Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 30 એપ્રિલનું પંચાંગ
    • 30 એપ્રિલનું રાશિફળ
    • Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો
    • અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી
    • Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!
    • શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી
    • અમેરિકન સમાજમાં વધતું વૈચારિક ધ્રુવીકરણ અને તેની વૈશ્વિક અસર-યુનાઇટેડથી વિભાજિત રાજ્યો સુધી
    • તંત્રી લેખ…મમતા બેનર્જી સામે પોતાના ગઢને બચાવવાનો પડકાર છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ માટે લડતના મંડાણ : 27 સિનિયર વકીલોની કમિટી રચાઈ
    રાજકોટ

    સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ માટે લડતના મંડાણ : 27 સિનિયર વકીલોની કમિટી રચાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraAugust 7, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.7
    સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેંચ મળે તે માટે વર્ષોથી માંગણી થઈ રહી છે. ત્યારે હવે રાજકોટના વકીલોએ નવેસરથી હાઈકોર્ટની બેંચ માટે લડતના મંડાણ કર્યા છે. રાજકોટ બાર એસો.ના પ્રમુખ પરેશભાઈ મારૂ, ઉપપ્રમુખ સુમિતભાઈ વોરા, સેક્રેટરી સંદીપભાઈ વેકરીયા સહિતના હોદેદારો અને વકીલોની એક બેઠક મળી હતી. જેમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને તજજ્ઞ વકીલો સાથેની 27 એડવોકેટની એક કમિટી રચવામાં આવી છે.

    રાજકોટ બારના સુત્રોએ જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છના હાર્દસમા રાજકોટ શહેરને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે અંગે રાજકોટ બાર એસોસીએશનના હોદ્દેદારોની મીટીંગમાં વિચાર વિમર્શ કરી રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ તથા તજજ્ઞ એડવોકેટોની કમિટીની રચના કરવામાં આવેલ છે. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોલાપુરને સર્કીટ બેંચ મળે તે અંગે ચીફ જસ્ટીસ દ્વારા વગર્નરની મંજુરી લઈ નવી સર્કીટ બેંચની રચના કરવામાં આવેલ છે.

    જે અંગે રાજકોટ બારના સભ્યો દ્વારા આ અંગે પણ વર્ષો પહેલા રાજકોટ બાર એસો. દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેંચ મળે તે માટેના સને. 1983માં સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ અને આ અંગેનું આંદોલન છ માસ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ રાજકોટ બાર એસો.ના સીનીયર વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને રાજકોટ બારના પૂર્વ પ્રમુખો દ્વારા પણ આ દીશામાં ઘણી કામગીરી કરવામાં આવેલ હતી.

    જે અન્વયે રાજકોટ બાર એસો.ના સભ્યો દ્વારા આવી હાઈકોર્ટ બેંચ મળે તે સંદર્ભે અરજી આપેલ જેથી હાલ રાજકોટ બારના કાર્યરત હોદેદારો દ્વારા આ અંગેની એક મીટીંગ તા.5/8/2025ના રોજ મળેલ અને તેમાં અગાઉની તમામ રજુઆતો, પત્રવ્યવહારો તથા જે કામગીરી કરવામાં આવેલ હતી તે ધ્યાને લઈને રાજકોટ બારના 3600થી વધુ એડવોકેટોની લાગણી તથા માંગણી ધ્યાને લઈ રાજકોટ બારના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો એક કમિટીની નિમણુંક કરવામાં આવેલ છે.

    આ કમિટીમાં જી.કે. ભટ્ટ, હેમેનભાઈ ઉદાણી, મહર્ષિભાઈ પંડયા, આર.એમ. વારોતરીયા, એલ.જે. શાહી, ટી.બી. ગોંડલીયા, જયેશભાઈ દોશી, જી.આર. ઠાકર, બીપીનભાઈ મહેતા, જયદેવભાઈ શુકલ, દિલીપભાઈ પટેલ, પિયુષભાઈ શાહ, આર.બી. ગોગીયા, જી.એલ. રામાણી, સંજયભાઈ વ્યાસ, રમેશભાઈ કથીરીયા, સ્મીતાબેન અત્રી, મહેશ્ર્વરીબેન ચોહાણ, અશોકસિંહ વાઘેલા, તુષારભાઈ ગોકાણી, રાજેશભાઈ મહેતા, કે.ડી. શાહ, સુરેશભાઈ સાવલીયા, બિમલ જાની, હિતેષ દવે, બીપીન આર. કોચયેશ અને વિજયભાઈ તોગડીયાનો સમાવેશ કરાયો છે.  ઉપરોકત નિમણુંક કરવામાં આવેલ છે.

    જેમાં રાજકોટ બારના સીનીયર ધારાશાસ્ત્રીઓ કે જેઓ સને.1983માં પણ આ અંગેની કામગીરી કરેલ હોય તે સહીતના તમામ વિષયોના તજજ્ઞોની આ કમિટીમાં નિમણુંક કરવામાં આવેલ છે. તેઓ દ્વારા રાજકોટ બાર તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને સરળ, સસ્તો અને ઝડપી ન્યાય મળે અને રાજકોટને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે.

    તે સંદર્ભે પોતાનો યશશ્વી ફાળો આપી રાજકોટ બારના માર્ગદર્શક અને પથદર્શક બની ભવિષ્યમાં રાજકોટ બારને તથા તેના સભ્યોને હાઈકોર્ટની સર્કીટ બેંચ મળે તે માટેના સંનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે. રાજકોટ બારના આ નિર્ણયથી સૌરાષ્ટ્રભરના વકીલોમાં હાઈકોર્ટની બેંચ મળે તે માટે નવી આશા જાગી છે.

    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ACBની ટ્રેપ, 20 લાખની લાંચ લેતા CGST સુપરિન્ટેન્ડન્ટ અને ટેક્સ કન્સલ્ટન્ટ રંગે હાથ ઝડપાયા

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: વિખુટા પડેલાં યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: શાપર (વે.)માં યુવાન પર વાહન ચડાવી દેવાની કોશીષ કરી કર્યો હુમલો

    April 29, 2026
    રાજકોટ

    રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026

    અક્ષય કુમારનો અંદાજ સાચો સાબિત થયો, ભૂત બાંગ્લાની કમાણી ૨૦૦ કરોડ રૂપિયાની નજીક પહોંચી

    April 29, 2026

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026

    શ્રીરામ દ્વારા માતા સીતાનો ત્યાગ અવિશ્વાસ નહીં,પરંતુ રામરાજ્યની જરૂરિયાત હતી

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    30 એપ્રિલનું પંચાંગ

    April 29, 2026

    30 એપ્રિલનું રાશિફળ

    April 29, 2026

    Aamir Khan ગર્લફ્રેન્ડ ગૌરી સાથે ’એક દિન’ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો; ઇમરાન પણ લેખા સાથે જોવા મળ્યો

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.