Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ
    • ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court
    • Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી
    • દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર
    • બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી
    • વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!
    • 09 જુલાઈ નું પંચાંગ
    • 09 જુલાઈ નું રાશિફળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, July 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»મોરબી»Morbi:ભાજપ આગેવાન રૂચિર કારીયાના રિસોર્ટમાં પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપ્યાં
    મોરબી

    Morbi:ભાજપ આગેવાન રૂચિર કારીયાના રિસોર્ટમાં પોલીસે દરોડા પાડી જુગારીઓને ઝડપ્યાં

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Morbi,તા.૨૭

    મોરબીમાં ભાજપ આગેવાનના રિસોર્ટમાં જુગાર રમતા શખ્સોને પોલીસે દરોડા પાડી ઝડપી પાડયા છે.પોલીસને બાતમી મળી હતી કે કમ્ફર્ટ રિસોર્ટમાં જુગાર ચાલી રહ્યોં છે,અને આ જુગાર હાઈફાઈ રીતે રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી.પોલીસે ૧૨ લાખ રોકડ સાથે ૯ આરોપીઓને ઝડપી પાડયા છે.

    મોરબી ભાજપના નેતા રૂચિર કારીયાની હોટલમાંથી આ જુગાર ઝડપાયો હોવાની વાત સામે આવી છે.પોલીસે ૯ આરોપીઓને ઝડપ્યા છે અને વધુ તપાસ હાથધરી છે સાથે સાથે કેટલા સમયથી આ જુગાર રમાડાતો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.પોલીસે કુલ મળીને ૬૩.૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે,એક આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે.મોટાભાગના જુગરીઓ રાજકોટના હોવાનું સામે આવ્યું છે.

    ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય.કે.ગોહિલને સચોટ બાતમી મળી હતી કે, ટંકારા – રાજકોટ હાઇવે ઉપર આવેલ હોટલ કમ્ફર્ટમા રૂમો ભાડે રાખી બહારથી માણસો બોલાવી આરોપીઓ હોટલના પાર્કિંગમાં રાખવામાં આવેલ ફોર્ચ્યુનર કારમાં રોકડા જમા કરાવ્યાં બાદ ટોકન આપે છે અને ટોકન ઉપર હોટલના રૂમમાં જુગાર રમાઈ રહ્યો છે. ઉક્ત બાતમીને આધારે ટંકારા પોલીસે હોટલ કમ્ફર્ટના રૂમ નંબર ૧૦૫મા દરોડો પાડતા જુગાર રમતા શખ્સો ઝડપાઇ ગયા હતા.

    માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામમાંથી પોલીસે સાત જુગારીને જુગાર રમતા ઝડપી લીધા હતા તેની પાસેથી રૂ ૪૬ ૭૫૦ રોકડ સહિતનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તહેવારો તો હજુ શરૂ નથી થયા ત્યાં જ જુગારીઓ પડમાં આવી જતાં પોલીસ પણ સાબદી બની ગઇ છે. જો કે રોજેરોજ અલગ અલગ સ્થળે દરોડા પાડીને જુગારીઓના રંગમાં ભંગ પાડે છે છતાં જુગારીઓ રમવાનું છોડતા નથી એ પણ હકિકત છે.

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi માળિયા હાઈવે પર બોલેરોની ઠોકરે જૈન સાધ્વી સહીત બે મહિલાઓને ઈજા

    July 8, 2026
    મોરબી

    Morbi બેલા ગામની સીમમાં ટીપર ટ્રકે ડબલસવારી બાઈકને ટક્કર મારતા એકનું મોત, એકને ઈજા

    July 8, 2026
    મોરબી

    Morbi જીલ્લામાં આપઘાત-અપમૃત્યુના બનાવોમાં બાળક સહીત સાતના મોત

    July 8, 2026
    મોરબી

    Wankaner પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલ ઈનોવા કાર ઝડપી લીધી

    June 6, 2025
    મોરબી

    Morbi: ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ભાવનગરથી ઝડપી લીધો

    June 6, 2025
    મોરબી

    Morbi: દીકરી રીસામણે હોવાનો ખાર રાખી ત્રણ ઇસમોએ મહિલાઓ સહીત ચારને માર માર્યો

    June 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026

    દેશની First Hydrogen Train પાટા પર દોડવા તૈયાર

    July 9, 2026

    બેન્કો હવે ગ્રાહક પાસેથી SMS એલર્ટ ચાર્જ વસુલી શકશે નહી

    July 9, 2026

    વિદેશી વેચવાલી અને વૈશ્વિક ચિંતાઓથી બજારમાં નકારાત્મક સેન્ટિમેન્ટ…!!!

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ram Temple Donation Theft Case : ચંપત રાયના પત્રમાં અનિલ મિશ્રા પર આરોપ

    July 9, 2026

    ઘડપણમાં સાર સંભાળ નથી રાખી શકતા તો મા-બાપને સંતાનો પાસેથી સંપત્તિ પાછી મેળવવાનો હક : High Court

    July 9, 2026

    Ayodhya રામ મંદિર દાન ચોરી : રૂ।.500ની નોટોથી શરૂ થયેલી ચોરી કરોડો સુધી પહોંચી

    July 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.