Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ
    • Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન
    • Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    • Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત
    • Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું
    • Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું
    • Mouni Roy છૂટાછેડા પછી તેના સહ-અભિનેતા અર્જુન બિજલાનીને ડેટ કરી રહી નથી
    • Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: 6 લાખન ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલ
    રાજકોટ

    Rajkot: 6 લાખન ચેક રિટર્ન કેસમાં આરોપીને દોઢ વર્ષની જેલ

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પ્લાસ્ટિક દોરીના જોબ વર્કમાં માલઘટ નીકળતા રૂપિયા ચૂકવવા આપેલો ચેક પરત ફર્યો  ‘તો

    Rajkot,તા.10

    પ્લાસ્ટિક દોરીના જોબ વર્કમાં માલઘટ પેટે આપેલો રૂ. 6.06 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને દોઢ વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજા ફટકારવા હુકમ કર્યો છે.

    આ કેસની હકીકત મુજબ, વિનોદ નાગજીભાઈ ચોવટીયા ભુમી ઈન્ડસ્ટ્રીઝના પોપ્રાઈટર દિપેશ કિશોરભાઈ પટેલનું પ્લાસ્ટીકની દોરી બનાવવાનું જોબવર્કનું કામ કરતા હોય. જે માલમાં ઘટ આવતી હોવા અંગેના હિસાબ પેટે વિનોદ નાગજીભાઈ ચોવટીયાએ ભુમી ઈન્ડસ્ટ્રીઝના પોપ્રાઈટર દિપેશ કિશોરભાઈ પટેલને રૂા. ૬.૦૬ લાખનો ચેક આપેલ. જે ચેક દિપેશ પટેલે તેમની બેન્કમાં વટાવવા માટે નાખતા વગર વસુલાતે પરત ફરેલ. જેથી  તેણે વિનોદ નાગજીભાઈ ચોવટીયાને ધોરણસરની લીગલ નોટીસ આપ્યા છતાં ચેક મુજબની રકમ નહીં ચુકવતા વિનોદ ચોવટીયા સામે   અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં બન્ને પક્ષકારો વતી લેખીત તેમજ મૌખીક પુરાવાઓ રજુ કરવામાં આવ્યા બાદ અને બન્ને પક્ષકારોની વિગતવાર દલીલો સાંભળી  અદાલતે આરોપી વિનોદ  નાગજીભાઈ ચોવટીયાને દોઢ વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રૂ. ૬.૦૬ લાખનું વળતર હુકમની તારીખથી ૬૦ દિવસમાં ચુકવવા આદેશ આપેલ અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ છ  માસની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે કેસમાં ફરીયાદી વતી વકીલ એન.જી.બાવીશી રોકાયા હતા.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    રાજકોટ

    Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત

    July 17, 2026
    રાજકોટ

    Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    રાજકોટ

    Rajkot: માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026
    રાજકોટ

    Rajkotમાં બીમારીથી કંટાળી યુવકનો આપઘાત

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026

    Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત

    July 17, 2026

    Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું

    July 17, 2026

    Vadodara: સાવલીના લામડાપુરા પાસે યુવકે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, પત્નીના દગાથી કંટાળીને પગલું ભર્યું

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.