Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
    • ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી
    • Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ
    • ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન
    • Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’
    • Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે
    • Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો
    • Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat: પાલ-હજીરા રોડ પર વગર વરસાદે ભુવો પડ્યો : તંત્રની બેદરકારી સામે સવાલ
    સુરત

    Surat: પાલ-હજીરા રોડ પર વગર વરસાદે ભુવો પડ્યો : તંત્રની બેદરકારી સામે સવાલ

    Vikram RavalBy Vikram RavalAugust 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.25

    સુરતમાં વરસાદ બંધ થયા બાદ શહેરમાં ભુવા પડવાની ઘટનામાં થોડો વિરામ આવ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત ભુવા પડવાની શરૂઆત થતાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. પાલ-હજીરા રોડ પર રાજહંસ એલિટા આગળ મારવેલા હબ પાસે રસ્તાની વચ્ચોવચ મોટું બોગદું પડી જતાં વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ વાત એ છે કે આ વિસ્તારમાં હાલ વરસાદ ન હોવા છતાં ભુવો પડ્યો છે.
    ગઈકાલે વહેલી સવારથી પાલ-હજીરા રોડ પર મુખ્ય રોડની બાજુમાં એક ભુવો પડ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે ડ્રેનેજ વિભાગ દ્વારા અગાઉ ખોદાણ કરવામાં આવ્યું હતું. કામગીરી પૂર્ણ થયા બાદ ખોદાણમાંથી નીકળેલી માટી અને અન્ય મટીરિયલ યોગ્ય રીતે ઉપાડવામાં કે સ્થળને વ્યવસ્થિત રીતે પૂર્વવત કરવામાં આવ્યું ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પરિણામે રસ્તાની વચ્ચોવચ જમીન બેસી જતાં ભુવો પડ્યો હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. પાલ-હજીરા રોડ શહેરના મહત્વના માર્ગોમાંનો એક હોવાથી અહીં દિવસભર મોટા પ્રમાણમાં વાહનવ્યવહાર રહે છે. રસ્તાની વચ્ચોવચ પડેલા ભુવાના કારણે અકસ્માતની શક્યતા પણ વધી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો માટે આ સ્થળ વધુ જોખમી બની શકે છે.
    સ્થાનિકોએ પાલિકા તંત્ર સમક્ષ સ્થળની તાત્કાલિક તપાસ કરાવી ભુવાનું કારણ શોધવા તેમજ ડ્રેનેજ વિભાગ દ્વારા કરાયેલા ખોદાણ અને ત્યારબાદની કામગીરીની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ ભુવો તાત્કાલિક પુરાવી રસ્તો સલામત રીતે પૂર્વવત કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે. વરસાદ બંધ થયા બાદ ફરી શરૂ થયેલી ભુવાની ઘટનાઓને પગલે પાલિકાના રોડ અને ડ્રેનેજ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSurat: ‘એક પેડ મા કે નામ’ અભિયાન વચ્ચે ઉધના ઝોનમાં 7 વૃક્ષો કાપવાનો વિવાદ સર્જાયો
    Next Article Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: BRTS બસમાં ડ્રાઇવરની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો

    August 25, 2026
    સુરત

    Surat: રાંદેર ઝોનમાં જાહેર રસ્તા પર હોટલના એઠવાડના ઢગલા

    August 25, 2026
    સુરત

    Surat: ડુમસના પંચવટી ભજીયા કોર્નરમાં ટામેટા ભજીયામાં મંકોડો નિકળ્યો

    August 25, 2026
    સુરત

    Surat: ‘એક પેડ મા કે નામ’ અભિયાન વચ્ચે ઉધના ઝોનમાં 7 વૃક્ષો કાપવાનો વિવાદ સર્જાયો

    August 25, 2026
    સુરત

    Suratના માંડવીમાં ૨૨ વર્ષીય યુવતની રહસ્યમય હત્યા

    August 24, 2026
    સુરત

    Surat: માંડવીના તડકેશ્વર ગામ નજીક કાપડની કંપનીમાં ભીષણ આગ

    August 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,980
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 14:56
    Categories
    Latest News

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026

    Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની તૈયારી,3D નકશો અને 25 લાખ મિલકતોનું જીઓ-કોડિંગ કરાશે

    August 25, 2026
    Search
    Main News

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026

    ગુનાખોરી અટકાવવા અને તપાસ ઝડપી બનાવવા રાજ્ય સરકારનો ડિજિટલ ક્રેકડાઉન માસ્ટર પ્લાન

    August 25, 2026

    Ahmedabad: ગુજરાતનાં વૈજ્ઞાનિકોએ માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘Hydrogel’

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બૂટના આકારમાં બનેલી Car ની ઝડપે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

    August 25, 2026

    ટ્રમ્પને Supreme Court ની રાહત : પોસ્ટલ બેલેટ મતદાન પર રોકના આદેશને મળી મંજુરી

    August 25, 2026

    Patna: હજારો વિદ્યાર્થીઓ બેરીકેડ તોડી સીએમ આવાસ ભણી આગળ વધતા લાઠીચાર્જ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.