Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ
    • Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ
    • Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત
    • Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો
    • Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો
    • Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી
    • Rajkot: ગોંડલના યુવાનની માતા-બહેનને ઉઠાવી જવાની ધમકી આપી ચાર લાખની ખંડણી પડાવી
    • Rajkot: ગોંડલના રેલવેના નિવૃત કર્મી. ઓટીપી સ્કેમમાં શિકાર બન્યા રૂ.૩.૫૮ લાખનું ફ્રોડ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»CM Fadnavis સામે જ સમય રૈનાએ મુંબઈ પોલીસને કરી રોસ્ટ
    મનોરંજન

    CM Fadnavis સામે જ સમય રૈનાએ મુંબઈ પોલીસને કરી રોસ્ટ

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સન્માન સ્વીકાર્યા બાદ સમય રૈનાએ પોતાના જૂના અંદાજમાં મહારાષ્ટ્ર સાયબર સેલની જ ફિરકી લીધી હતી

    Mumbai, તા.૨૮

    પ્રખ્યાત સ્ટેન્ડઅપ કોમેડિયન અને યુટ્યુબર સમય રૈનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. હાલમાં જ મુંબઈમાં મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા આયોજિત સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સાયબર ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ સામે જાગૃતિ લાવવા માટે એક શોર્ટ ફિલ્મ અને ‘૧૯૩૦ મહારાષ્ટ્ર સાયબર એન્થમ‘ પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. મંચ પર જ્યારે મુખ્યમંત્રી ફડણવીસે સમય રૈનાનું સન્માન કર્યું, ત્યારે સમય રૈનાએ પોતાના ખાસ અંદાજમાં પ્લેટમાંથી બિસ્કિટ ઉપાડતાં કહ્યું હતું કે, “સર, બિસ્કિટ લઈ શકું છું?” તેમના આ રમૂજી અંદાજ પર ફડણવીસ સહિત ઉપસ્થિત તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.સન્માન સ્વીકાર્યા બાદ સમય રૈનાએ પોતાના જૂના અંદાજમાં મહારાષ્ટ્ર સાયબર સેલની જ ફિરકી લીધી હતી. તેમણે મંચ પરથી સંબોધન કરતાં કહ્યું હતું કે, “મહારાષ્ટ્ર સાયબર અને મારો સંબંધ ખૂબ જ જૂનો છે. ૧૯૩૦એ એક સુંદર નંબર છે. મેં તો આ નંબર સેવ પણ કરી લીધો છે કારણ કે મને કેટલીય વાર ત્યાંથી જ ફોન આવે છે. મહારાષ્ટ્ર સાયબર એટલું એક્ટિવ છે કે તમે ભલે અમેરિકામાં હોવ કે ભારતમાં, તેઓ તમને શોધી જ લેશે.” સમય રૈનાએ વધુમાં ઉમેર્યું કે, “આજે પહેલી વાર એવું બન્યું છે કે સાયબર સેલના ઑફિસર કોમેડિયનના ઘરે ગયા અને તેને ગર્વથી ઉપાડી લાવ્યા હોય, અને આ વખતે સન્માન મળ્યું છે! ખૂબ ખૂબ આભાર.”સમય રૈનાનું આ વિધાન એટલા માટે પણ ચર્ચાસ્પદ અને રસપ્રદ બન્યું છે કારણ કે વર્ષ ૨૦૨૫માં તેમના ચર્ચિત શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’સાથે જોડાયેલા એક વિવાદ બાદ મહારાષ્ટ્ર સાયબર સેલે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરીને પૂછપરછ કરી હતી. તે સમયે વિવાદ વધતાં સમય રૈનાને પોતાના શોના એપિસોડ ડિલીટ કરવા પડ્યા હતા અને તપાસ માટે મુંબઈ સાયબર સેલ સમક્ષ હાજર થવું પડ્યું હતું.જે સાયબર સેલ સાથે સમય રૈનાનો સંબંધ એક સમયે કાયદાકીય કાર્યવાહી અને પૂછપરછના કારણે અખબારોની હેડલાઇન્સમાં રહ્યો હતો, તે જ સાયબર સેલના અધિકૃત કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે તેમનું સન્માન થવું એ એક અનોખો અને રસપ્રદ વળાંક માનવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ સમય રૈનાની આ રમૂજી શૈલી અને દેવેન્દ્ર ફડણવીસની સહજ રજૂઆતની ભારે પ્રશંસા કરી રહ્યા છે.

    CM Fadnavis Samay Raina
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસ્પેનિશ ફ્રેન્ચાઇઝ કલ્પેબલના ભારતીય વર્ઝનમાં Ishaan Khattar ની હીરો તરીકે ચર્ચા
    Next Article તંત્રી લેખ…પ્રકૃતિને અવગણવાના ખરાબ પરિણામો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    મનોરંજન

    Aamir Khanની મહત્વાકાંક્ષી સુપરહીરો પ્રોજેક્ટની તૈયારી

    September 14, 2026
    મનોરંજન

    Alia Bhattએ પ્રોડયૂસર તરીકે ઉઠાંતરી કરેલી ચીલાચાલુ ફિલ્મ બનાવી

    September 14, 2026
    મનોરંજન

    Salman Khanના બોડીગાર્ડ શેરાનો પુત્ર ડેબ્યુ માટે તૈયાર

    September 14, 2026
    મનોરંજન

    ‘હૈવાન’ માટે Boman Iraniએ પોતાની તૈયારીની રીત બદલવી પડી

    September 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,670
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,540
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-09-2026 00:02
    Categories
    Latest News

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026

    Rajkotમાં જમીન-મકાનમાં ધંધાર્થીને મિત્રએ માર માર્યો

    September 14, 2026

    Rajkot: કુખ્યાત સાજીદ કચરા આણી ટોળકીએ દેવપુષ્પ મેડિકલ સ્ટોરમાં આતંક મચાવ્યો

    September 14, 2026

    Rajkotમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ ગણેશ મહોત્સવની ઉજવણી

    September 14, 2026
    Search
    Main News

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’: બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે”

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot સહીત રાજ્યભરમાં મુસાફરોને લૂંટતી રીક્ષા ગેંગ ઝડપાઈ

    September 14, 2026

    Rajkotના યુનિવર્સિટી વિસ્તારમાં પરિણીતા પર પાડોશીનો દુષ્કર્મ

    September 14, 2026

    Rajkot: મોટી પાનેલી નજીક ખાનગી અને એસ.ટી. બસ વચ્ચે અકસ્માત મહિલાનું મોત

    September 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.