Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું

    September 18, 2026

    Morbiના એસ.પી. રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા, રૂ ૫૩ હજારની રોકડ જપ્ત

    September 18, 2026

    Morbi અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું
    • Morbiના એસ.પી. રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા, રૂ ૫૩ હજારની રોકડ જપ્ત
    • Morbi અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત
    • New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી
    • Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી
    • Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત
    • Ahmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત
    • Mamata Banerjeeએ ચૂંટણી પંચ પર પ્રહારો કર્યાઃ નામ-પ્રતીક ફ્રીઝ કરવાના નિર્ણયને ગેરબંધારણીય ગણાવ્યો, નંદીગ્રામમાં કોંગ્રેસને સમર્થન આપ્યું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbiના એસ.પી. રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા, રૂ ૫૩ હજારની રોકડ જપ્ત
    મોરબી

    Morbiના એસ.પી. રોડ પર જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા, રૂ ૫૩ હજારની રોકડ જપ્ત

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૧૮ઃ

    શહેરના લીલાપર કેનાલ રોડ પર એસપી રોડના નાકા પાસે બોરીયાપાટી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૫૩,૦૮૦ જપ્ત કરી છે

    મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એસપી રોડના નાકા પાસે બોરીયાપાટી વિસ્તારમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા રાજેશ ઘેલાભાઈ કણઝારીયા, ભગવાનજી અવચરભાઈ નકુમ, સુરેશ લખમણભાઈ નકુમ, સંજય અરજણભાઈ જાદવ, દેવરાજ મુળજીભાઈ પરમાર, નારણ છગનભાઈ પરમાર અને જગદીશ દામજીભાઈ ડાભી એમ સાતને ઝડપી લઈને રોકડ ઉર ૫૩,૦૮૦ કબ્જે લઈને જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે

    morbi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત
    Next Article Morbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું

    September 18, 2026
    મોરબી

    Morbi અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત

    September 18, 2026
    મોરબી

    Morbi: માળિયાના નવા અંજીયાસર ગામે હડકાયા શ્વાનનો આતંક, છ લોકોને બચકા ભર્યા

    September 15, 2026
    મોરબી

    Morbiના વિસીપરામાંથી ચોરાઉ બાઈક સાથે એક ઝડપાયો

    September 15, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના વસુંધરા ગામે સરપંચ પિતા-પુત્રોને કુહાડી અને લાકડીથી માર માર્યો, ચાર વિરુદ્ધ ફરિયાદ

    September 15, 2026
    મોરબી

    Morbi: વાંકાનેરના રાતીદેવરી ગામે મારામારી પ્રકરણમાં ચાર વિરુદ્ધ વળતી પોલીસ ફરિયાદ

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,310
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,960
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:50
    Categories
    Latest News

    Morbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું

    September 18, 2026

    Morbi અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત

    September 18, 2026

    New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી

    September 18, 2026

    Abhishek Sharmaએ ૨૬ વર્ષની ઉંમરે વિરાટ કોહલીના ભવ્ય રેકોર્ડની બરાબરી કરી

    September 18, 2026

    Rajkotના બે મંદિર ચોરીના ભેદ ઉકેલાયા, ૩ ઝડપાયા, ૫.૮૯ લાખનો મુદ્દામાલ જપ્ત

    September 18, 2026

    Ahmedabad: પૈસાની લેતીદેતીને કારણે બે ભાઇઓ વચ્ચે થયેલી તકરાર,નાના ભાઇનું મોત

    September 18, 2026
    Search
    Main News

    Asian Games: શૂટર મનુ ભાકર ભારતના ધ્વજધારકોમાંના એક હશે. શોટ પુટર તજિન્દર પાલ સિંહ તૂર બીજા ધ્વજધારક હશે

    September 18, 2026

    New Delhiમાં કિશોરી પર સામૂહિક બળાત્કાર અને હત્યા; પોલીસે ૭૨ કલાકની અંદર ચાર આરોપીઓની ધરપકડ કરી

    September 18, 2026

    Rajkotમાં ૧૬૩ આવાસનો ડ્રો રદઃ ગેરરીતિની ફરિયાદ વચ્ચે મહિલા કોર્પોરેટરનું નામ ચર્ચામાં

    September 18, 2026

    Ahmedabad: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયામાં ગણેશોત્સવની ઉજવણીમાં જોડાયા, ભગવાન ગણેશના આશીર્વાદ મેળવ્યા

    September 18, 2026

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: ટંકારા નેકનામ ગામે ૨૯ લાખના ૨ કરોડથી વધુ ચૂકવ્યા છતાં ૫૦ લાખની માંગણી, આધેડે ફિનાઈલ પીધું

    September 18, 2026

    Morbi અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત

    September 18, 2026

    New Delhi: અભિષેકે પોતાની સદી પૂરી કર્યા પછી અનોખી રીતે પોતાની સદીની ઉજવણી કરી

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.