Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026

    Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી
    • Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું
    • Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી
    • Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી
    • Team India નો અડધો ભાગ ૫ ઓવરમાં પેવેલિયનમાં પાછો ફર્યો હતો, જે ટી ૨૦ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર શરમજનક રેકોર્ડ
    • Jamnagarમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત
    • Adil Rashid ત્રીજી મેચમાં એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો, ટી ૨૦ માં બીજા ક્રમે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો
    • Jamnagar જિલ્લા જેલમાં મોબાઇલ ફોનના રેકેટનો વધુ એક પર્દાફાશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Bhuj નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને 93 લાખ ચૂકવવા હુકમ
    રાજકોટ

    Bhuj નજીક અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારને 93 લાખ ચૂકવવા હુકમ

    Vikram RavalBy Vikram RavalOctober 1, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    માધાપર નજીક બસ અને કાર વચ્ચે અકસ્માતમાં પેઢીના સંચાલકનું મોત નિપજ્યું હતું
    Rajkot,તા.૦૧
    અંજાર-ભુજ હાઈવે ઉપર ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલક વેપારી યુવકનું મોત નીપજ્યું હતું. જે અકસ્માત કેસમાં મૃતક વેપારીના પરિવારને રૂ.૯૩ લાખનું વળતર ચુકવવા રાજકોટની ટ્રીબ્યુનલ કોર્ટે હુકમ કર્યો છે.
    આ કેસની હકીકત મુજબ ભુજના માઘાપરમાં રહેતા અને માઘાપર ખાતે “પાવન ફુટ” નામની પેઢી ચલાવીને પોતાના પરીવારનું ગુજરાન ચલાવતા કનૈયાલાલ દીલીપભાઈ ઠકકર (ઉ.વ.૩૨)તા. ૦૧/૦૩/૨૦૧૮ ના રોજ કાર લઈને જતા હતા. ત્યારે અંજારથી ભુજ જતા હાઈવે રોડ ઉપર રતનાલ તરફ ભુંગીયા પુલ પાસે ખાનગી બસ નં. જીજે-૧૨-ટી – ૪૪૯૮ ના ચાલકે અકસ્માત સર્જેલા અકસ્માતમાં કનૈયાલાલ ઠકકરનું મોત નીપજ્યું હતું. જે અંગે અંજાર પોલીસ સ્ટેશનમાં બસના ચાલક વીરૂધ્ધ  મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં મૃતકના વારસદારોએ રાજકોટના યુવા એડવોકેટ રાજેન્દ્ર પી. ડોરી (પટેલ) મારફત   રાજકોટની ટ્રીબ્યુનલમાં વળતર મેળવવા માટે મોટર વ્હીકલ એકટ હેઠળ કલેઈમ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા અરજદારોના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલ અને રજુ રાખવામાં આવેલ પુરાવા ગ્રાહ્ય રાખી  ટ્રીબ્યુનલે વ્યાજ, ખર્ચ સહીત રૂા.૯૩ લાખનું વળતર મંજુર કરી બસની વીમા કંપની ઘી ન્યુ ઈન્ડીયા ઈન્શ્યોરન્સ કંપની લી.ને ચુકવવા હુકમ કરવામાં આવ્યો છે.
    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના 3 વિદ્યાર્થીઓ GPSCમાં ઝળક્યા

    July 8, 2026
    રાજકોટ

    Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: યુવકે ચેકડેમમાં મોતની છલાંગ લગાવી

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: ગૃહ ક્લેશથી બે મહિલાનો આપઘાતનો પ્રયાસ

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: દુકાનનું કેરેટ તોડવા મામલે આસિફ ગંધારાએ વેપારી પર કર્યો હુમલો

    July 7, 2026
    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026

    Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી

    July 8, 2026

    Jamnagarની પરિણીતાએ પતિ સહિત પાંચ સાસરિયાં સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી

    July 8, 2026

    Team India નો અડધો ભાગ ૫ ઓવરમાં પેવેલિયનમાં પાછો ફર્યો હતો, જે ટી ૨૦ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર શરમજનક રેકોર્ડ

    July 8, 2026

    Jamnagarમાં બેફામ કારચાલકે બુલેટને ટક્કર મારતાં દંપતી ઇજાગ્રસ્ત

    July 8, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં પુઠા ભરવા જેવી નજીવી બાબતે બે પક્ષો વચ્ચે મારામારી

    July 8, 2026

    Jamnagarમાં કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલું દંપતી ઝડપાયું

    July 8, 2026

    Shreyas Iyer ના કપાળ પર કલંક, ટીમ ઈન્ડિયાનું આવું પહેલું કમનસીબી

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.