Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું
    • Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
    • Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા
    • મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા
    • FIFA World Cup: એમબાપ્પે અને એર્લિંગનો જાદુ ચાલ્યો
    • Women’s T20 World Cup : વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું
    • ટેનિસ મેચમાં અજીબોગરીબ ડ્રેસ પહેરીને રમવા ઉતરી Naomi Osaka
    • Norway’s Erling Haaland ના ગોલ પાછળનું રહસ્ય શું?
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 1
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું
    રાજકોટ

    Rajkot અઢી કરોડની લૂંટના આરોપીઓ પાસે પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 1, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.01

    શાપરમાં રહેતા જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધને બંધક બનાવી અઢી કરોડની મત્તાની લૂંટ ચલાવનાર ગેંગના ત્રણ સભ્ય બનસિંગ સીંગાડા, દિનેશ પરમાર અને સેતાન અમલીયારને શાપર પોલીસે ગઇકાલે કોર્ટમાં રજૂ કરી તા.૪ સુધી પાંચ દિવસના રીમાન્ડ પર મેળવ્યા બાદ આજે સ્થળ પર લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન પંચનામું કર્યું હતું.
    પોલીસને તપાસ કરતા એવી માહિતી મળી છે કે, આરોપીઓ ખરેખર ચોરી કરવા આવ્યા હતા પરંતુ જીતેન્દ્રસિંહ સાથે સામનો થતાં લૂંટ કરી હતી. લૂંટ વખતે પાંચ આરોપીઓ અંદર હતા. પકડાયેલો આરોપી બનસિંગ બહાર વોચ રાખતો હતો. અંદરથી આરોપીઓએ તેને બે થેલા ભરી મુદ્દામાલ આપ્યો હતો, જે તેણે બહાર સાચવ્યો હતો.
    મધ્યપ્રદેશ ખાતેના વતનમાં પહોંચી ગયા બાદ આરોપીઓએ લૂંટના મુદ્દામાલની ભાગબટાઇ કરી હતી. જે ઘરેણા હતા તેની ભાગબટાઇ હજુ બાકી હતી. આ તમામ ઘરેણા બનસિંગ પાસેથી કબજે થયા છે. એટલું જ નહીં તમામ ઘરેણાં રજવાડી એટલે કે સ્ટેટ વખતના છે, જેમાં એક હાર ઉપરાંત ચાંદીની સાબુદાનીનો સમાવેશ થાય છે.
    લૂંટ કર્યા બાદ વતનમાં પહોંચી આરોપીઓએ સૌથી પહેલું કામ મહેફીલ માણવાનું કર્યું હતું. આરોપીઓએ વિચાર્યુ પણ ન હોય તેટલી મત્તા લૂંટમાં મળતાં ખુશ થઇ ગયા હતા. શાપર પોલીસ હવે શાપરમાંથી કોણે ટીપ આપી તે દિશામાં તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસની બીજી ટીમો વોન્ટેડ આરોપીઓની તલાશમાં લગાડવામાં આવી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026
    રાજકોટ

    મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા

    July 1, 2026
    રાજકોટ

    Rajkot શહેર પોલિસની મહત્વની ત્રણ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર બદલાયા

    June 30, 2026
    રાજકોટ

    Rajkot: ચોરાઉ રીક્ષા સાથે રીઢો તસ્કર ઝડપાયો

    June 30, 2026
    રાજકોટ

    Rajkot: ચારિત્ર્યની શંકાએ પત્ની પર છરી વડે હુમલો

    June 30, 2026
    Uncategorized

    Rajkot: ચોટીલા નજીક બાઈક આડે રોજડું ઉતરતા પત્નીની નજર સામે પતિનું મોત

    June 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026

    મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા

    July 1, 2026

    FIFA World Cup: એમબાપ્પે અને એર્લિંગનો જાદુ ચાલ્યો

    July 1, 2026

    Women’s T20 World Cup : વેસ્ટ ઈન્ડિઝને 8 વિકેટે કચડીને ઓસ્ટ્રેલિયા આઠમી વખત ફાઇનલમાં પહોંચ્યું

    July 1, 2026

    ટેનિસ મેચમાં અજીબોગરીબ ડ્રેસ પહેરીને રમવા ઉતરી Naomi Osaka

    July 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar સાયલાના ચિત્રલાખા ગામમાંથી કોલસા ચોરીનું કૌભાંડ પકડાયું

    July 1, 2026

    Rajkot જિલ્લામાં ઘણાં સમયથી વોન્ટેડ 18 આરોપીઓ-કેદીઓ ઝડપાયા

    July 1, 2026

    મુંબઇથી ફોરચ્યુનર કારની ચોરી કરનારા Rajkot ના બે યુવાનો ઝડપાયા

    July 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.