Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો
    • વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ
    • ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું
    • ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા
    • કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!
    • બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા
    • સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા
    • 10 મેનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Navsari માં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ
    ગુજરાત

    Navsari માં ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 9, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Navsari તા.૬

    દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં મહિલા પોલીસે મોટી કાર્યવાહી કરીને દેહવ્યાપારના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા રેલ્વે સ્ટેશન વિસ્તાર સામે આવેલી એક ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

    માહિતી મુજબ, નવસારી મહિલા પોલીસને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે રેલ્વે સ્ટેશન સામે આવેલી ‘જનતા ગેસ્ટ હાઉસ’માં દેહવ્યાપાર ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પોલીસે ગુપ્ત નજર રાખી અને ડમી ગ્રાહક મોકલી માહિતીની ખાતરી કર્યા બાદ ઓચિંતી રેડ કરી હતી.

    પોલીસના દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસ માં ભારે દોડધામ મચી ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે ગેસ્ટ હાઉસના સંચાલકો આર્થિક લાભ માટે બહારથી મહિલાઓને બોલાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.આ કાર્યવાહીમાં પોલીસે ગેસ્ટ હાઉસના માલિક સલીમ ગુલામ રસુલ શેખ અને મેનેજર ચંદ્રકાંત વોરાને ઝડપી પાડ્યા છે. સાથે જ સ્થળ પરથી બે ગ્રાહકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

    પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા ૧.૨૬ લાખથી વધુ રકમ, પાંચ મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. તમામ આરોપીઓ સામે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ હવે આ રેકેટના તાર અન્ય શહેરો સુધી જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. રેલ્વે સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

    Navsari Police
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ગુજરાત

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026
    અમદાવાદ

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026
    ગુજરાત

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    ગુજરાત

    ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા

    May 9, 2026
    ગુજરાત

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    May 9, 2026
    સુરત

    સુરતમાં યુવતીને Message કરવા બાબતે મિત્રો વચ્ચે લોહિયાળ જંગ, કારખાનામાં કાતરના ઘા ઝીંકી હત્યા

    May 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026

    ’ચાલો હરિદ્વાર ફ્રી સેવા’ના નામે લાલચ આપી Cheatsએ વ્યક્તિ દિઠ ૫૦૦૦ ખંખેર્યા

    May 9, 2026

    કઠ ઉપનિષદનો ઋષિ પુત્ર નચિકેતા આપણને ભોગ વિષય પાછળની દોડમાં થોભવા કહે છે!

    May 9, 2026

    બનાસકાંઠામાં Honeytrap scandalનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા

    May 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વેકેશન દરમિયાન Abha card કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ, શૈક્ષિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો

    May 9, 2026

    વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં S T Bus ફાળવી દેતા હજારો મુસાફરો રઝળશે અને લૂંટાશે: કોંગ્રેસ

    May 9, 2026

    ૨૦ મેના રોજ ગુજરાત સહિત દેશભરના Chemistએ એક દિવસીય હડતાલનું એલાન કર્યું

    May 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.