Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા
    • તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!
    • Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો
    • Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત
    • CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત
    • તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો
    • અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી
    • Adani Gas માં રૂા.4નો ભાવ વધારો,વાહનચાલકોને મોટો ફટકો પડશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મુખ્ય સમાચાર»જુલાઈ માસનું GST કલેકશન રૂા.2.11 લાખ કરોડ
    મુખ્ય સમાચાર

    જુલાઈ માસનું GST કલેકશન રૂા.2.11 લાખ કરોડ

    Vikram RavalBy Vikram RavalAugust 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.1
    જુલાઈ માસમાં ગુડઝ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી) કલેકશનમાં નવો રેકોર્ડ નોંધાયો છે અને વાર્ષિક ધોરણે તે 15.4 ટકા વધીને રૂા.2.11 લાખ કરોડ થયું છે. ખાસ કરીને આયાત પરનો જીએસટીમાં વધારો નોંધાયો છે.ગત મહિને પણ ઈમ્પોર્ટ પરનો જીએસટી સૌથી વધુ હતો. જયારે ઘરેલુ જીએસટી આવક 10.1 ટકા વધીને રૂા.1.31 લાખ કરોડમાંથી રૂા.1.45 લાખ કરોડ થઈ છે જયારે આયાત પરનો જીએસટી 28.8 ટકા વધ્યો છે અને રૂા.66511 કરોડ નોંધાયો છે.

    આમ કુલ રૂા.2.11 લાખ કરોડનો જીએસટી જુલાઈ માસ દરમ્યાન સરકારની તિજોરીમાં જમા થયો છે જયારે તેની સામે જીએસટી રિફંડ પણ 13.1 ટકા વધીને રૂા.29968 કરોડ નોંધાયું છે. નેટ જીએસટી આવક તેથી રૂા.1.81 લાખ કરોડ થઈ છે જે પણ જુલાઈ 2025ની સરખામણીમાં 10.05 ટકા વધુ છે.

    એપ્રિલથી જુલાઈ માસમાં જીએસટી કલેકશન રૂા.8.43 લાખ કરોડ નોંધાયું છે જે ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન 7.66 લાખ કરોડ હતું. જીએસટીનું સૌથી વધુ કલેકશન હરિયાણામાં 25 ટકા વધ્યું છે જયારે બીજા ક્રમે ગુજરાત અને તેલંગાણામાં 19 ટકા, પંજાબ અને કેરાળામાં 16 ટકા, ઉતરપ્રદેશમાં 15 ટકા, મહારાષ્ટ્ર કે જે દેશના જીએસટીમાં સૌથી વધુ ફાળો આપે છે ત્યાં 13 ટકા અને કર્ણાટકમાં 12 ટકા, દિલ્હીમાં જીએસટી કલેકશન નોંધાયું છે.જયારે હિમાચલ પ્રદેશમાં 22 ટકા ઘટાડો, ઉતરાખંડમાં 18 ટકા, પુુંડુચેરીમાં 11 ટકા, મધ્યપ્રદેશમાં 10 ટકા, આંધ્રપ્રદેશમાં 5 ટકા અને તામિલનાડુમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે.

    GST-collection
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRashmika Mandanna શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત
    Next Article તા.5 અને 6 ભારત અત્યંત આધુનિક Missile પરિક્ષણ કરવાની તૈયારીમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026
    રાષ્ટ્રીય

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત

    August 1, 2026
    રાજકોટ

    CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

    August 1, 2026
    રાષ્ટ્રીય

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026
    રાષ્ટ્રીય

    અભદ્ર વિડીયો પોસ્ટ કરનાર ટીનએજર Ruchika Singh વડાપ્રધાન અને દેશની માફી માંગી

    August 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,810
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,910
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹203,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-08-2026 16:15
    Categories
    Latest News

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026

    Ukraine પર રશિયાનો ભિષણ હુમલો, કિવ પર મિસાઇલો અને ડ્રોનનો વરસાદ, ત્રણના મોત

    August 1, 2026

    CM કાલે રાજકોટમાં : કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત

    August 1, 2026

    તત્કાલ ટિકિટથી માંડીને ITR સુધી… આજથી બદલાઈ ગયા આ આઠ મોટા નિયમો

    August 1, 2026
    Search
    Main News

    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    એક મુઠ્ઠી ગોળ-ચણા,હિમોગ્લોબીન વધારવાની સૌથી સસ્તી અને અસરકારક દવા

    August 1, 2026

    તેલ ખરીદનાર ભારત ભવિષ્યમાં દુનિયાના દેશોને Green Energy વેચશે!

    August 1, 2026

    Ganga ની સફાઈ દરમિયાન નીકળેલો કીચડ ખેતરો સુધી પહોંચ્યો,જન આરોગ્ય પર મોટો ખતરો

    August 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.