Mumbai,તા.1
સલમાન ખાને ડાયરેક્ટર વંશી પાઈડીપલ્લી અને પ્રોડ્યુસર દિલ રાજુ સાથે તેની આગામી મોટી ફિલ્મની પુષ્ટિ કરી છે.આ એક્શનથી ભરપૂર ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થવાનું છે. સલમાને ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મની જાહેરાત કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનું કામચલાઉ નામ SVC63 રાખવામાં આવ્યું છે.
Trending
- ૨૫ વર્ષમાં પહેલી વાર… Delhiમાં ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો
- ટાર્ગેટ કરપ્શન ઝીરો ટોલરન્સ @ 2029-શું ભારતમાં ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓ,નિયમો અને સેવા નિયમોમાં કોઈ ખામી છે?
- સૌમ્યા એ કંઈ રીતે અધિક માસમાં વ્રત કર્યું? અને પુરષોત્તમ ભગવાને શું ફળ આપ્યું?
- Gadhada તાલુકાના ધોકડવા જસાધાર રોડ ઉપર થયેલ અકસ્માત માં બે યુવાનો ના મોત
- Rajkot નજીક ચાલુ બસમાં કંડક્ટરનું હાર્ટ અટેકથી મોત
- Junagadh પેરોલ જમ્પ કરનાર મોહન હમીરને ક્રાઇમ બ્રાન્ચ વેશ પલટો કરી મુંબઈથી ઝડપી લીધો
- Dhrol ના લતીપુર ગામે અકસ્માતમાં ધવાયેલા વૃધ્ધે સારવારમા દમ તોડયો
- Rajkot ચાલુ ટ્રેનમાંથી નીચે પટકાતા આધેડનું મોત
