Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત
    • ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર
    • પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર
    • ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા
    • Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય
    • આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ઈરાનને પડતું મૂકી ઇટાલીને સ્થાન આપો
    • અમેરિકાની બેન્કોના ખાતેદારોએ હવે સિટીઝનશિપનું પ્રુફ આપવું પડશે
    • ઈરાન યુદ્ધ કટોકટીના કારણે New LPG કનેકશન આપવાનું બંધ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 23
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Salman Khan ને સુપર હિરો ફિલ્મનું બજેટ ટૂંકાવવા જણાવ્યું
    મનોરંજન

    Salman Khan ને સુપર હિરો ફિલ્મનું બજેટ ટૂંકાવવા જણાવ્યું

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 6, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.06

    સલમાન ખાન છેલ્લા ત્રણ મહિનાથી રાજ એન્ડ ડીકેની સુપર હિરો  ફિલ્મમાં કામ કરવા માટે વાતચીત  કરી રહ્યો હોવાની ચર્ચા છે. એવી  વાત પ્રસરી છે કે સલમાને આ ફિલ્મનું બજેટ ટૂંકાવવા  જણાવ્યું છે. કદાચ સલમાનને હવે પોતાની કોઈ ફિલ્મ ૨૦૦-૩૦૦ કરોડનો બિઝનેસ  કરી જાય તેવો ભરોસો રહ્યો નથી.

    હજુ ફિલ્મની ફાઈનલ સ્ક્રિપ્ટ તૈયાર થવાની બાકી છે. સલમાને ફાઈનલ સ્ક્રિપ્ટ જલ્દી આપવાનો આગ્રહ પણ સેવ્યો છે. જો બધું સમૂસુથરું પાર પડશે તો આ ફિલ્મનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ કરવાની યોજના છે. આ  ફિલ્મ હોલીવૂડની બ્લોકબસ્ટર હૈંકોક જેવી બનાવવામાં આવશે. ફિલ્મમાં સલમાન ખાન એકએવા સુપરહીરોના રોલમાં જોવા મળશે. જે એકનું એક કામ કરીને  થાકી ગયો છે અને હવે રિટાયર્ડ થવા માંગતો હોય છે. પરંતુ પરિસ્થિતિઓ તેને શાંતિથી જીવવા દેતી નથી અને વારંવાર એકશન કરવા મજબૂર થઇ જતો હોય છે. આ એક હાઇ-કોન્સેપ્ટ સુપરહીરો કોમેડી બનશે.

    Salman Khan superhero film
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયેલી Kannada actress એક વર્ષ બાદ જેલમુક્ત થશે

    April 23, 2026
    મનોરંજન

    Ahan Shetty એ સનકી ફિલ્મ ટાઈટલના હક્કો મેળવ્યા

    April 23, 2026
    મનોરંજન

    Shah Rukh Khan જવાન-ટુમાં કામ કરવા સંમત થયો હોવાનો દાવો

    April 23, 2026
    મનોરંજન

    Sandeep Reddy વાંગા એકસાથે ત્રણ નવી ફિલ્મો શરૂ કરશે

    April 23, 2026
    મનોરંજન

    ‘દબંગ’ સ્ટાઈલમાં નવી ફિલ્મના સેટ પર Salman Khan ની એન્ટ્રી

    April 23, 2026
    મનોરંજન

    30 વર્ષની ઉંમરે Actress Divyanka Sirohi નું નિધન થયું

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026

    ભારે મતદાન વચ્ચે West Bengal માં અનેક સ્થળોએ હિંસા : દેશી બોમ્બ ફેંકાયા

    April 23, 2026

    Hormuz Crisis : યુદ્ધ પુરૂ થાય તો પણ છ મહિના સુધી ખતરો દુર નહીં થાય

    April 23, 2026

    આગામી ફૂટબોલ વર્લ્ડ કપમાંથી ઈરાનને પડતું મૂકી ઇટાલીને સ્થાન આપો

    April 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ‘Yogi Adityanath જ હશે 2027નો ચહેરો’, યુપી વિધાનસભા ચૂંટણીને લઈને નીતિન નવીનની જાહેરાત

    April 23, 2026

    ઝાલમુરી મેં ખાધી પણ મરચાં તૃણમૂલને લાગ્યા બંગાળમાં PM મોદીના મમતા બેનર્જી પર પ્રહાર

    April 23, 2026

    પંત અને પૂરન પર રૂ.50 કરોડ ખર્ચ્યા પણ આપી માત્ર એક જીત,નિરાશાજનક દેખાવ પર Simon Dooley નો પ્રહાર

    April 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.