Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત
    • Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી
    • Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો
    • Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ
    • Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન
    • Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
    • Mehsanaમાં શિક્ષિકા ડમ્પર નીચે કચડાઇ; ગાંધીનગર અને સુરતમાં પણ અકસ્માત
    • Swasika Vijay લગ્ન પહેલાના બ્રેકઅપ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે ખોટો નહોતો, ફક્ત ભાગ્ય નિષ્ફળ ગયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, July 17
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: એક્સિડન્ટ ક્લેઇમ કેસમા ગુજરનારના વારસોને ૮૫ લાખનું વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ
    રાજકોટ

    Rajkot: એક્સિડન્ટ ક્લેઇમ કેસમા ગુજરનારના વારસોને ૮૫ લાખનું વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ

    Vikram RavalBy Vikram RavalFebruary 10, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કોન્ટ્રાક્ટ અંકુરભાઈ ગમારાનું  મોત નીપજ્યું તું

    Rajkot,તા.10

    મોરબી- ટંકારા હાઈવે ઉપર આગળ જતા ટ્રક સાથે કાર અથડાવાથી પરિવાર સાથે જઈ રહેલા કોન્ટ્રાક્ટ અંકુરભાઈ ઝાલાભાઈ ગમારાનું ગંભીર ઇજાથી મૃત્યુ થયા અંગેના નવ વર્ષ પહેલાના કેસમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ દ્વારા ગુજરનારના વારસોને વ્યાજ સાથે આશરે ૮૫ લાખ જેટલું જંગી વળતર ચુકવવા વીમા કંપનીને હુકમ ફરમાવ્યો છે.આ કેસની હકીકત મુજબ, મોરબીના કોન્ટ્રાક્ટર  અંકુરભાઈ ઝાલાભાઈ ગમારા કારમાં પરિવાર સાથે  અને ટંકારા મોરબી હાઈવે પર જતાં હતા ત્યારે આગળ જતાં રૂ ભરેલા ટ્રકના ચાલકે ટ્રક જમણી સાઈડમાં લેતા પાછળથી અંકુરભાઈની કાર ભટકાઇ જતા ગંભીર ઇજાના કારણે અંકુરભાઈનું મૃત્યુ થયું હતું, તેથી ગુજરનારના વારસો દ્વારા તેમના એડવોકેટ  મારફત રાજકોટ મોટર એકસીડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલમાં વળતર અંગેનો કેસ દાખલ કરેલ હતો. આ કેસ ચાલતાં આ કામમાં ગુજરનાર અંકુરભાઈ સામે ટ્રકના ડ્રાઇવર દ્વારા ફરીયાદ આપવામાં આવેલ હતી. તથા સામાવાળા વીમા કું. દ્વારા આ કામમાં પોતાની જવાબદારી થતી નથી, કારણ કે એફ.આઈ.આર. ગુજરનારની સામે થયેલ છે, આવો બચાવ લેવામાં આવેલ હતો. પરંતુ અરજદારોના એડવોકેટ  ભાવેશ મકવાણા તથા મૌલિક જોષીની ધારદાર દલીલ અને રજુ કરેલ દસ્તાવેજોના તથા ફરિયાદ તથા પંચનામાના આધારે કરેલ દલીલો તથા સામાવાળા ટ્રકના ડ્રાઇવરની કરવામાં આવેલ ઉલટ તપાસ તેમજ  ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના જજમેન્ટો ધ્યાને લઈ  સ્પેશીયલ મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યુનલે સામાવાળા વીમા કંપનીને ૪૮,૧૯ લાખ ૯% વ્યાજ તથા ખર્ચ ફરીયાદની દાખલ તારીખથી ચુકવણું થતાં સુધી ફરીયાદીને ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે. એટલે કે અંદાજે વ્યાજ સાથે આ રકમ ૮૫ લાખ જેવી માતબર રકમ આ ચુકવવાની થાય છે. આ કેસમાં અરજદાર વતી  યુવા એડવોકેટ મૌલિક એ. જોષી તથા  ભાવેશ એચ.મકવાણા રોકાયા હતાં.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026
    રાજકોટ

    Rajkotના સોફા કારખાનામાં આગઃ ગૂંગળામણથી ૩૧ વર્ષિય યુવાનનું મોત, ત્રણ વર્ષના પુત્રએ છત્રછાયા ગુમાવી

    July 17, 2026
    રાજકોટ

    Rajkot-વીજપોલ વિરોધ: પડઘરીમાં વીજપોલ સામે ખેડૂતોનો જોરદાર વિરોધ, ૩ દિવસના પ્રતિક ઉપવાસની જાહેરાત

    July 17, 2026
    રાજકોટ

    Rajkot દેશી દારૂ બનાવવા વપરાતો 18 ડબ્બા સડેલો ગોળ ઝડપાયો

    July 17, 2026
    રાજકોટ

    Rajkot બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા ચક્રો ગતિમાન

    July 16, 2026
    રાજકોટ

    Rajkot: માલીયાસણ ચોકડી પાસે યુવાન પર સસરા અને સાળાનો હુમલો

    July 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026

    Ahmedabadમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડનો મોટો પર્દાફાશઃ ૭૫થી વધુ એકાઉન્ટ, હવાલા-સાયબર ફ્રોડ એંગલથી પોલીસની તપાસ તેજ

    July 17, 2026

    Gandhinagar: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૬૦ બેઠકો જીતવાના ભવ્ય લક્ષ્યાંક સાથે ગંભીર મંથન

    July 17, 2026

    Vicky Kaushal તેની પત્ની Katrina Kaif ને રોમેન્ટિક રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી

    July 17, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સિવિલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતી મહિલાનું અકસ્માતમાં મોત

    July 17, 2026

    Mehsana: પતિની હત્યા માટે પત્ની અને દીકરીએ કાવતરું રચ્યું, કાર નીચે કચડવાની ભાણેજને સોપારી આપી

    July 17, 2026

    Paresh Rawal દાવો કરે છે કે ઓએમજી-૨” ની મૂળ વાર્તા અને વિચાર મારો હતો

    July 17, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.