Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026

    Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

    October 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ
    • Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ
    • Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો
    • Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન
    • Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત
    • Wankanerના કેરાળા ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
    • Morbi: માળિયાના સુલ્તાનપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ પર ચાર ઇસમોનો હુમલો
    • Morbi રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: માળિયાના સુલ્તાનપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ પર ચાર ઇસમોનો હુમલો
    મોરબી

    Morbi: માળિયાના સુલ્તાનપુર ગામે જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ પર ચાર ઇસમોનો હુમલો

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧ઃ

    સુલ્તાનપુર ગામમાં જૂની અદાવતનો ખાર રાખી બે ભાઈઓ જતા હતા ત્યારે ચાર ઇસમોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ધોકા અને ઢીકા પાટું વડે માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા (મી.) પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    માળિયા તાલુકાના સુલ્તાનપુર ગામના રહેવાસી સુનીલભાઈ લાભુભાઈ દેગામાં (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ અક્ષય અમરશીભાઈ સીતાપરા, મહિપત અમરશીભાઈ સીતાપરા, રાહુલ અમરશીભાઈ સીતાપરા અને અજય અમરશીભાઈ સીતાપરા રહે બધા સુલ્તાનપુર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સુનીલભાઈને આરોપી અક્ષય સાથે અગાઉ ઝઘડો થયો હતો અને ગત તા. ૩૦-૦૯ ના રોજ સુલ્તાનપુર ગામમાં આંગણવાડી સામે પાનના ગલ્લા પાસે ફરિયાદી સામે ઈશારો કરતો હતો

    જે બાબતે સમજાવવા જતા ચારેય ઇસમોએ લાકડાના ધોકા વડે ફરિયાદી સુનીલને માથામાં અને બરડાના ભાગે અને ડાબા હાથે મુંઢ ઈજા કરી હતી તેમજ ભાઈ વિક્રમ છોડાવવા વચ્ચે પડતા આરોપી અક્ષય અને રાહુલે બંને પગ અને હાથમાં લાકડાના ધોકા મારી ઈજા કરી તેમજ આરોપી અક્ષયે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી માળિયા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ
    Next Article Wankanerના કેરાળા ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત

    October 1, 2026
    મોરબી

    Wankanerના કેરાળા ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

    October 1, 2026
    મોરબી

    Morbi રામકો વિલેજ સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવા બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ

    October 1, 2026
    મોરબી

    Morbiમાં દેશી બંદુક પેન્ટના નેફામાં મુકવા જતા મિસફાયર, ઈજાગ્રસ્ત યુવાન સારવારમાં

    September 30, 2026
    મોરબી

    Morbiના નીચી માંડલ ગામે દુકાને નાસ્તો લેવા ગયેલ યુવાનને ગાળો બોલી ધમકી આપી

    September 30, 2026
    મોરબી

    Morbiના મકનસર ગામે ગળેફાંસો ખાઈ આધેડે આયખું ટુંકાવ્યું

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,840
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,520
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,230
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-10-2026 20:26
    Categories
    Latest News

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026

    Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

    October 1, 2026

    Rajkot ડિવિઝનમાં સ્વચ્છતા હી સેવા-સ્વચ્છતા પખવાડા ૨૦૨૬ અંતર્ગત ‘‘એક દિવસ, એક કલાક, એક સાથે’’ સામૂહિક શ્રમદાન

    October 1, 2026

    Morbiના ભલગામ નજીક રોડ ક્રોસ કરતા પૌઢનું બેફામ દોડતા ડમ્પરની ઠોકરે મોત

    October 1, 2026

    Wankanerના કેરાળા ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

    October 1, 2026
    Search
    Main News

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026

    સુપ્રીમ કોર્ટે Mamata Banerjeeને ફટકો આપ્યો, ચાર ટીએમસી બેંક ખાતાઓ અનફ્રીઝ કરવાનો ઇનકાર કર્યો

    October 1, 2026

    દેશભરના વેપારીઓ બીજી ઓકટોબરે No-UPI-Day મનાવી સરકાર સામે ઝુંબેશ શરૂ કરશે

    October 1, 2026

    flydubaiની ફ્લાઈટની ઘટના બાદ ઈઝરાયલે લીધો મોટો નિર્ણય

    October 1, 2026

    તહેવારો ટાણે મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ LPG Cylinderની કિંમતોમાં રૂ. ૬૨.૫૦ નો વધારો

    October 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં એક એડવોકેટ સામે મહિલા અને ૧૩ વર્ષની સગીરાની છેડતીની ફરિયાદ

    October 1, 2026

    Jamnagar: કાલાવડમાં જમીનના સોદાના નામે રૂ.૨.૫૩ કરોડની ઉઘરાણીનો આક્ષેપ

    October 1, 2026

    Jamnagarમાં પાન લેવા ગયેલા કોલેજીયન યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

    October 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.