Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 08 મેનું પંચાંગ
    • 08 મેનું રાશિફળ
    • કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે
    • કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?
    • US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે
    • પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે
    • Hyderabad માં શાનદાર જીત સાથે SRH એ ઇતિહાસ રચ્યો, ચેન્નાઈ સુપર કિંગ્સનો રેકોર્ડ તોડી નાખ્યો
    • ૨૨ વર્ષીય બેટ્‌સમેન કૂપર કોનોલીએ સદી ફટકારીને ક્રિસ ગેલને પાછળ છોડી દીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Shani Amavasya 2025 Surya Grahan, 5 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ
    ધાર્મિક

    Shani Amavasya 2025 Surya Grahan, 5 રાશિના જાતકોને થશે અઢળક ધનલાભ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 21, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

     જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે 29 માર્ચે પહેલું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. જ્યોતિષ શાસ્ત્રના જાણકાર જણાવી રહ્યાં છે કે આ એક આંશિક સૂર્ય ગ્રહણ હશે. આ વખતે શનિ અમાસ પર સૂર્ય ગ્રહણનો ખાસ સંયોગ બનવા જઈ રહ્યો છે. આ સિવાય આ દિવસે શનિ દેવ અઢી વર્ષ બાદ રાશિ બદલવા જઈ રહ્યાં છે. આ દિવસે શનિ દેવ કુંભથી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સૂર્ય ગ્રહણ ઉત્તરાભાદ્રપદ્ર નક્ષત્રમાં લાગશે, તેથી આ નક્ષત્રમાં જન્મેલા લોકો માટે આ સૂર્ય ગ્રહણ ખૂબ ખાસ છે.

    મેષ રાશિ

    મેષ રાશિના જાતકો માટે આ સૂર્ય ગ્રહણ આર્થિક રીતે અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. સૂર્ય ગ્રહણના શુભ પ્રભાવથી આર્થિક સ્થિતિ અને પણ મજબૂત થશે. આ દરમિયાન ભાગ્યનો પૂરો સાથ મળશે. આ સાથે જ આ દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રહેશે. વિદ્યાર્થી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર માટે આ સમય અનુકૂળ રહેશે.

    કર્ક રાશિ

    વર્ષનું સૂર્ય ગ્રહણ અને શનિનું રાશિ પરિવર્તન વૃષભ રાશિના જાતકો માટે અત્યંત શુભ અને અનુકૂળ માનવામાં આવી રહ્યું છે. આ સૂર્ય ગ્રહણના શુભ પ્રભાવથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળશે. વેપારમાં ધનની સ્થિતિ સારી થશે. મિત્રોના સહયોગથી નોકરીની સારી ઓફર મળી શકે છે. કાયદેસર વિવાદોથી છુટકારો મળી શકે છે.

    તુલા રાશિ

    સૂર્ય ગ્રહણના શુભ પ્રભાવથી પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. પરિવારમાં સભ્યોની વચ્ચે આંતરિક ગેરસમજ દૂર થશે. દાંપત્ય જીવન સારું રહેશે. નવવિવાહિત દંપતીને કોઈ ખુશખબર મળી શકે છે. આ દરમિયાન વેપારમાં આર્થિક રોકાણથી મોટો લાભ થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોના વખાણ થશે.

    મકર રાશિ

    વર્ષનું પહેલુ સૂર્ય ગ્રહણ અને શનિનું ગોચર મકર રાશિના લોકો માટે અનુકૂળ કહેવાઈ રહ્યું છે. શનિ દેવની વિશેષ કૃપાથી બગડેલા કાર્ય બનતા નજર આવશે. વેપારમાં ભાગીદારનો સાથ મળશે. નોકરિયાત જાતકોને સારી ખુશખબરી મળી શકે છે. પૈતૃક સંપત્તિમાં વધારો થશે. આ દરમિયાન રોકાણથી પણ સારું રિટર્ન મળી શકે છે.

    મીન રાશિ

    સૂર્ય ગ્રહણ અને શનિ-ગોચરનો સંયોગ મીન રાશિના લોકો માટે અત્યંત શુભ અને લાભકારી છે. આ દરમિયાન શનિ દેવની વિશેષ કૃપાથી નોકરી અને વેપારમાં જોરદાર આર્થિક પ્રગતિ જોવા મળી શકે છે. પરિવારમાં પિતા કે કોઈ મોટા સભ્યથી આર્થિક લાભ થશે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું, તે સફળતાપૂર્વક પૂર્ણ થશે.

    2025 Surya Grahan Shani Amavasya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    ધાર્મિક

    સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે

    May 5, 2026
    ધાર્મિક

    Maharishi Ved Vyasa અને પંચમ વેદ કહેવાતાં મહાભારતનાં મુખ્ય બોધને જાણીએ

    May 5, 2026
    ધાર્મિક

    ભગવાનને સર્વથા શરણ થવાવાળાને ભક્તિ આપમેળે પ્રાપ્ત થાય છે.

    May 1, 2026
    ધાર્મિક

    પરમાત્માથી વિમુખ થતાં નાશવાન પદાર્થોમાં ‘રાગ’ થઇ જાય છે

    May 1, 2026
    ધાર્મિક

    Narasimha એ ભગવાન વિષ્ણુનું અત્યંત ક્રોધાયમાન સ્વરૂપ છે, એટલે એને ચંદનનો લેપ કરવો પડે‌ છે!

    April 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026

    કેસર નાં એક ખોટાં ચુનાવનું પરિણામ, એવું આવ્યું કે જીંદગીભર એને એનું શૂળ રહેશે?

    May 7, 2026

    US-Iran tensions માં એક ઐતિહાસિક વળાંક – યુદ્ધવિરામથી લઈને કરારના ઉંબરે

    May 7, 2026

    પહેલીવાર India and Zimbabwe મહિલા ટીમો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણીનો સમાવેશ થશે

    May 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    08 મેનું પંચાંગ

    May 7, 2026

    08 મેનું રાશિફળ

    May 7, 2026

    કર્મોના ફળને(સિદ્ધિને) ઇચ્છનારા માણસો દેવતાઓનું પૂજન કરતા રહે છે

    May 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.