Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wimbledon માં VIP સીટ મેળવવા માટે 5,00,000થી વધુ ડોલર ચુકવવા પડે છે

    June 25, 2026

    ઓમાને Hormuz માં નવો જળમાર્ગ શરૂ કર્યો! ઈરાન આગ બબુલા

    June 25, 2026

    Ujjain Mahakal Temple માં દાનનો નવો રેકોર્ડ : એક વર્ષમાં રૂા.142 કરોડથી વધુનું દાન

    June 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wimbledon માં VIP સીટ મેળવવા માટે 5,00,000થી વધુ ડોલર ચુકવવા પડે છે
    • ઓમાને Hormuz માં નવો જળમાર્ગ શરૂ કર્યો! ઈરાન આગ બબુલા
    • Ujjain Mahakal Temple માં દાનનો નવો રેકોર્ડ : એક વર્ષમાં રૂા.142 કરોડથી વધુનું દાન
    • Jasdan ની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત
    • Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ
    • Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો
    • Rajkot અજાણ્યા ટ્રક હડફેટે અણીયારીના બાઈક ચાલકનું મોત
    • Kalol-Mehsana હાઇ-વે પર ટ્રાફિક જામથી પૂર્વ ડે. સી.એમ. ગુસ્સે ભરાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, June 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»મહાવિકાસ અઘાડીની બેઠકમાં ખુદ Sharad Pawar અને 23 ધારાસભ્યો ગેરહાજર
    અન્ય રાજ્યો

    મહાવિકાસ અઘાડીની બેઠકમાં ખુદ Sharad Pawar અને 23 ધારાસભ્યો ગેરહાજર

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Maharashtra, તા.25
    મહારાષ્ટ્રના રાજકારણમાં સતત ચાલી રહેલી નવા-જુનીમાં એક તરફ ઉદ્ધવ ઠાકરે જૂથના 100 સાંસદો શિંદે જૂથમાં ભળી ગયા છે તો બીજી તરફ ગઈકાલે મહાવિકાસ અઘાડીમાં એકતા બતાવવા મુંબઈમાં રાત્રે યોજાયેલી ડીનર બેઠકમાં ખુદ શરદ પવાર જ ગેરહાજર રહ્યા હતા અને તેની સાથે 23 જેટલા ધારાસભ્યો પણ ગેરહાજર રહેતા વિપક્ષમાં વધુ એક ભંગાણની તૈયારી હોવાના સંકેત છે.

    આ બેઠકમાં શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથના વડા ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન, એનસીપી, શરદ પવાર જૂથના પ્રદેશ અધ્યક્ષ શશીકાંત શિંદે હાજર હતા. પરંતુ કોંગ્રેસ, એનસીપી (પવાર) તથા શિવસેના, ઉદ્ધવ ઠાકરે જૂથ જે મહાવિકાસ અઘાડી તરીકે ઓળખાય છે તેના મહારાષ્ટ્રમાં કુલ 60 ધારાસભ્યો છે તેમાંથી પણ ફકત 37 પહોંચ્યા હતા.

    આ બેઠકનો હેતુ વિપક્ષો એક છે તે દર્શાવવાનો હતો. પરંતુ તેના કારણે ખોટો સંદેશ ગયો છે. ખુદ ઉદ્ધવ ઠાકરે પ્રશ્ન ઉઠાવ્યો કે શું આપણે ખરેખર સાથે છીએ તે હવે નિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે. તેમના જ જૂથના છ સાંસદો શિંદે જૂથમાં ભળી ગયા તેના પર કહ્યું કે જે ગયા છે તેની ચિંતા કરોમાં જે છે તેને સાથે રાખો.

    શરદ પવાર ઉપરાંત એનસીપીના જયંત પાટીલ પણ ગેરહાજર હતા. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે છતાં પણ ધારાસભ્યોની ગેરહાજરી એ પ્રશ્ન બની ગઈ છે અને હવે આ ભંગાણ કયારે પડે તેના પર સૌની નજર છે.

    મોદીને ફોલો નથી કરતા ડુબી મરો : મહારાષ્ટ્ર ભાજપના 12 ધારાસભ્યોને મુખ્યમંત્રીએ ઝાટકયા
    મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આજકાલ વધી રહેલો ગુસ્સો ચર્ચાનું કારણ બન્યો છે અને હાલમાં જ એક બેઠકમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો નહી કરનાર 12 ધારાસભ્યોની આકરી ટીકા કરતા કહ્યું કે જો તમે પીએમ મોદીને ફોલો કરતા નથી તો ઢાંકણીમાં પાણી લઈને ડુબી જવું જોઈએ.

    બેઠક સમયે ફડનવીસે પક્ષના ધારાસભ્યોના સોશ્યલ મીડીયા એકાઉન્ટની વાત ચાલુ કરી અને તેમાં નિષ્ક્રીય ધારાસભ્યોની ટીકા કરી તો 12 ધારાસભ્યોએ પીએમ મોદીને ફોલો કર્યા નથી તે જાણતા જ ઉકળી ઉઠયા હતા.

    તેમણે કહ્યું કે, પક્ષના જ ધારાસભ્યો પીએમ મોદીને સોશ્યલ મીડીયામાં ફોલો ન કરે તો તેઓ શું ભાજપની વિચારધારાને ફોલો કરશે. તેઓએ સોશ્યલ મીડીયા એક મોટુ હથિયાર છે તેમ કહીને તેમનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

    Maharashtra Sharad Pawar Uddhav Thackeray
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    Wimbledon માં VIP સીટ મેળવવા માટે 5,00,000થી વધુ ડોલર ચુકવવા પડે છે

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઓમાને Hormuz માં નવો જળમાર્ગ શરૂ કર્યો! ઈરાન આગ બબુલા

    June 25, 2026
    અન્ય રાજ્યો

    Ujjain Mahakal Temple માં દાનનો નવો રેકોર્ડ : એક વર્ષમાં રૂા.142 કરોડથી વધુનું દાન

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    September માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારત આવશે

    June 25, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાની Army Chief Asim Munir ની હત્યાનું કાવતરુ : મોસાદની સાજિશ નિષ્ફળ

    June 25, 2026
    મુખ્ય સમાચાર

    Rajkot થી રોજ સવારે 9-30 વાગ્યે વંદે ભારત ટ્રેન દ્વારકા દોડશે

    June 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Wimbledon માં VIP સીટ મેળવવા માટે 5,00,000થી વધુ ડોલર ચુકવવા પડે છે

    June 25, 2026

    ઓમાને Hormuz માં નવો જળમાર્ગ શરૂ કર્યો! ઈરાન આગ બબુલા

    June 25, 2026

    Ujjain Mahakal Temple માં દાનનો નવો રેકોર્ડ : એક વર્ષમાં રૂા.142 કરોડથી વધુનું દાન

    June 25, 2026

    Jasdan ની આલ્ફા હોસ્ટેલમાં 10 વર્ષીય વિદ્યાર્થીનીનું બિમારીમાં શંકાસ્પદ મોત

    June 25, 2026

    Rajkot: RMCમાં નવા શાસકોનું આજે પ્રથમ જનરલ બોર્ડ

    June 25, 2026

    Rajkot છુટાછેડાની અદાવતમાં પુત્રવધુ સહીતના શખ્સોએ સાસુનો હાથ ભાંગી નાખ્યો

    June 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Wimbledon માં VIP સીટ મેળવવા માટે 5,00,000થી વધુ ડોલર ચુકવવા પડે છે

    June 25, 2026

    ઓમાને Hormuz માં નવો જળમાર્ગ શરૂ કર્યો! ઈરાન આગ બબુલા

    June 25, 2026

    Ujjain Mahakal Temple માં દાનનો નવો રેકોર્ડ : એક વર્ષમાં રૂા.142 કરોડથી વધુનું દાન

    June 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.