Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026

    નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી
    • Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને
    • નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી
    • શું આર્યન ખાન તેની આગામી ફિલ્મમાં અહાન પાંડેને કાસ્ટ કરી શકે છે? બંને વચ્ચે ગાઢ મિત્રતા છે
    • Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી
    • Virat Kohli IPL ઇતિહાસમાં ૮૦૦ ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો
    • Sai Sudarshanની સદીએ RCBમાં શરમજનક રેકોર્ડ ઉમેર્યો: IPLના સૌથી ખરાબ બેટ્‌સમેનોની યાદીમાં ટોચ પર
    • RCBએ Home Ground પર ખાસ fifty પૂર્ણ કરી, MI-CSKની ક્લબમાં જોડાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»રૂા. 27 કરોડના Rishabh Pantએ 10 ઇનિંગ્સમાં માત્ર 128 રન કર્યા
    ખેલ જગત

    રૂા. 27 કરોડના Rishabh Pantએ 10 ઇનિંગ્સમાં માત્ર 128 રન કર્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 6, 2025Updated:May 6, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.06

    આઈપીએલ, મેગા હરાજીમાં ઇતિહાસની સૌથી મોટી કિંમત 27 કરોડ રૂપિયાની બીડ મેળવનાર રિષભ પંતે આ આઈપીએલની સિઝનમાં અત્યાર સુધી રમાયેલી દસ ઇનિંગ્સમાં માત્ર 128 રન બનાવીને બધાને નિરાશ કર્યા છે. તેના પર્ફોમન્સમાં પાંચ સિંગલ ડિજિટના સ્કોર, એક ડક અને અડધી સદીનો સમાવેશ થાય છે.

    વર્ષ 2016માં લીગમાં ડેબ્યૂ કર્યા બાદ આઈપીએલ-2025 આ ટૂર્નામેન્ટમાં પંતની અત્યાર સુધીની સૌથી ખરાબ સિઝન રહી છે. પોતાની ડેબ્યૂ સીઝનમાં પંતે 10 મેચમાં 24.75 એવરેજ સાથે 198 રન બનાવ્યા હતા.

    ચાલુ સિઝનમાં પંતની એવરેજ 12.80ની છે અને તેનો સ્ટ્રાઇક રેટ પણ ટુર્નામેન્ટમાં પહેલીવાર 100થી નીચે જતો રહ્યો છે. જો પંતની કિંમત તેના રનથી તોલે છે, તો તેના દરેક રનની કિંમત 21.09375 રૂપિયા છે.

    ધર્મશાલામાં રમાયેલી પંજાબ કિંગ્સ સામેની મેચમાં પંત માત્ર 18 રન (17 બોલ)ના સ્કોર પર આઉટ થયો. પાછલી મેચથી વિપરીત આ વખતે પંત 4 નંબર પર આવ્યો હતો, પરંતુ તેનું નસીબ બદલાયું નહીં. રન ચેઝની આઠમી ઓવરમાં તેણે અઝમતુલ્લાહ ઓમરઝાઈના બોલ પર મોટો શોટ લગાવવાના પ્રયાસમાં આઉટ થયો હતો હતું..

    આઉટ થયા બાદ પંતે આકાશ તરફ જોયું અને કંઇક બબડ્યો, તેના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. બીજી તરફ ધર્મશાળા સ્ટેડિયમમાં હાજર એલએસજીના માલિક સંજય ગોએન્કાનો ચહેરો એકદમ નિરાશ જોવા મળ્યો હતો.

    પૂર્વ ક્રિકેટર પણ પંતના ખરાબ ફોર્મથી નારાજ છે. વિરેન્દ્ર સેહવાને તેને એમએસ ધોની સાથે વાત કરવાની સલાહ આપી છે. તેણે કહ્યું, ‘તેની પાસે મોબાઇલ છે, તેણે ફક્ત ફોન ઉપાડવો પડશે અને કોઈને ફોન કરવો પડશે.

    જો તમને લાગતું હોય કે તમે નકારાત્મક વિચારો છો, તો એવા ઘણા ક્રિકેટરો છે જેમની સાથે તમે ચર્ચા કરી શકો છો. ધોની તેનો આદર્શ છે, તેથી પંતે તેને બોલાવવો જોઈએ. આનાથી તેમનું મન હળવું થશે.

    પંજાબ કિંગ્સ સામે વધુ એક ફ્લોપ રહ્યાં બાદ ચાહકોની ધીરજ પણ ખુટતી જોવા મળી હતી અને ઘણાં લોકોએ સોશિયલ મીડિયા પર પંતને સુપર જાયન્ટ્સમાંથી દૂર કરવાની માંગણી કરી હતી.

    કેટલાક યુઝર્સે ફ્રેન્ચાઈઝીના માલિકને સલાહ આપી હતી કે, પંતની જગ્યાએ દિલ્હીના જ યુવા વર્ગમાંથી વધુ સારો અયુબ બડોનીને કેપ્ટન બનાવે. બડોનીએ પંજાબ સામે 74 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે નેટ રનરેટને વધુ ખરાબ ન થવા દઈને ટીમની પ્લેઓફની આશાને પણ જીવંત રાખી હતી.

    10-innings Rishabh Pant Rs. 27 crore scored only 128 runs
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ખેલ જગત

    Virat Kohli IPL ઇતિહાસમાં ૮૦૦ ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો

    April 25, 2026
    ખેલ જગત

    Sai Sudarshanની સદીએ RCBમાં શરમજનક રેકોર્ડ ઉમેર્યો: IPLના સૌથી ખરાબ બેટ્‌સમેનોની યાદીમાં ટોચ પર

    April 25, 2026
    ખેલ જગત

    RCBએ Home Ground પર ખાસ fifty પૂર્ણ કરી, MI-CSKની ક્લબમાં જોડાયું

    April 25, 2026
    ખેલ જગત

    Virat Kohli ઓરેન્જ કેપ યાદીમાં નંબર ૧ બન્યો: Shubman Gill પણ ટોપ-૫ માં

    April 25, 2026
    ખેલ જગત

    Gujarat Titansના કેપ્ટન Shubman Gillએ હાર માટે બેટ્‌સમેનોને જવાબદાર ઠેરવ્યા

    April 25, 2026
    ખેલ જગત

    Royal Challengers Bengaluru (RCB) અને Gujarat Titans (GT) આજે IPLમાં ટકરાશે

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026

    નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી

    April 25, 2026

    શું આર્યન ખાન તેની આગામી ફિલ્મમાં અહાન પાંડેને કાસ્ટ કરી શકે છે? બંને વચ્ચે ગાઢ મિત્રતા છે

    April 25, 2026

    Anupam Kherએ Michael Jacksonને શ્રદ્ધાંજલિ આપી: ભાવનાત્મક પોસ્ટ શેર કરી

    April 25, 2026

    Virat Kohli IPL ઇતિહાસમાં ૮૦૦ ચોગ્ગા મારનાર પ્રથમ બેટ્‌સમેન બન્યો

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    China કંઈક નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે, એકસાથે ૫૦ પરમાણુ ઉર્જા રિએક્ટર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરી

    April 25, 2026

    Alia Bhatt ઇચ્છે છે કે તેની પુત્રી રાહા કપૂર ભવિષ્યમાં રમતવીર બને

    April 25, 2026

    નસીબે મારા માટે વધુ કામ કર્યું,” Akshay Kumar કહ્યું, “મારા કરતાં ઘણા સારા કલાકારોને નસીબ મળ્યું નથી

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.