Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ
    • Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !
    • Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર
    • Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે
    • Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rashmika Mandanna શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત
    મનોરંજન

    Rashmika Mandanna શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026Updated:August 3, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા. 1
    જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદાના પોતાની આગામી ફિલ્મનાં ડાન્સ અને એક્શન સીક્વન્સના શૂટિંગ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે. અહેવાલો મુજબ, ડાન્સના શૂટિંગ વખતે તેને ‘કમ્પ્લીટ હિપ ટેન્ડન ડિટેચમેન્ટ’ (કૂલાના સ્નાયુ ખેંચાઈને અલગ થઈ જવા)ની ઇજા થઈ છે. આ ગંભીર ઇજાના કારણે ડોક્ટરોએ તેને છ અઠવાડિયા સુધી સંપૂર્ણ આરામ અને રિહેબિલિટેશન (રિકવરી પ્રોગ્રામ) માં રહેવાની સખત સૂચના આપી છે.

    તબીબી નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર, સામાન્ય રીતે આવી ગંભીર ઇજાઓ વ્યાવસાયિક એથ્લેટ્સ (રમતવીરો) માં જોવા મળતી હોય છે. શૂટિંગ દરમિયાન ખૂબ જ ભારે અને શારીરિક શ્રમ વાળા સીન્સના કારણે તેના શરીર પર આટલું મોટું દબાણ આવ્યું હોવાનું માનવામાં આવે છે.

    ડોક્ટરોએ રશ્મિકાને યોગ્ય રિકવરી માટે વ્યવસ્થિત રિહેબિલિટેશન પ્રોગ્રામમાંથી પસાર થવા કહ્યું છે, જેથી તે શૂટિંગ પર પાછી ફરે તે પહેલાં તેના સ્નાયુઓ સંપૂર્ણપણે સાજા થઈ શકે.

    તાજેતરમાં જ અભિનેતા વિજય દેવરકોંડા સાથે લગ્ન કર્યા બાદ રશ્મિકાએ પોતાની નવી એક્શન-થ્રિલર ફિલ્મ ‘મયસા’ ના શૂટિંગનું કામ ફરી શરૂ કર્યું હતું. આ ફિલ્મ ગોંડ આદિવાસીઓની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મ ઉપરાંત, તે તેના પતિ વિજય દેવરકોંડા સાથે જ ફિલ્મ ‘રણબલી’ માં પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાની છે, જે 11 સપ્ટેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે.

    આ ઇજાના કારણે હવે રશ્મિકાની આગામી ફિલ્મોનાં શૂટિંગ શિડ્યુલ અને કામકાજમાં વિલંબ થવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે આ ઘટના અંગે અત્યાર સુધી રશ્મિકા મંદાના કે તેની ટીમ દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

    Rashmika Mandanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleજેવેલિયન થ્રોમાં ભારતનો ડબલ ધમાકો, Neerajએ સિલ્વર અને Yashveerએ બ્રોન્ઝ જીત્યો
    Next Article જુલાઈ માસનું GST કલેકશન રૂા. 2.11 લાખ કરોડ
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ’Ramayana’ રિલીઝ થાય તે પહેલાં જ ધમાલ મચાવી રહી છે, વિશ્વભરમાં એડવાન્સ બુકિંગ ૪૦ કરોડને વટાવી ગયું

    November 1, 2026
    મનોરંજન

    જાણીતા ડાયરેક્ટર Sanjay Guptaનું ૫૭ વર્ષની વયે અકસ્માતે નિધન

    October 31, 2026
    મનોરંજન

    Jiya Shankar અને કરણ ધનક વચ્ચે સગાઈ તૂટવાની અફવાઓ સામે આવી

    October 31, 2026
    મનોરંજન

    ઈઠાના ટ્રેલરમાં લાવણીના તાલે Shraddha Kapoorનો દમદાર અંદાજ

    October 31, 2026
    મનોરંજન

    વિમલ જાહેરાત વિવાદમાં Ajay Devgn પહોંચ્યા હાઈકોર્ટ

    October 31, 2026
    મનોરંજન

    Bigg Boss 20: યંગ અને સ્કાઉટની મિત્રતામાં તિરાડ, કનિકા નવી કેપ્ટન બની

    October 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,420
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹125,970
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹176,690
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-11-2026 12:00
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026
    Search
    Main News

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Modi Pm ન બની શક્યા હોત: રાહુલ ગાંધી

    November 1, 2026

    Rajkotમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ ઝડપાઈ

    November 1, 2026

    Uddhav Thackerayએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે, ૨૦૧૯ પછી વાતચીત કાયમ માટે બંધ થઈ ગઈ

    November 1, 2026

    રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.