Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત
    • કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે
    • Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા
    • ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?
    • તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ
    • Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે
    • ભણસાલીની ‘Love and War’ હવે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થશે
    • Ayushmann and Sara ‘ઉડતા તીર’માં એકસાથે જોવા મળશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 18
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»રોહિત- સૂર્યકુમારને પડકાર, IPL વિજેતા સ્ટાર ખેલાડી પોતે કેપ્ટન બનવાની રેસમાં કૂદ્યો
    ખેલ જગત

    રોહિત- સૂર્યકુમારને પડકાર, IPL વિજેતા સ્ટાર ખેલાડી પોતે કેપ્ટન બનવાની રેસમાં કૂદ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 10, 2025Updated:June 10, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.10

    ભારતીય ક્રિકેટમાં ક્યારેય એવું બન્યું નથી કે ત્રણ ફોર્મેટ માટે ત્રણ અલગ અલગ કેપ્ટન જોયા હોય. જો કે, હવે આ જોઈ શકાય છે. સૂર્ય કુમાર યાદવ ટી20 ટીમનો હવાલો સંભાળી રહ્યા છે જ્યારે શુભમન ગિલને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા હજુ પણ વનડે ટીમનો કેપ્ટન છે, પરંતુ તેમના ભવિષ્ય અંગે ઘણાં સવાલો છે. આ દરમિયાન, શ્રેયસ ઐયરે કેપ્ટનશીપ માટે પોતાનો દાવો રજૂ કર્યો છે.

    એક ઇન્ટરવ્યૂ શ્રેયસ ઐયર કહ્યું કે, ‘મને કેપ્ટનશીપ ગમે છે કારણ કે હું ખેલાડીમાં જવાબદારીની ભાવના લાવું છું. કેપ્ટનશીપ પરિપક્વતા અને જવાબદારી લાવે છે. તમારી પાસેથી હંમેશા ટીમમાં શ્રેષ્ઠ રીતે યોગદાન આપવાની અપેક્ષા રાખવામાં આવે છે કારણ કે જ્યારે તમે એક ટીમ તરીકે કોઈપણ સમસ્યાનો સામનો કરો છો, ત્યારે ટીમ કેપ્ટન પાસે જાય છે. મને લાગે છે કે મને કેપ્ટનશીપનો ઘણો અનુભવ છે કારણ કે હું 22 વર્ષની ઉંમરથી કેપ્ટનશીપ કરી રહ્યો છું. મને ખુશી છે કે હું કેપ્ટનશીપ કરી શકું છું અને ટીમનું નેતૃત્વ વધુ સારી રીતે કરી શકું છું.’

    become captain Rohit Sharma Shubham Gill Suryakumar Yadav
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Rohit Sharmaની ઇજા ગંભીર છે?, ટીમના મુખ્ય કોચ મહેલા જયવર્ધને ફિટનેસ અંગે અપડેટ આપ્યું

    April 18, 2026
    ખેલ જગત

    Jay Shahએ Ahmedabadમાં દિલ જીત્યા: VIP કલ્ચરને બદલે દર્શકોની વચ્ચે બેસી મેચ નિહાળ્યો

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026: Power Playના સ્ટાર ડાબા હાથના બ્લાસ્ટર

    April 18, 2026
    ખેલ જગત

    Australia ODI શ્રેણી રમવા પાક. અને બાંગ્લાદેશ જશે

    April 18, 2026
    ખેલ જગત

    IPL 2026: કોલકાતાની વધુ એક હાર, ગુજરાતે વિજયની હેટ્રિક સર્જી

    April 18, 2026
    ખેલ જગત

    RCB Vs DC: બેંગ્લોરને ફરી પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચવાની તક, આજે દિલ્હી સામે જંગ

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026

    ભાજપના ચાવાળા બેન જીતશે, કે AAP નો ઉમેદવાર બાજી મારશે?

    April 18, 2026

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026

    Shefali Shah એકતા કપૂર સાથે ‘કોકે’માં કામ કરશે

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Amreli: સ્કૂલ બસનું સ્ટેયરિંગ તૂટી જતાં અકસ્માત, ૮થી વધુ બાળકો ઈજાગ્રસ્ત

    April 18, 2026

    કાલથી વાતાવરણ પલટાશે, આગામી ૭૨ કલાકમાં વરસાદ ખાબકશે

    April 18, 2026

    Harsh Sanghvi એ મોરબીમાં એવું કહ્યું કે કાર્યકર્તા ખુશ થઈ ગયા

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.