Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot:બે દિવસથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી ઇ-ઓળખ પોર્ટલ પર બંધ થઇ ગઇ છે
    રાજકોટ

    Rajkot:બે દિવસથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી ઇ-ઓળખ પોર્ટલ પર બંધ થઇ ગઇ છે

    Vikram RavalBy Vikram RavalNovember 29, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot, તા. 29
    રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત રાજયની મહાપાલિકા, પાલિકા, પંચાયતોમાં બે દિવસથી જન્મ-મરણના દાખલા કાઢવાની કામગીરી ઇ-ઓળખ પોર્ટલ પર બંધ થઇ ગઇ છે. રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે આ કામ બંધ રહેતા સીવીલ સેન્ટર બહાર મોટી સંખ્યામાં નાગરિકોની લાઇન લાગી હતી પરંતુ કેન્દ્ર બહાર આજે કામ બંધ હોવાથી ફરી લોકોને ‘આજે કામગીરી બંધ છે’ તેવું બોર્ડ વાંચીને પરત જવું પડયું હતું. 

    ઇ-ઓળખ પોર્ટલ પર દાખલા કાઢવા અને નોંધણીની કામગીરી કયારે શરૂ થશે તે વિભાગ કહી શકતો નથી. કારણ કે તે રાજય સરકારના પોર્ટલ પર કામ થાય છે, સર્વર શીફટીંગ ચાલુ હોવાના જવાબ મળ્યા છે. પરંતુ કામ કયારે શરૂ થશે તે સ્થાનિક કક્ષાએ કહી શકાતું નથી. બીજી તરફ તા.1-1-20થી જયારથી જન્મ-મરણની કામગીરી કોર્પો.ના બદલે રાજય સરકારના પોર્ટલ પર આવતા અવારનવાર પડતા વિક્ષેપ વચ્ચે સતત ત્રણ દિવસ આ કામ બંધ રહ્યાનું પણ ઇતિહાસમાં પહેલીવાર બન્યુ છે તે ઉલ્લેખનીય છે. 

    દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ શહેર વિકાસ વિભાગ અને મ્યુનિ. કમિશ્ર્નરને પત્ર લખ્યો છે. કોર્પો.માં જન્મ મરણ દાખલા કાઢવા અને નવી નોંધણી સહિત ની તમામ પ્રકાર ની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે જેના પગલે નાગરિકોમાં રોષ ની લાગણી ફેલાઇ છે.

    આધારકાર્ડ અને જન્મ મરણની તમામ કામગીરી કેન્દ્ર અને રાજય સરકારના પોર્ટલ તેમજ વેબસાઈટ પર થાય છે જે કારણે  મહાનગરપાલિકામાં જન્મ મરણ દાખલા અંગેની કોઈ કામગીરી કરાતી નથી અને જન્મ મરણ વિભાગ ને અલીગઢી તાળાં મારી દેવામાં આવ્યા છે. છેલ્લા 8 દિવસથી પોર્ટલની કામગીરી જે પહેલા 1 દાખલો ત્વરિત નીકળતો તે દાખલો મળતા (અડધી) કલાક જેટલો સમય થાય છે અને લોકોનો સમય અને રોજગારી બને બરબાદ થાય છે. 

    હાલ મહાનગરપાલિકા દ્વારા જન્મ મરણ ના દાખલા ન મળતા હોવાને પગલે વિધર્થીની જુદી જુદી યોજનાઓ, ફી સહાય, રેશનકાર્ડ , ઈકેવાઈસી અને વીમા જેવા કામો અંગે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તંત્ર આ પ્રશ્ર્નોનો ઉકેલ ક્યારે આવશે તે કહી શકે તેમ નથી. આ અંગે જે કાઈ રાજય સરકારની સૂચના હશે તે મુજબ કાર્યવાહી કરશે જો કે લોકો ને છેલ્લા 8 દિવસથી થતી હાલાકી અંગે રાજય સરકારે આંખ મિચામણાં કરી લીધા હોય અને કોઈ પણ  પ્રકારની સૂચના કે પોર્ટલ ની કામગીરી પુન: ક્યારે શરૂ થશે એ પ્રકારની કોઈ જાહેરાત કરી શકાતી નથી. આથી શહેરના નાગરિકો ભારે હેરાન થઇ રહ્યા છે.

    કેરલના નાગરિકની રઝળપાટ : વિમા  અને અભ્યાસની અરજી પણ અટકી 
    જન્મ-મરણના દાખલા કાઢવા માટે કયારેક કેવી ઇમરજન્સી હોય છે તે મનપાના અધિકારીઓને પણ રોજ જાણવા મળી રહ્યું છે. વીમા કલેઇમ 30 દિવસમાં મૂકવાનો હોય છે. પરંતુ કોઇ છેલ્લા એક બે દિવસમાં દાખલો લેવા આવે તો તેનું કામ કંપનીમાં પણ અટકી જાય તેવી હાલત હોય છે. જન્મના દાખલા તો વિદેશ અભ્યાસની અરજી, વિઝાથી માંડી પાસપોર્ટ સાથે જોડાયેલા હોય છે.

    બે દિવસથી કેરલના એક વ્યકિત તેમના સ્વજનનો મરણનો દાખલો લેવા ધકકા ખાય છે. વતનમાં પહોંચવાનું છે. પરંતુ તેઓ દિવસે કોર્પો.માં અને તે બાદ શહેરમાં રઝળે છે. આવા ઘણા લોકો હેરાન થતા હોવાની સ્થિતિમાં સરકાર કમ સે કમ કામ કયારથી શરૂ થશે તે સ્પષ્ટતા કરે તે જરૂરી છે.

    મનપાના જન્મ-મરણ વિભાગમાં આજે સતત ત્રીજા દિવસે દાખલા કાઢવાની કામગીરી બંધ હોવાના બોર્ડ યથાવત રહ્યા હતા. વિભાગ સુમસામ હતો અને સ્ટાફ પોર્ટલ શરૂ થવાની રાહ જોતો હતો. 

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: લાંચની ફરીયાદ રદ કરવાની અરજીમાં હાઈકોર્ટની સરકારને નોટીસ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: સાયબર ક્રાઈમના ગુનામાં બે આરોપીના જામીન રદ

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: આર્થિક સકળામણથી યુવાને ઘેનની વધુ પડતી દવા પીધી

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: પાલતુ શ્વાન ને ઘરમાં રાખવાનું કહેતા મહિલા પર પાડોશીનો હુમલો

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: માનસિક બીમારી થી કંટાળી યુવકનો આપઘાત

    June 5, 2025
    રાજકોટ

    Rajkot: નારાયણ નગરમાં મકાનમાંથી જુગારધામ ઝડપાયું

    June 5, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.