Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ

    April 18, 2026

    Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026

    Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ
    • Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ
    • Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા
    • Amreli : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી
    • Amreli : લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા
    • Amreli : ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત
    • Junagadh: મજેવડી દરવાજા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો
    • Junagadh: ચૂંટણી પ્રચારનાં માહોલમાં પોલીસ ચેકીંગમાં આઠ સ્થળેથી દારૂ મળ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»લાલ કિલ્લો અને દેશના મોટા મંદિરો આતંકવાદીઓના નિશાના પર
    રાષ્ટ્રીય

    લાલ કિલ્લો અને દેશના મોટા મંદિરો આતંકવાદીઓના નિશાના પર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraFebruary 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરક્ષા એજન્સીઓએ અલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે, દિલ્હીમાં લાલ કિલ્લાની સામે બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર આતંકવાદીઓ રચી રહ્યા છે

    New Delhi,તા.૨૧

    લાલ કિલ્લો અને દેશના મોટા મંદિરો આતંકવાદીઓના નિશાના પર છે. સુરક્ષા એજન્સીઓએ અલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે, દિલ્હીમાં લાલ કિલ્લાની સામે બોમ્બ બ્લાસ્ટ કરવાનું ષડયંત્ર આતંકવાદીઓ રચી રહ્યા છે. આ સાથે જ ચાંદની ચોકમાં આવેલા મંદિરને પણ આતંકવાદીઓ નિશાન બનાવી શકે છે.

    એજન્સીઓનું કહેવું છે કે લશ્કર-એ-તૈયબા ૈંઈડ્ઢ હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. ખરેખર ૬ ફેબ્રુઆરીએ પાકિસ્તાનના ઇસ્લામાબાદની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટનો બદલો લેવા માટે લશ્કર-એ-તૈયબા ભારતમાં મોટા આતંકી હુમલા કરવાની તૈયારીમાં છે. આવી સ્થિતિમાં ભારતના મોટા મંદિરો લશ્કર-એ-તૈયબાના નિશાના પર છે.

    દિલ્હીમાં થયો હતો આત્મઘાતી હુમલો

    લાલ કિલ્લા પાસે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જ એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટકથી ભરેલી એક કારને આત્મઘાતી હુમલાખોરે બ્લાસ્ટ કરી દીધી હતી. આ હુમલામાં ઘણા લોકોના જીવ ગયા હતા. હવે ફરી લાલ કિલ્લાની નજીક બ્લાસ્ટનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દેવામાં આવી છે. લાલ કિલ્લાની નજીક તાજેતરમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટ પછી પકડાયેલા આતંકી મોડ્યુલની તપાસમાં સામે આવ્યું છે કે આ ષડયંત્રનો માસ્ટરમાઇન્ડ ડૉ. ઉમર-ઉન-નબી બીજા આત્મઘાતી હુમલાખોરની ભરતી કરવાના પ્રયાસમાં હતો.

    શ્રીનગર પોલીસ અને રાષ્ટ્રીય અન્વેષણ એજન્સીએ નબી દ્વારા સંચાલિત એક સમાનાંતર આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. નબી તે જ વ્યક્તિ હતો, જે ૧૦ નવેમ્બરે ઐતિહાસિક લાલ કિલ્લાની નજીક વિસ્ફોટકોથી ભરેલી ગાડી ચલાવી રહ્યો હતો. આ બ્લાસ્ટમાં ૧૨થી વધુ લોકોના મોત થયા હતા. પકડાયેલા શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન ડૉક્ટરથી આતંકવાદી બનેલા વ્યક્તિ દ્વારા અપનાવવામાં આવેલી ભરતીની રણનીતિનો ખુલાસો થયો છે. આ જ માહિતીના આધારે દ્ગૈંછએ શોપિયાંના રહેવાસી યાસિર અહમદ ડારની ધરપકડ કરી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની રાજધાનીના બાહ્ય વિસ્તારમાં આવેલી એક શિયા મસ્જિદમાં તાજેતરમાં થયેલા ઘાતક આત્મઘાતી હુમલામાં ૩૧ લોકો માર્યા ગયા હતા. આ હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા એક સંગઠને લીધી છે. પાક પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, તેમણે હુમલાખોર અને તેના સહયોગીઓની ઓળખ કરી લીધી છે અને હુમલાના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરી લીધી છે.

    બીજી તરફ, ભારતીય વિદેશ મંત્રાલયના નિવેદનમાં મસ્જિદ હુમલાની નિંદા કરીને માસૂમ નાગરિકોના મોત પર સંવેદના વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ સાથે જ પાકિસ્તાન દ્વારા લગાવવામાં આવેલા કોઈપણ પ્રકારના ભારતીય સંબંધના આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા છે.

    country are under major temples Red-Fort terrorists
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait તમામ જહાજો માટે ખુલ્યું, ઓઈલ-ગેસમાં મળશે રાહત

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં છેલ્લા ૩ વર્ષમાં પાંચ પરમાણુ વિજ્ઞાની ગાયબ અને પાંચના રહસ્યમય મોત

    April 17, 2026
    મુખ્ય સમાચાર

    Lok Sabhaમાં પસાર ન થઈ શક્યું મહિલા અનામત બિલ

    April 17, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhiના ભાષણથી લોકસભામાં હોબાળો

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ વહીવટીતંત્રને ઝટકો: હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે હૈતીયન ઇમિગ્રન્ટ્‌સને રક્ષણ આપતું બિલ પસાર કર્યું

    April 17, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanના ખૈબર પખ્તુનખ્વા ગેસ પાઇપ લાઇનમાં પ્રચંડ વિસ્ફોટ, ૮ લોકોના મોત

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ

    April 18, 2026

    Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026

    Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026

    Amreli : ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકને આર્મી ઓફિસરની ઓળખ આપી 34 હજારની છેતરપીંડી

    April 18, 2026

    Amreli : લીલીયાનાં સનાળીયા ગામે યુવાનની ઘાતકી હત્યા

    April 18, 2026

    Amreli : ખાંભાના ભૂંડણી ગામે બે બાળકોનાં નદીમાં ડૂબી જતાં મોત

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi : વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ

    April 18, 2026

    Amreli : લાઠી રોડ પર દારૂ ભરેલી બે કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

    April 18, 2026

    Amreli : ઠેબી ડેમ વિસ્તાર સ્ટ્રીટ લાઇટના વીજ પોલ ધરાશાયી થયા

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.