Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો
    • ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી
    • Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો
    • પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં
    • બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક
    • Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત
    • Gujaratમાં સિઝનનો ૨૪.૬૩ ટકા વરસાદઃ નર્મદા ડેમ ૬૫% ભરાયો, ૧૦ ડેમ હાઈ એલર્ટ પર,
    • Rajkot: પ્રેમ લગ્ન કરવું ગુનો નથી, પરંતુ યોગ્ય વ્યક્તિની પસંદગી અને માતા-પિતાની સહમતી અત્યંત જરૂરી,નરેશ પટેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Mitchell Marsh ઇતિહાસ રચ્યો, કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો, ચોથો કાંગારૂ બેટ્‌સમેન બન્યો
    ખેલ જગત

    Mitchell Marsh ઇતિહાસ રચ્યો, કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો, ચોથો કાંગારૂ બેટ્‌સમેન બન્યો

    Vikram RavalBy Vikram RavalMay 28, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૨૮

    ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૫ ની છેલ્લી લીગ મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્‌સ ૨૨૭ રન બનાવવા છતાં હારી ગયું. આરસીબીએ લખનૌ સુપર જાયન્ટ્‌સને આઠ બોલ બાકી રહેતા ૬ વિકેટથી હરાવ્યું અને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહ્યું. આરસીબીની આ જીત સાથે, લખનૌના કેપ્ટન ઋષભ પંતની તોફાની સદી વ્યર્થ ગઈ. આ સિઝનમાં પંતનો આ બીજો ૫૦+ સ્કોર અને પહેલી સદી હતી, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્‌સમેનોએ એલએસજી કેપ્ટનની સદી બગાડી નાખી.

    આઇપીએલની ૧૮મી સિઝન પંત માટે ખૂબ જ નિરાશાજનક રહી. તેમનું બેટ કે કેપ્ટનશીપ બંને કામ ન આવ્યા.આઇપીએલ ૨૦૨૫માં ૧૪ મેચની ૧૩ ઇનિંગ્સમાં તેમના બેટે ૨૪.૪૫ ની એવરેજ અને ૧૩૩.૧૬ ના સ્ટ્રાઇક રેટથી ૨૬૯ રન બનાવ્યા હતા. ન્જીય્ માટે કેપ્ટન અને બેટ્‌સમેન તરીકે પંતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું, પરંતુ મિશેલ માર્શ આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતા. માર્શે ચાલુ સિઝનમાં ૧૩ મેચમાં ૪૮.૨૩ ની એવરેજ અને ૧૬૩.૭૦ ના સ્ટ્રાઇક રેટથી ૬૨૭ રન બનાવ્યા હતા. આ રીતે, તેમના નામે એક ખૂબ મોટો રેકોર્ડ નોંધાઈ ગયો.હકીકતમાં, આરસીબી સામેની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં માર્શે ૩૭ બોલમાં ૬૭ રનની ઇનિંગ્સ રમી હતી. આ ઇનિંગના કારણે તે સિઝનમાં ૬૦૦ રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યો. આ દરમિયાન તેણે કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો અને લખનૌ સુપર જાયન્ટ્‌સ માટે એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. આ પહેલા, કેએલએ આઈપીએલ ૨૦૨૨ માં ૬૧૬ રન બનાવ્યા હતા.

    આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા એલએસજી બેટ્‌સમેન

    ૬૨૭ – આઈપીએલ ૨૦૨૫ માં મિશેલ માર્શ,૬૧૬ – આઈપીએલ ૨૦૨૨ માં કેએલ રાહુલ,૫૨૦ – આઈપીએલ ૨૦૨૪ માં કેએલ રાહુલ,૫૧૧ – આઈપીએલ ૨૦૨૫ માં નિકોલસ પૂરન,૫૦૮ – આઈપીએલ ૨૦૨૨ માં ક્વિન્ટન ડી કોક

    મિશેલ માર્શ આઈપીએલની એક સિઝનમાં ૬૦૦ થી વધુ રન બનાવનાર ચોથા ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેન છે. આ પહેલા, આ સિદ્ધિ ડેવિડ વોર્નર, માઈકલ હસી અને શોન માર્શે મેળવી હતી. આમાંથી, વોર્નર એકમાત્ર એવો બેટ્‌સમેન છે જેણે આઇપીએલની એક નહીં પરંતુ ૩ સીઝનમાં ૬૦૦ થી વધુ રન બનાવવાનો કારનામો મેળવ્યો છે.

    આઇપીએલની એક સીઝનમાં ૬૦૦+ રન બનાવનારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ

    ડેવિડ વોર્નર (૨૦૧૬, ૨૦૧૯, ૨૦૧૭)

    માઈકલ હસી (૨૦૧૩)

    શોન માર્શ (૨૦૦૮)

    મિશેલ માર્શ (૨૦૨૫)*

    Creates-History Kangaroo batsman KL Rahul Mitchell Marsh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો

    July 11, 2026
    ખેલ જગત

    Spain ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે

    July 11, 2026
    ખેલ જગત

    Harmanpreet Kaur આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો, ૯,૦૦૦ રન બનાવનાર ત્રીજી ભારતીય બની

    July 11, 2026
    ખેલ જગત

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026
    ખેલ જગત

    Team India નેપાળનો પ્રવાસ કરશે, ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીનો સમયપત્રક જાહેર

    July 11, 2026
    ખેલ જગત

    Team India હવે નંબર-૧ રેન્કિંગ ગુમાવવાનું જોખમ ધરાવે છે; જો ઈંગ્લેન્ડ પાંચમી ટી ૨૦ જીતશે તો તે ફરીથી ટોચનું સ્થાન મેળવશે.

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026

    પરમાણુ અંગે Iran ની નવી ચાલથી US-Israel ટેન્શનમાં

    July 11, 2026

    બાળ સુરક્ષાના દાવાઓ પર સવાલઃ ઘણી સલામતી સુવિધાઓ પરીક્ષણમાં નિષ્ફળ, ફક્ત ૪૦% સુરક્ષા પગલાં અસરકારક

    July 11, 2026

    Bahamas માં ભયંકર વિમાન દુર્ઘટનાઃ ૧૦ લોકોના મોત, તપાસ દરમિયાન ફ્લેમિંગો એરની ફ્લાઇટ્‌સ સ્થગિત

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    China લોંચ થયેલું રોકેટ અવકાશમાંથી પાછું રિકવર કરીને ઈતિહાસ રચ્યો

    July 11, 2026

    ટ્રમ્પના પુત્રએ Crypto માં ૫,૭૦૦ કરોડથી વધુની રકમ ગુમાવી

    July 11, 2026

    Britain માં પૂર્વ મંત્રી વિડેકોમ્બની ક્રૂર હત્યા, ઘરમાં લોહીમાં લથબથ મૃતદેહ મળ્યો

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.