Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    સૌરાષ્ટ્ર

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક મહિનામાં ૧૦થી વધુ મગરનું રેસ્ક્યુ; પાણીની શોધમાં નદીમાંથી કેનાલમાં આવતા હોવાનું વન વિભાગનું તારણ

    (દિનેશ જોશી દ્વારા)

    Kodinar તા.૩૦ઃ

    કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં શ્રી ચંદ્રમોલેશ્વર મંદિર પાછળ આવેલી કેનાલમાં ફરી એકવાર મહાકાય મગર જોવા મળતાં જાગૃત નાગરિક અરવિંદ ચુડાસમાએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતાં ઘાંટવડ રાઉન્ડ ફોરેસ્ટર એમ.જી. દમણીયાના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમે અનુભવી ટ્રેકર્સની મદદથી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.આ કામગીરીમાં ફોરેસ્ટર એમ.જી. દમણીયા, ફોરેસ્ટ ગાર્ડ આર.વી. વાળા તથા ટ્રેકર્સ પીન્ટુ ચુડાસમા, રાજુ બામણીયા અને ધર્મેશ બારૈયા સહિત સ્થાનિક ગ્રામજનોએ સહયોગ આપ્યો હતો. મગરને રેસ્ક્યુ કર્યા બાદ સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.

    વન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ ખેંચાતા નદીના જળસ્ત્રોતોમાં પાણીનું સ્તર ઘટવા લાગ્યું છે. પાણીની શોધમાં મગરો નદીમાંથી વારંવાર કેનાલમાં આવી જતા હોવાથી કેનાલમાં મગર જોવા મળી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ઘાંટવડની કેનાલ વિસ્તારમાંથી ૧૦થી વધુ મગરનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

    આ ઉપરાંત કોડીનાર તાલુકાના સુગાળા ગામમાં પાંચ પીરની દરગાહ નજીક નાળામાંથી પણ મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વન વિભાગના જણાવ્યા મુજબ અત્યાર સુધી મગર દ્વારા કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યાની ઘટના સામે આવી નથી. નાગરિકો દ્વારા મગર દેખાયાની જાણ કરવામાં આવતાં વન વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી મગરને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડી રહી છે.મગર દેખાય ત્યારે નાગરિકોએ તેની નજીક ન જવું કે તેને પકડવાનો પ્રયાસ ન કરવો અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી તેવી અપીલ કરવામાં આવી છે.

    Kodinar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    Next Article Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026
    રાજકોટ

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026
    રાજકોટ

    Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ

    September 30, 2026
    જામનગર

    Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો

    September 30, 2026
    જામનગર

    Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો

    September 30, 2026
    જામનગર

    Jamnagar ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે સામ સામા હુમલાની ફરિયાદ

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,700
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,390
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,520
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 22:07
    Categories
    Latest News

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.