Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા
    • Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ
    • Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ
    • Morbi : બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી
    • Morbi : મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત
    • Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો
    • Morbi : કારખાનાઓ બંધ થતાં પૈસાના ટેન્શનમાં ગુમ થયેલ યુવાન મળી આવ્યો
    • Morbi : ઝેરી દવા પી જનાર સગીરાનું સારવારમાં મૃત્યુ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Sharad Poonamની રાત્રીએ દૂધ પૌઆ અને ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો સંગમ
    ધાર્મિક

    Sharad Poonamની રાત્રીએ દૂધ પૌઆ અને ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો સંગમ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraOctober 16, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલા શરદ પૂનમની ઉજવણી થશે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન સાથે દૂધ પૌઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદપૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌઆની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ રહેલો છે. શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકરવાળું દૂધ અને પૌઆ ખાવા તથા પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી એ પ્રકારનું આયુર્વેદ કહે છે, જેના કારણે શરદ પૂનમમાં પણ દૂધ પૌઆ અને ગરબા રાખવામાં આવે છે કે તેની ભાગ્યે જ કોઈને ખબર હશે. 

    સુરતમાં હાલ એક જ દિવસમાં એક કરતાં વધુ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે તેમાં પણ ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે. આ વાત લોકો સરળતાથી માનતા ન હોવાથી આયુર્વેદ આચાર્યએ આરોગ્યને શરદ પૂનમ સાથે જોડી દીધું છે.  આયુર્વેદ તબીબો કહે છે,  હાલ દિવસમાં આકરો તાપ અને રાત્રે ઠંડી પડે છે જેને કારણે પિત્તનો પ્રકોપ વધે એટલે બીમારી થાય. આપ પિત્ત પ્રકોપને શાંત કરવા શરદ પૂનમનું મહત્વ કરાયું છે. આ દિવસોમાં ઠંડા પહોરે પરસેવો થાય તેવી કસરત કરવાની હોય છે તેથી ગરબાનું મહત્વ કરાયું છે. જ્યારે સાકર નાખેલા દૂધમાં પૌઆનું સેવન કરવાથી પિતનું શમન થાય છે અને અને શરીર સ્વસ્થ રહે છે. 

    જેના કારણે આજે પણ સુરતમાં અનેક લોકો દ્રારા શરદ પૂનમના દિવસે રાત્રીના સમયે સાકરવાળું દુધ અગાસી પર ચાંદનીના પ્રકાશમાં મુકવામાં આવે છે. લોકોમાં એવી માન્યતા છે કે આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. આ ચાંદનીના પ્રકાશની ખીર કે દૂધ મુકવામાં આવે છે પછી તેને આરોગવામાં આવે છે. ચંદ્રની અમૃતવર્ષા નીચે મુકેલી આ ખીરથી રોગી રોગમુક્ત પણ થાય છે. આ ખીર દેવતાઓનું પ્રિય ભોજન પણ છે. તેના કારણે અનેક સુરતીઓ શરદ પુનમની રાત્રીએ ચાંદની પ્રકાશમાં મુકાયેલા દુધ પૌઆ ખાઈ રહ્યાં છે.

    Doodh-Poha Garba Sharad-Purnima
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    લેખ

    ભગવાનની આત્મિયતાને જાગૃત કરે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિરૂપે પ્રગટ થઇ જાય છે

    April 20, 2026
    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે, આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    ધાર્મિક

    જેના જીવનમાં ધર્મને મુખ્ય સ્થાન નથી તેને જીવનમાં શાંતિ મળતી નથી.

    April 17, 2026
    લેખ

    ગીતા પુનર્જન્મવાદી છે, આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 16, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026

    Morbi : બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી

    April 21, 2026

    Morbi : મયુરપુલ ઉપર કારની પાછળ કાર અથડાતાં ત્રિપલ અકસ્માત

    April 21, 2026

    Wankaner : ભગવાન પરશુરામ દાદાનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026

    Jamnagar : કાલે ખંભાળીયામાં ગ્રામ્ય વિસ્તારમાં 9 કલાકનો વિજકાપ

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.