Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ
    • શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ
    • સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ
    • Rajkot: દીકરીનો જન્મ એ ઘરનો સૌથી મોટો ઉત્સવ  વધામણાં કીટથી દીકરીના આગમનને આવકાર અને પ્રોત્સાહન
    • મુખ્યમંત્રીના હસ્તે Rajkot જિલ્લાના વિચરતી વિમુક્ત જાતિના ૧૩૯ પરિવારોને રહેણાક માટે જમીનના હક્કપત્રકો અપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, October 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Mumbai: ઋષભ પંતની રુમર્ડ ગર્લફ્રેન્ડ ઈશા નેગીની નવી પોસ્ટે મચાવી હલચલ
    મનોરંજન

    Mumbai: ઋષભ પંતની રુમર્ડ ગર્લફ્રેન્ડ ઈશા નેગીની નવી પોસ્ટે મચાવી હલચલ

    Vikram RavalBy Vikram RavalSeptember 9, 2026Updated:September 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઇન્ટિરિયર ડિઝાઇનર અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર તરીકે ઈશાએ ઘણા કોન્ટેટ રજૂ કર્યા હતા

    Mumbai, તા.૯

    ઈન્ડિયન ટીમના જાણીતા ક્રિકેટર રીષભ પંત સાથે જેનું નામ અવારનવાર ચર્ચામાં રહે છે તે ઈશા નેગીનો બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ અંદાજ જોવા મળ્યો છે. નવા ફોટોઝમાં તે જીમ આઉટફીટમાં જોવા મળી રહી છે. ઈશા આ ફોટો શૅર કરીને મસ્ત કેપ્શન પણ લખ્યું છે. પંત અને ઈશાના સંબંધોની જોરશોરથી ચર્ચા થતી રહે છે. વર્ષ ૨૦૧૯માં બન્ને એકબીજાને પસંદ કરી રહ્યા છે એ વાત જાહેર મંચ પર શૅર કરી હતી. ઈશાએ પોતાના સોશિયલ મીડિયા પર એકથી એક બેસ્ટ પોઝ આપતા ફોટો શૅર કર્યા છે.

    જેમાં તે જીમ લૂકમાં દેખાઈ રહી છે. આ પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે, જીવન સંપૂર્ણ રીતે ખીલી ગયું છે. ઈશાનું નામ આવતા જ લોકો પહેલા સોશિયલ મીડિયા પર એને સર્ચ કરે છે. ઈશાનો ચાહકવર્ગ પણ ખૂબ જ મોટો રહ્યો છે. નવી તસવીરો જે સામે આવી છે એમાં રીષભને લઈને ખાસ કોઈ વાતનો તેણે ઉલ્લેખ કર્યો નથી. ઈશા સમયાંતરે પોતાની નવી નવી તસવીર શૅર કરતી રહે છે. લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી પોસ્ટને શૅર કરતી રહે છે. આ વખતે તેણે જીમવેરમાં પોતાના ફોટો ક્લિક કર્યા છે. આ ફોટોમાં તેના બોડી કટ્‌સ ક્લિયર દેખાઈ રહ્યા છે. એ પણ ખૂબ ફિટ એન્ડ ફાઈન દેખાઈ રહી છે.

    વર્ષ ૨૦૧૫માં ઈશા અને રીષભનું નામ પહેલીવાર ચર્ચામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર બન્નેના સંબંધોને લઈને અનેક પ્રકારની વાતો થઈ રહી હતી. વર્ષ ૨૦૧૯માં રિષભે ઈશા સાથેની તસવીર શૅર કરી હતી. પછી આ રિલેશનશીપને લોકો સાથે પણ શૅર કરી હતી. હવે ચર્ચા એવી છે કે, રિષભ અને ઈશા સાથે નથી. આ સિવાય પણ અલગ અલગ પ્રકારની અટકળો સેવાઈ રહી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ પોતાની રીતે અંદાજો લગાવી રહ્યા છે. ક્યાસ લગાવી રહ્યા છે. હાલમાં ઈશાની એક નવી પોસ્ટે ચર્ચા જગાવી છે. જેમાં તે જીમના આઉટફિટમાં જોવા મળી રહી છે. પંતની વાત કરવામાં આવે તો હાલમાં તે શ્રીલંકામાં ટુર્નામેન્ટમાં રમી રહ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમની ટેસ્ટ ટુર્નામેન્ટમાં તે રમી રહ્યો છે. ઇન્ટિરિયર ડિઝાઇનર અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર તરીકે તે ઘણા કોન્ટેટ રજૂ કરતી રહી છે. બંને તરફથી તેમના વર્તમાન સંબંધની સ્થિતિ અંગે કોઈ સ્પષ્ટ સત્તાવાર પુષ્ટિ સામે આવી નથી. હાલમાં ઈશા નેગી પોતાની સોશિયલ મીડિયા એક્ટિવિટી, ફેશન અને લાઇફસ્ટાઇલ પોસ્ટ્‌સને કારણે પણ ધ્યાન ખેંચે છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndian stock marketમાં નકારાત્મક માહોલ, વૈશ્વિક સંકેતો વચ્ચે અસ્થિરતા યથાવત્…!!!
    Next Article Asha Bhosleનું છેલ્લું ગીત ‘એ મેરી જિંદગી’ રિલીઝ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાશિ ભવિષ્ય

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026
    મનોરંજન

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    મનોરંજન

    Kajolની બહેન તનિષા મુખર્જીએ આરોપ લગાવ્યો છે કે પાપારાઝી જયા બચ્ચનને ’ચીડવવા’ લાગ્યા છે

    October 10, 2026
    મનોરંજન

    Nana Patekarના નિધનથી ભાંગી પડ્યા ડાયરેક્ટર અનિલ શર્મા

    October 10, 2026
    મનોરંજન

    Rashmika-વિજયે ૮ વર્ષ સુધી સંબંધ કેમ છુપાવી રાખ્યો?

    October 10, 2026
    મનોરંજન

    Dadaના પોસ્ટરમાં કચાશ રહી ગયાની રાજકુમાર રાવની કબૂલાત

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,210
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-10-2026 23:39
    Categories
    Latest News

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026

    આજનું પંચાંગ

    October 10, 2026

    આજનું રાશિફળ

    October 10, 2026

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Search
    Main News

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026

    વડાપ્રધાન મોદીને ૨૫ વર્ષની અવિરત જનસેવા અને રાષ્ટ્ર સમર્પણ માટે ગુજરાતની જનતા જનાર્દન વતી અભિનંદન પાઠવતા Cm Bhupendra Patel

    October 9, 2026

    Americaમાં ૯૦ વર્ષમાં પહેલીવાર ફાયરિંગ સ્ક્વોડ દ્વારા મૃત્યુદંડ અપાશે

    October 9, 2026

    ૧૭૪ મુસાફરોના જીવ બચાવનારા Captain Smit Machharને પ્રેસિડેન્શિયલ એવોર્ડ અપાશે

    October 9, 2026

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    નવરાત્રી પછી ત્વચા અને વાળની સંભાળ કેવી રીતે રાખવી? મહિલાઓ માટે 10 સરળ ટિપ્સ

    October 11, 2026

    શેરબજાર સાપ્તાહિક રાશિફળ (11-16 Oct 2026): જ્યોતિષીય દૃષ્ટિએ બજારનું સંભવિત વલણ

    October 11, 2026

    સદીના મહાનાયક (Birthday Special): અમિતાભ બચ્ચનની જીવન સફર અને સિનેમાનો એક યુગ

    October 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.