Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    April 27, 2026

    Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ

    April 27, 2026

    આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં

    April 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે
    • Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ
    • આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં
    • હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ
    • Hyderabadના Rajiv Gandhi International Airportમાં Bombની ધમકીથી અફડાતફડી
    • West Bengalમાં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે
    • કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર: આઠમા પગાર પંચમાં લઘુતમ પગાર ₹18,000થી વધારીને ₹69,000 કરવાનો પ્રસ્તાવ
    • Heat wave: કેન્દ્ર સરકારની દેશવ્યાપી એડવાઈઝરી જાહેર, UP-રાજસ્થાન મોડલ અપનાવવા નિર્દેશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, April 27
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendaranagar : રતનપરમાં ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાકણા સર્જી રહ્યા છે અકસ્માતો
    સૌરાષ્ટ્ર

    Surendaranagar : રતનપરમાં ખુલ્લા ભૂગર્ભ ગટરના ઢાકણા સર્જી રહ્યા છે અકસ્માતો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 27, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surendaranagar,તા.27
    સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના રતનપર વિસ્તારમાં ભૂગર્ભ ડ્રેનેજ ના ઢાંકણાઓ રીપેરીંગ કરવામાં ન આવતા અકસ્માતો સર્જી રહ્યા છે સુરેન્દ્રનગર રતનપર માળોદ ચોકડી રોડ ઉપર ભૂગર્ભ ગટરોના ઢાંકણાઓ તૂટી ગયેલી હાલતમાં છે જેને લઇને વાહન ચાલકો આ ઢાંકણા ખુલ્લા હોવાના કારણે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે કોઈનો જીવ લઈ લે તે પહેલા ભૂગર્ભ ગટરોના ટુટેલા ઢાંકણાઓ રીપેરીંગ કરવાની માંગ

    વારંવાર મહાનગરપાલિકામાં કરવામાં આવી છે તે છતાં પણ આ કામગીરી કરવામાં ન આવતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોઈ મોટી ગંભીર અકસ્માતના સર્જાય અને રમતા રમતા બાળકો પણ ભૂગર્ભ ગટરમાં ન પડે તે માટે સ્થાનિક લોકો દ્વારા ભૂગર્ભ ગટરોમાં લાકડાઓ રાખી અને સાવચેત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે

    બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ નિદ્રાધીન હોવાનું સામે આવ્યું છે ઓનલાઇન ફરિયાદ લખાવ્યા હોવા છતાં પણ આ કામગીરી નથી થઈ રહી ત્યારે કોઈ લોકોનો જીવ જાય તે પહેલા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

    Surendaranagar Surendaranagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Dwarka જિ.પં.માં 64.02% મતદાન: 5.33 લાખ લોકોએ મત આપ્યો

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Jetalsarની હોટલમાં લગ્નની ખુશીઓ વચ્ચે આગ ભભુકી

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવારે મતદાન કર્યું

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal ન.પા.માં 48.51 અને તા.પં.માં 46.31 ટકા મતદાન થયુ

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar: મહુવામાં મતદાન કરી પરત ફરતા યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા

    April 27, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar મનપાની ચૂંટણીમાં સરેરાશ 54.89 ટકા મતદાન

    April 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    April 27, 2026

    Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ

    April 27, 2026

    આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં

    April 27, 2026

    હવે E-25 પેટ્રોલ લાવશે સરકાર: મુંબઈ સહિત મેટ્રો સીટીમાં થશે આરંભ

    April 27, 2026

    Hyderabadના Rajiv Gandhi International Airportમાં Bombની ધમકીથી અફડાતફડી

    April 27, 2026

    West Bengalમાં આજે અંતિમ તબકકામાં 142 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થશે

    April 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાર્તિક આર્યનની ‘Captain India’ સ્વતંત્રતા દિવસે રિલીઝ થશે

    April 27, 2026

    Rajkotમાં કોનુ રાજ?: કાલે સવારના 9 વાગ્યાથી મતગણતરીનો થશે પ્રારંભ

    April 27, 2026

    આંધ્રપ્રદેશમાં ઇંધણ સંકટ: 400થી વધુ પેટ્રોલ પંપ બંધ, સી.એમ. એકશનમાં

    April 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.