Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન
    • Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો
    • Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત
    • બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક
    • Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે
    • રેલ સંરક્ષામાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ Rajkot ડિવિઝનના ૦૬ રેલવેકર્મીઓનું ડીઆરએમ દ્વારા સન્માન
    • Jamnagar: એક્રેડિટેડ જર્નાલિસ્ટ એસોસિએશનની આગામી મિટિંગોમાં હોદેદારોની શપથવિધિ, પત્રકાર સન્માન સહિતના કાર્યક્રમો યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 21
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»New Delhi: ટ્રેન ૯ કલાક મોડી પડી એટલે મુસાફરે કર્યો કેસ
    રાષ્ટ્રીય

    New Delhi: ટ્રેન ૯ કલાક મોડી પડી એટલે મુસાફરે કર્યો કેસ

    Vikram RavalBy Vikram RavalSeptember 21, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઝારખંડમાં, ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ટાટાનગરથી સંબલપુર જતી ઇસ્પાત એક્સપ્રેસ ૯ કલાક મોડી પડી હતી

    New Delhi, તા.૨૨

    ટ્રેનની ટિકિટ લઈને મુસાફરી શરૂ કરનાર મુસાફર માટે વિલંબનો અર્થ માત્ર થોડી મિનિટો કે કલાકોની રાહ જોવી જ નથી હોતો. ઘણીવાર તેના કારણે આગળનું આખું આયોજન ખોરવાઈ જાય છે, જરૂરી કામો ચૂકી જવાય છે, અને કલાકો સુધી સ્ટેશન કે ટ્રેનમાં જ સમય વિતાવવો પડે છે. જો આવો વિલંબ ખૂબ લાંબો હોય અને રેલવે તેનું નક્કર કારણ પણ ન આપી શકે, તો શું મુસાફર વળતરની માંગ કરી શકે છે? ઝારખંડના એક કેસમાં કન્ઝ્યુમર કમિશનના ચુકાદાએ આ સવાલને ફરી ચર્ચામાં લાવી દીધો છે.

    આ મામલો ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૪નો છે. સંજય કુમારે ટાટાનગરથી સંબલપુર જવા માટે ’૧૨૮૭૧ ઇસ્પાત એક્સપ્રેસ’માં બે સ્લીપર ટિકિટ બુક કરાવી હતી. ટ્રેનને સવારે ૧૦ઃ૧૮ વાગ્યે ટાટાનગરથી રવાના થવાનું હતું અને તે જ દિવસે સાંજે ૩ઃ૫૦ વાગ્યે સંબલપુર પહોંચવાનું હતું. પરંતુ ટ્રેન નિયત સમયે ગંતવ્ય સ્થાને પહોંચી ન હતી. સંબલપુર પહોંચવામાં તેને ૫૨૮ મિનિટ એટલે કે લગભગ ૯ કલાકનો વિલંબ થયો હતો. આ લાંબા વિલંબ બાદ મુસાફરે રેલવે સામે કાનૂની કાર્યવાહીનો રસ્તો અપનાવ્યો છે.

    સંજય કુમારનું કહેવું હતું કે, ટ્રેનના આટલા લાંબા વિલંબને કારણે તેમને શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ૮ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ સાઉથ ઈસ્ટર્ન રેલવેના સિનિયર ડિવિઝનલ ઓપરેશન્સ મેનેજરને લીગલ નોટિસ મોકલી હતી. બાદમાં તેમણે કન્ઝ્યુમર કમિશનમાં કેસ દાખલ કરીને ?૪.૫૦ લાખના વળતરની માંગ કરી હતી. પોતાના દાવાના સમર્થનમાં તેમણે ટ્રેનની ટિકિટ, લીગલ નોટિસ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા.

    સાઉથ ઈસ્ટર્ન રેલવે અને ઈસ્ટ કોસ્ટ રેલવેએ લેખિત જવાબમાં મુસાફરના દાવાનો વિરોધ કર્યો હતો. રેલવે તરફથી કહેવામાં આવ્યું હતું કે, આવા મામલાની સુનાવણી કન્ઝ્યુમર કમિશનને બદલે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલમાં થવી જોઈએ. રેલવેએ એવી પણ આપત્તિ વ્યક્ત કરી હતી કે, ટિકિટ ૈંઇઝ્ર્‌ઝ્ર મારફતે બુક કરવામાં આવી હતી, પરંતુ ૈંઇઝ્ર્‌ઝ્રને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવી નથી. આ સિવાય ટ્રેન ખડગપુર ડિવિઝનમાંથી પણ પસાર થાય છે, છતાં સંબંધિત ડિવિઝનને કેસમાં સામેલ કરવામાં આવ્યું નથી. રેલવેએ સરકારી સંસ્થા સામે કેસ કરતા પહેલા ૬૦ દિવસની નોટિસ આપવાની પ્રક્રિયા પૂરી ન કરી હોવાની દલીલ પણ કરી હતી.

    આ સિવાય રેલવેની એક મહત્વની દલીલ એ હતી કે મુસાફરે આર્થિક નુકસાન સાબિત કરવા માટે કોઈ દસ્તાવેજ કે અન્ય પુરાવા રજૂ કર્યા નથી. રેલવેના જણાવ્યા મુજબ, માત્ર ટ્રેન મોડી પહોંચવાથી આર્થિક નુકસાન સાબિત થતું નથી. રેલવેએ એવું પણ કહ્યું કે ટ્રેનને સુરક્ષિત રીતે ચલાવવી, ભલે તેમાં વિલંબ થયો હોય, તેને સેવામાં ખામી માની શકાય નહીં.

    ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લા કન્ઝ્યુમર કમિશને ૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આ મામલે ચુકાદો આપ્યો હતો.

    કમિશને રેલવે તરફથી ઉઠાવવામાં આવેલી આપત્તિઓને ફગાવી દીધી હતી. અધિકારક્ષેત્રના સવાલ પર કમિશને સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો હવાલો આપતા કહ્યું કે, આવા કેસોની સુનાવણી કન્ઝ્યુમર કમિશન કરી શકે છે. કમિશને એમ પણ કહ્યું કે મુસાફરોને માત્ર રેલવે અધિકારીઓની દયા પર છોડી શકાય નહીં.

    કમિશને નોંધ્યું કે રેલવે એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું કે ટ્રેનમાં વિલંબ એવા કારણોસર થયો હતો જે તેના નિયંત્રણ બહાર હતા. મુસાફર તરફથી રજૂ કરાયેલી ટિકિટ અને લીગલ નોટિસને પૂરતો રેકોર્ડ માનવામાં આવ્યો હતો. ખાસ વાત એ રહી કે કમિશને અલગથી આર્થિક નુકસાનનો દસ્તાવેજ ન હોવા છતાં મુસાફરને પડેલી અગવડતાને નજરઅંદાજ કરી ન હતી. આદેશમાં સ્વીકારવામાં આવ્યું કે આટલા લાંબા વિલંબથી મુસાફરને માનસિક ત્રાસ અને પરેશાની થઈ હતી.

    કન્ઝ્યુમર કમિશને સાઉથ ઈસ્ટર્ન રેલવે અને ઈસ્ટ કોસ્ટ રેલવેને ૪૫ દિવસની અંદર મુસાફરને રૂ.૩૦,૦૦૦નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ?૫,૦૦૦ કેસનો ખર્ચ પણ આપવો પડશે. જો રેલવે ૪૫ દિવસમાં આ રકમ નહીં ચૂકવે તો આદેશની તારીખથી ચૂકવણી થાય ત્યાં સુધી આ રકમ પર વાર્ષિક ૧૨ ટકા વ્યાજ આપવું પડશે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNew Delhi: છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ
    Next Article Bhagalpur: ગંગા નદીમાં ડૂબી જતાં ૬ બાળકોના કમકમાટીભર્યા મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026
    રાષ્ટ્રીય

    New Delhi: છઠ્ઠા ધોરણની માસૂમને બંધક બનાવી કર્યો રેપ

    September 21, 2026
    રાષ્ટ્રીય

    Arvind Kejriwal અને પરિવારના પાંચ સભ્યોને SIR નોટિસ જારી

    September 20, 2026
    રાષ્ટ્રીય

    સબસિડીવાળા LPG માટે એક ઓક્ટોબર પહેલાં બીએએ ફરજિયાત

    September 20, 2026
    રાષ્ટ્રીય

    Mumbaiના લાલબાગના ગણપતિ પંડાલમાં વીજળીનો આંચકો લાગવાથી ૮ વર્ષની બાળકી સહિત ૨ના મોત

    September 20, 2026
    રાષ્ટ્રીય

    Mumbai કોસ્ટલ રોડ પર ગમખ્વાર અકસ્માતઃ ૩ યુવકોના કરૂણ મોત

    September 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,530
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,650
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,630
    લાઈવ રેટ્સ • અપડેટ: 21-09-2026 22:03
    Categories
    Latest News

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં Rajkotના વકીલોનો ડંકો, ત્રણની કો-ઓપ્ટ સભ્ય તરીકે નિમણૂક

    September 21, 2026

    Rajkot: પત્ની-પુત્ર સાથે ફોન પર ઝઘડા બાદ પ્રૌઢે એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 21, 2026

    Surendranagarમાં ‘‘રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ‘‘ નિમિત્તે નિશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન-સારવાર કેમ્પ યોજાશે

    September 21, 2026
    Search
    Main News

    New Delhi: કોંગ્રેસે એસઆઇઆર પ્રક્રિયા પર ચૂંટણી પંચને પ્રશ્ન ઉઠાવ્યો, ભારતીયોને તેમના મતદાનના અધિકારથી વંચિત રાખવાની એક પદ્ધતિ છે

    September 21, 2026

    Rajkot: ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા ફરી વિવાદમાં, મહિલા પોલીસકર્મીએ ૫ લોકો સામે નોંધાવી ફરિયાદ

    September 21, 2026

    પાકિસ્તાનમાં ૧૦૦૦ રૂપિયે વેચાશે ૧ લિટર Petrol

    September 21, 2026

    એશિયન ગેમ્સ ૨૦૨૬ઃ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન જોઈને ખુશ-ખુશ થયા PM Modi

    September 21, 2026

    Chandigarh: ફરિદકોટમાં ૪૭ કિલોથી વધુ હેરોઇન, હથિયાર જપ્ત : ચારની ધરપકડ

    September 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot ટ્રાફિક પોલીસનો સપાટો નંબર પ્લેટ વિના દોડતાં ૧૪૭ વાહનો ડિટેઇન

    September 21, 2026

    Rajkot: બામણબોર નજીકથી એસએમસી ત્રાટકી, ૮૬. ૬૩ લાખનો દારૂ ઝડપાયો

    September 21, 2026

    Rajkot: એમ્સ હોસ્પિટલ નજીક કારે બાઇકે અડફેટે લેતા પ્રૌઢનું મોત

    September 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.