Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન
    • Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા
    • Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર
    • Morbiના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ક્રોસિંગ બંધ થતા વિદ્યાર્થીઓનો વિરોધ, હાઈવે પર ચક્કાજામ
    • Morbi: બાથરૂમમાં ચક્કર આવતા પડી જતા પરિણીતાનું મોત
    • Morbiના રફાળેશ્વર ગામે મકાનમાંથી ૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો
    • Morbiમાં બંધ પ્લાસ્ટિક કારખાનામાં ગેરકાયદેસર ચાલતું ગેસ કટિંગ કોભાંડ ઝડપાયું
    • Morbiના ભરતનગર નજીક ગાડીના ટાયરમાં હવા ભરતા બેને કાર ચાલકે હડફેટે લીધા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Oscars 2027માં નાગાલેન્ડની ફિલ્મ ‘અંગ’ની પણ ડાયરેક્ટ એન્ટ્રી
    મનોરંજન

    Oscars 2027માં નાગાલેન્ડની ફિલ્મ ‘અંગ’ની પણ ડાયરેક્ટ એન્ટ્રી

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ફિલ્મના ડાયરેક્ટર ૩૧ વર્ષીય તેજા રિયો છે, જેઓ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિયુ રિયોના ભત્રીજા છે

    મુંબઈ, તા.૧૩

    સિનેમા પ્રેમીઓ માટે Oscars 2027 ખૂબ જ રોમાંચક રહેવાના છે! સામાન્ય રીતે, નિયમ એવો છે કે કોઈપણ દેશ ઓસ્કાર એવોડ્‌ર્સમાં પોતાની તરફથી માત્ર એક જ સત્તાવાર ફિલ્મ મોકલી શકે છે. આ વર્ષે ‘ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયા’ એ ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે મરાઠી સાયકોલોજિકલ થ્રિલર ફિલ્મ ‘ગોંધલ’ ની પસંદગી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, નાગાલેન્ડની એક શાનદાર ફિલ્મ ‘અંગ’ પણ સત્તાવાર એન્ટ્રી ન હોવા છતાં ઓસ્કાર ૨૦૨૭ ની રેસમાં સામેલ થઈ ગઈ છે.

    આખરે આ કેવી રીતે શક્ય બન્યું?‘અંગ’ ભારતની સત્તાવાર એન્ટ્રી નથી, તેમ છતાં તેને ઓસ્કારમાં સ્થાન મળવા પાછળનું મુખ્ય કારણ એક નવો નિયમ અને ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માં મળેલી મોટી જીત છે. ઓસ્કાર ૨૦૨૬ થી એકેડેમીએ એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જે મુજબ, જો કોઈ બિન-અંગ્રેજી ફિલ્મ દુનિયાના ૬ પ્રખ્યાત ફિલ્મ ફેસ્ટિવલ (જેમ કે કાન, બર્લિન, વેનિસ, બુસાન અને સનડાન્સ) માં કોઈ ચોક્કસ મોટો એવોર્ડ જીતે, તો તેને ઓસ્કારની ‘બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ‘ કેટેગરીમાં સીધી જ વિચારણા માટે લઈ શકાય છે.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ ‘અંગ’ ફિલ્મે ્‌ૈંહ્લહ્લ માં ‘પ્લેટફોર્મ એવોર્ડ’ અને ૨૦,૦૦૦ કેનેડિયન ડોલરનું ઇનામ જીત્યું. આ જીતને કારણે ‘અંગ’ ને દેશની સત્તાવાર એન્ટ્રી બન્યા વિના જ ઓસ્કાર સુધી પહોંચવાનો સીધો અને અલગ રસ્તો મળી ગયો.

    ‘અંગ’ ૧૯૬૨-૧૯૬૩ ના સમયગાળાના નાગાલેન્ડની વાર્તા છે, જ્યારે નાગાલેન્ડને રાજ્યનો દરજ્જો મળવાનો બાકી હતો. આ ફિલ્મ કોન્યાક  સમુદાય પર આધારિત છે, જે પ્રકૃતિ પૂજા અને દુશ્મનોના માથા કાપવાની પ્રથા (હેડહંટીંગ) માટે જાણીતો હતો.વાર્તા ગામના વૃદ્ધ મુખિયા (જેમને ‘અંગ’ કહેવાય છે) અને એક અમેરિકન મિશનરી વચ્ચેના સંઘર્ષની છે. મિશનરીના આગમનથી ધીમે ધીમે આખું ગામ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, જે જૂની પરંપરાઓને વળગી રહેલા મુખિયાને વિશ્વાસઘાત જેવું લાગે છે. આ ધાર્મિક અને સાંસ્કૃતિક સંઘર્ષની સીધી અસર મુખિયા અને તેના પુત્રના સંબંધો પર પડે છે.

    ૧૯૬૦ ના દાયકાનો અસલ લુક આપવા માટે આ ફિલ્મ સંપૂર્ણપણે કોન્યાક ભાષામાં અને ૧૬દ્બદ્બ કેમેરાથી શૂટ કરવામાં આવી છે.આ ફિલ્મના ડાયરેક્ટર ૩૧ વર્ષીય તેજા રિયો છે, જેઓ નાગાલેન્ડના મુખ્યમંત્રી નેઇફિયુ રિયોના ભત્રીજા છે. યુકેની ફિલ્મ સ્કૂલમાંથી ભણેલા તેજા રિયોએ ૨૦૨૧ માં ‘અંગ’ નામની એક શોર્ટ ફિલ્મ બનાવી હતી, જેને વિસ્તૃત કરીને હવે આ ફિચર ફિલ્મ બનાવવામાં આવી છે.ફિલ્મમાં ‘અંગ’ (મુખિયા) નું ગંભીર પાત્ર સ્થાનિક સ્ટેન્ડ-અપ કોમેડિયન એંગલોંગ કોન્યાકે ખૂબ જ સહજતાથી ભજવ્યું છે. જ્યારે અમેરિકન મિશનરીના રોલમાં બ્રિટિશ એક્ટર ડગ્લાસ હેનશાલ જોવા મળે છે. અન્ય કલાકારોમાં સોબિનો રેંગમા, ગેનપાઈ કોન્યાક, અને વાંગટન કોન્યાકનો સમાવેશ થાય છે.ફિલ્મના નિર્માતા નેન્સી નિસા બેસો (૪૧) અને વર્લ્ડ સેલ્સ એજન્ટ ગૌરવ ઢીંગરા (૪૭) માટે ઓસ્કાર સુધીની સફર આસાન નથી. ઓસ્કાર એવોર્ડની રેસમાં હોય એ ફિલ્મોના પ્રચાર માટે મોટો ખર્ચ થતો હોય છે. ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ થયેલી ફિલ્મ ‘ગોંધલ’ ને સરકાર તરફથી ૧ કરોડ રૂપિયાની આર્થિક સહાય મળશે. પરંતુ ‘અંગ’ સત્તાવાર એન્ટ્રી ન હોવાથી, ઓસ્કારમાં પ્રચાર (લોબિંગ) કરવાનો તમામ મોટો ખર્ચ નિર્માતાઓએ જાતે જ ઉઠાવવો પડશે.

    Oscars 2027
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅક્ષય ઓબેરોય ‘આશ્રમ ફોર’ના શૂટિંગમાં Bobby Deol સાથે જોડાયો
    Next Article Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ફિલ્મની રિલીઝ પહેલા Vijay and Rashmika તિરુમાલા મંદિરની મુલાકાત લે છે, કલાકારોની શૈલી ચાહકોનું ધ્યાન ખેંચે છે

    October 13, 2026
    મનોરંજન

    અક્ષય ઓબેરોય ‘આશ્રમ ફોર’ના શૂટિંગમાં Bobby Deol સાથે જોડાયો

    October 13, 2026
    મનોરંજન

    Sunny Deolની ક્રાઈમ થ્રિલર ‘સૂર્યા’નું મોશન પોસ્ટર આઉટ

    October 13, 2026
    મનોરંજન

    મનીષ ગોયલ પછી, વધુ એક વાઇલ્ડકાર્ડ સ્પર્ધકે Bigg Boss 20 માં પ્રવેશ કર્યો

    October 12, 2026
    મનોરંજન

    એકતા કપૂરે ૧૫ વર્ષ પછી ’The Dirty Picture’ની સિક્વલ બનાવવાની પુષ્ટિ કરી, પ્લોટ પર સંકેત આપ્યા

    October 12, 2026
    મનોરંજન

    Nana Patekar પર આરોપ મૂકનારી તનુશ્રી પર ભડક્યો કોમેડિયન સુનીલ પાલ

    October 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,640
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 20:22
    Categories
    Latest News

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026

    Morbiના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક ક્રોસિંગ બંધ થતા વિદ્યાર્થીઓનો વિરોધ, હાઈવે પર ચક્કાજામ

    October 13, 2026

    Morbi: બાથરૂમમાં ચક્કર આવતા પડી જતા પરિણીતાનું મોત

    October 13, 2026

    Morbiના રફાળેશ્વર ગામે મકાનમાંથી ૧ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે એક ઝડપાયો

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: લાલપુરમાં પીજીવીસીએલના નિવૃત્ત કર્મચારીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા! માથામાં પાંચ ઇજાનાં નિશાન

    October 13, 2026

    Jamnagar શહેર-જિલ્લામાં દેશી દારૂનો ધંધો ધમધમ્યો : પાંચ સ્થળે પોલીસના દરોડા

    October 13, 2026

    Jamnagarમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા ત્રણેય આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.