Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026

    Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ

    April 29, 2026

    ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag

    April 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન
    • Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ
    • ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag
    • Hyderabad સામે આજે મુંબઈ ટકરાશે : રોહિત શર્માની વાપસી
    • Rajasthan Royals નો શાનદાર ચેઝ, પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી પ્રથમ હાર અપાવી
    • વિદેશી ફસકયા, દેશી ખેલાડીઓનો દબદબો,સ્ફોટક બેટિંગ કરનાર ટોપ 10 માં તમામ ભારતીયો
    • Gondal: ટ્રાન્સપોર્ટરના મકાનમાં તસ્કર ત્રાટક્યાં, સાત લાખની ચોરી
    • Jasdan: ગઢડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા, રૂ.1.04 લાખની મત્તાની ચોરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, April 29
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી
    રાજકોટ

    Rajkot: ભાજપના ઉમેદવારોની જીતની ફટાકડા ફોડી ઉજવણી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 29, 2026Updated:April 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    જાહેર રસ્તા પર નહીં મેદાનમાં ફટાકડા ફોડ્યા હોય જાહેરનામાનો ભંગ થતો નથી : પોલીસનું નિવેદન

    Rajkot,તા,29
    રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઇ આજરોજ મતગણતરી બાદ વિજેતા ઉમેદવારો અને તેના કાર્યકરો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનરે ગઇકાલે જાહેરનામુ બહાર પાડી વિજય સરઘસ દરમિયાન ફટાકડા ફોડી ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકયો હતો. ત્યારે આ ભાજપે ફટકાડા ફોડી ઉજવણી કરતા આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફટાકડા મેદાનમાં ફોડવામાં આવ્યા છે. જેથી નિયમનો ભંગ થતો નથી.
    રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને આજે સવારથી મતગણતરી શરૂ થયા બાદ પરિણામ જાહેર થતા વિજેતા ઉમેદવારો અને તેના સમર્થકો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા વિજય સરઘસ દરમિયાન જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ નિયમનો ભંગ કરવા બદલ જાહેરનામા ભંગ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામામાં જણાવાયુ હતું. દરમિયાન આજરોજ વોર્ડ નં. ૧૧ માં ભાજપના ઉમેદવાર મહેશભાઇ પીપરીયા, રક્ષિત કલોલા, મિતલરેન લાઠીયા, ભારતીબેન પાડલીયા વિજેતા બનતા વિજય થયેલા ઉમેદવારો અને તેના સમર્થકો દ્વારા જીતની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન તેમણે ફટાકડા ફોડયા હતાં. જેથી ભાજપના ઉમેદવારોએ નિયમોનું ઉલ્લંઘન કરી ફટાકડા ફોડયા હોવાનીચર્ચા શરૂ થઇ હતી.
    આ બાબતે પોલીસ અધિકારીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, જાહેરનામા મૂજબ જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જયારે આ કિસ્સામાં ફટાકડા જાહેર રસ્તા પર નહીં પરંતુ મેદાનમાં ફોડવામાં આવ્યા છે જેથી જાહેરનામાનો ભંગ થતો નથી.
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: વિખુટા પડેલાં યુવાનને શોધી પરિવાર સાથે મિલન કરાવતી પોલિસ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: મોંઘી બોટલમાં ભરાતો સસ્તો શરાબ, ફેકટરી ઝડપાઈ

    April 29, 2026
    રાજકોટ

    Rajkot: શાપર (વે.)માં યુવાન પર વાહન ચડાવી દેવાની કોશીષ કરી કર્યો હુમલો

    April 29, 2026
    રાજકોટ

    રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત

    April 29, 2026
    રાજકોટ

    Saurashtraની નવી – જુની બધી મહાપાલિકાઓમાં ફરી `કમળ’ ખીલ્યું

    April 28, 2026
    રાજકોટ

    Rajkot: 50% અનામત છતાં દર 100માંથી 45 મહિલા મતદાનથી અલિપ્ત

    April 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026

    Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ

    April 29, 2026

    ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag

    April 29, 2026

    Hyderabad સામે આજે મુંબઈ ટકરાશે : રોહિત શર્માની વાપસી

    April 29, 2026

    Rajasthan Royals નો શાનદાર ચેઝ, પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવી પ્રથમ હાર અપાવી

    April 29, 2026

    વિદેશી ફસકયા, દેશી ખેલાડીઓનો દબદબો,સ્ફોટક બેટિંગ કરનાર ટોપ 10 માં તમામ ભારતીયો

    April 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Maharashtra : BJP એ પાંચ ઉમેદવારોના નામ જાહેર કર્યા,12 મેના રોજ મતદાન

    April 29, 2026

    Delhi, Haryana, UP સહિત અનેક રાજયોના દિવસ તો ઠીક રાત્રીઓ પણ બની ગરમ

    April 29, 2026

    ચાલુ મેચમાં ડ્રેસિંગ રૂમમાં `વેપિંગ’ કરતા ઝડપાયો Captain Riyan Parag

    April 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.