જુનાગઢ સુધી તપાસલંબાયા, વધુ લોકોની સંડોવણીની આશંકા
Gondalતા.09
અમિત ખુટ આપઘાત પ્રકરણની તપાસ ચરમશીમાએ પહોંચી છે આમ અમને પોલીસ પણ આગામી દિવસોમાં કડાકા અને ભડાકા કરવાના મૂડમાં છે અને અનેકને રહેલો પહોંચે તેમ છે આજથી સંડોવેલા લોકો પોતાના બચાવ માટે રાજકીય સામાજિક ગુરુઓના શરણે દોડી ગયા છે. વધુ વિગત મુજબ સૌરાષ્ટ્રના ચકચારી અમિત ખુટને આપઘાતની ફરજ પાડવામાં મોડેલ યુવતી અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે નોંધાવી ફરિયાદ બાદ મોડેલ અને યુવતીની અટકાયત કરી તેની પૂછપરછમાં વટાણા વેરી જતા જેના પગલે વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરી હતી. પોલીસ હરીમાનમાં રહેલી યુવતીએ એક્સ નામની વ્યક્તિને શોધવા ધમધમાટ વચ્ચે રાજકોટના મીડિયા સાથે જોડાયેલા વ્યક્તિનું નામ સપાટી પર આવતા ચકચાર મચી જવા પામે છે. આ ઉપરાંત તપાસના તાર જુનાગઢ સુધી લંબાવ્યા છે અને અમિત ખોટ આપઘાત પ્રકરણમાં વધુ બે થી ત્રણ લોકોની સંડોવણી હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ આદર્યો છે. આ મામલે આગામી દિવસોમાં મોટા થાય તો નવાઈ નહીં તેવી ચર્ચા એ ચોર પકડ્યું છે