Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ

    May 15, 2026

    Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું

    May 15, 2026

    Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી

    May 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ
    • Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું
    • Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી
    • Jamnagar માં નાસ્તાની લારીમાંથી દોઢ લાખનો દારૂ મળ્યો
    • જામનગર: ફેઝ-2 અને 3માં ધંગધડા વગરના Speedbreaker થી હાલાકી અંગે કલેકટરને કરાઇ
    • Jamnagar: મનપા દ્વારા એક તરફ ડિજિટલાઇઝેશનનો પ્રચાર અને બીજી તરફ પોર્ટલમાં ધાંધીયા
    • Jamnagar મોટી માટલી નજીક બાઇક ઉપરથી પટકાતા મહિલાનું મોત
    • Rajkot : ગોવિંદ પાર્ક સહિતની સોસાયટીમાં છ કલાક વીજ પુરવઠો ઠપ્પ થતા ગરમીમાં રહીશો હેરાન પરેશાન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»વ્યાપાર»MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 15, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોનાના વાયદામાં રૂ.2881 અને ચાંદીના વાયદામાં રૂ.17152નો કડાકોઃ ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યા

    કોમોડિટી વાયદાઓમાં રૂ.50701.73 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.208537.2 કરોડનું ટર્નઓવરઃ સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 36845.59 કરોડનાં કામકાજ

    મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ તથા ઇન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં રૂ.259238.92 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.50701.73 કરોડનાં કામકાજ થયાં હતાં. કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં રૂ.208537.2 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.3286.87 કરોડનું થયું હતું.

    કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 36845.59 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.160790ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160992 અને નીચામાં રૂ.158537ના સ્તરને સ્પર્શી, રૂ.161978ના આગલા બંધ સામે રૂ.2881 ઘટી રૂ.159097ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે વાયદો 8 ગ્રામદીઠ રૂ.2056 ઘટી રૂ.127829 થયો હતો. ગોલ્ડ-પેટલ મે વાયદો 1 ગ્રામદીઠ રૂ.266 ઘટી રૂ.15999ના ભાવે બોલાયો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.2824 ઘટી રૂ.158629 થયો હતો. ગોલ્ડ-ટેન મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.159962ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.160620 અને નીચામાં રૂ.158300ના મથાળે અથડાઈ, રૂ.161664ના આગલા બંધ સામે રૂ.2821 ઘટી રૂ.158843ના સ્તરે પહોંચ્યો હતો.

    ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો કિલોદીઠ રૂ.280000ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.283219 અને નીચામાં રૂ.270380ના મથાળે અથડાઈ, રૂ.291102ના આગલા બંધ સામે રૂ.17152 ઘટી રૂ.273950ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કિલોદીઠ ચાંદી-મિની જૂન વાયદો રૂ.16636 ઘટી રૂ.276845ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઇક્રો જૂન વાયદો રૂ.16779 ઘટી રૂ.276704ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    બિનલોહ ધાતુઓમાં રૂ. 7083.94 કરોડનાં કામકાજ થયાં હતાં. કિલોદીઠ તાંબું મે વાયદો રૂ.38.65 ઘટી રૂ.1346.8ના ભાવે બોલાયો હતો. જસત મે વાયદો રૂ.3.9 ઘટી રૂ.363.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. એલ્યુમિનિયમ મે વાયદો રૂ.5.95 ઘટી રૂ.379.55ના સ્તરે પહોંચ્યો હતો. સીસું મે વાયદો રૂ.1.35 ઘટી રૂ.202.25 થયો હતો.

    એનર્જી સેગમેન્ટમાં રૂ. 6732.79 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ઇલેક્ટ્રિસિટી મે વાયદો એમડબલ્યુએચદીઠ રૂ.4506ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.4581 અને નીચામાં રૂ.4496ના મથાળે અથડાઈ, રૂ.28 વધી રૂ.4540ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ મે વાયદો બેરલદીઠ રૂ.9811ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.10112 અને નીચામાં રૂ.9807ના સ્તરને સ્પર્શી, રૂ.9724ના આગલા બંધ સામે રૂ.256 વધી રૂ.9980ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.258 વધી રૂ.9983 થયો હતો. નેચરલ ગેસ મે વાયદો એમએમબીટીયુદીઠ રૂ.2.7 વધી રૂ.280.1 થયો હતો. નેચરલ ગેસ-મિની મે વાયદો રૂ.2.8 વધી રૂ.280.2ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

    કૃષિચીજોના વાયદાઓમાં મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.994.5ના ભાવે ખૂલી, 10 પૈસા ઘટી રૂ.988ના સ્તરે પહોંચ્યો હતો. એલચી મે વાયદો કિલોદીઠ રૂ.2755ના ભાવે ખૂલી, રૂ.2 વધી રૂ.2765ના સ્તરે પહોંચ્યો હતો.

    કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 16657.96 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 20187.63 કરોડનાં કામકાજ થયાં હતાં. તાંબાંના વાયદાઓમાં રૂ. 5874.20 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 663.56 કરોડ, સીસું અને સીસું-મિનીના વાયદાઓમાં રૂ. 23.81 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 498.25 કરોડનાં કામકાજ થયાં હતાં.

    ઇલેક્ટ્રિસિટીના વાયદામાં રૂ. 19.58 કરોડનાં કામકાજ થયાં હતાં. ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 4515.74 કરોડનાં કામકાજ થયાં હતાં. નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 2197.47 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદામાં રૂ. 1.25 કરોડનાં કામ થયાં હતાં. એલચીના વાયદામાં રૂ. 0.28 કરોડનાં કામ થયાં હતાં.

    ઓપન ઇન્ટરેસ્ટ સોનાના વાયદાઓમાં 10602 લોટ, સોનું-મિનીના વાયદાઓમાં 64298 લોટ, ગોલ્ડ-ગિનીના વાયદાઓમાં 19942 લોટ, ગોલ્ડ-પેટલના વાયદાઓમાં 271240 લોટ અને ગોલ્ડ-ટેનના વાયદાઓમાં 43335 લોટના સ્તરે હતો. ચાંદીના વાયદાઓમાં 8461 લોટ, ચાંદી-મિનીના વાયદાઓમાં 21509 લોટ અને ચાંદી-માઇક્રો વાયદાઓમાં 72440 લોટના સ્તરે રહ્યો હતો. ઇલેક્ટ્રિસિટીના વાયદાઓમાં 1985 લોટ, ક્રૂડ તેલના વાયદાઓમાં 20013 લોટ, નેચરલ ગેસના વાયદાઓમાં 28178 લોટના સ્તરે રહ્યો હતો.

    કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.10000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.138.5 વધી રૂ.676.3 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 વધી રૂ.9.75ના ભાવે બોલાયો હતો.

    સોનું મે રૂ.165000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.919.5 ઘટી રૂ.744ના ભાવે બોલાયો હતો. આ સામે ચાંદી મે રૂ.300000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.4200.5 ઘટી રૂ.2448ના ભાવે બોલાયો હતો. તાંબું મે રૂ.1400ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.10.94 ઘટી રૂ.6.37ના ભાવે બોલાયો હતો. જસત મે રૂ.380ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.2.39 ઘટી રૂ.0.65 થયો હતો.

    મિની કોલ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.12000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન બેરલદીઠ રૂ.72.9 વધી રૂ.239.2ના ભાવે બોલાયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.1.55 વધી રૂ.9.8 થયો હતો. સોનું-મિની મે રૂ.170000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.329 ઘટી રૂ.324.5 થયો હતો. ચાંદી-મિની મે રૂ.350000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો કોલ ઓપ્શન કિલોદીઠ રૂ.563 ઘટી રૂ.500ના ભાવે બોલાયો હતો.

    પુટ ઓપ્શન્સની વાત કરીએ તો, ક્રૂડ તેલ જૂન રૂ.8000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.30.5 ઘટી રૂ.218 થયો હતો. જ્યારે નેચરલ ગેસ મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.15 ઘટી રૂ.8.65 થયો હતો.

    સોનું મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.144 વધી રૂ.391.5 થયો હતો. આ સામે ચાંદી મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1152 વધી રૂ.2010 થયો હતો. તાંબું મે રૂ.1300ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.3.24 વધી રૂ.6.51 થયો હતો. જસત મે રૂ.350ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ 10 પૈસા વધી રૂ.2ના ભાવે બોલાયો હતો.

    મિની પુટ ઓપ્શન્સમાં ક્રૂડ તેલ-મિની જૂન રૂ.7000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન બેરલદીઠ રૂ.15 ઘટી રૂ.82.35 થયો હતો. નેચરલ ગેસ-મિની મે રૂ.280ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન એમએમબીટીયૂદીઠ રૂ.2.15 ઘટી રૂ.8.75ના ભાવે બોલાયો હતો. સોનું-મિની મે રૂ.150000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન 10 ગ્રામદીઠ રૂ.169.5 વધી રૂ.510.5ના ભાવે બોલાયો હતો. ચાંદી-મિની મે રૂ.250000ની સ્ટ્રાઇક પ્રાઇસવાળો પુટ ઓપ્શન કિલોદીઠ રૂ.1004.5 વધી રૂ.1715ના ભાવે બોલાયો હતો

    MCX Daily Market
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    વ્યાપાર

    Stock Market માં ઉછાળે રોકાણકારોનું સાવચેતી પૂર્વક વલણ….!!

    May 15, 2026
    વ્યાપાર

    Dollar સામે ઘટીને પહેલીવાર 96 સુધી પહોંચ્યો

    May 15, 2026
    રાષ્ટ્રીય

    Silver માં એકઝાટકે ₹11,000 તો Gold માં ₹1,700 થી વધુનો ધરખમ ઘટાડો

    May 15, 2026
    મુખ્ય સમાચાર

    Stock Market માં 1000 પોઇન્ટની તેજી : રૂપિયો નબળો

    May 14, 2026
    રાષ્ટ્રીય

    Iran war રસોડાનું બજેટ બગાડે છે !! ખાવા-પીવાની ચીજો મોંઘી

    May 14, 2026
    મુખ્ય સમાચાર

    Jio Platforms ની કમાન હવે આકાશ અંબાણીના હાથમાં : એમડી તરીકે નિયુક્ત

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ

    May 15, 2026

    Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું

    May 15, 2026

    Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી

    May 15, 2026

    Jamnagar માં નાસ્તાની લારીમાંથી દોઢ લાખનો દારૂ મળ્યો

    May 15, 2026

    જામનગર: ફેઝ-2 અને 3માં ધંગધડા વગરના Speedbreaker થી હાલાકી અંગે કલેકટરને કરાઇ

    May 15, 2026

    Jamnagar: મનપા દ્વારા એક તરફ ડિજિટલાઇઝેશનનો પ્રચાર અને બીજી તરફ પોર્ટલમાં ધાંધીયા

    May 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar બેડેશ્વરની આઇસ ફેકટરીને 57.49 લાખની વીજચોરીના કેસમાં 1.72 કરોડનો દંડ

    May 15, 2026

    Jamnagar માં પેટ્રોલ 97.57 અને ડિઝલ 93.24નું લીટર થયું

    May 15, 2026

    Jamnagar કલ્યાણપુરના ગ્રામ્ય વિસ્તારમાંથી એલ્યુમિનિયમ કેબલની ચોરી

    May 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.