Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Shweta Tiwari ના બ્લેક મોનોક્રોમ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ
    મનોરંજન

    Shweta Tiwari ના બ્લેક મોનોક્રોમ લુકે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

    Vikram RavalBy Vikram RavalJuly 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૪૫ વર્ષીય શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને પોતાના ગ્લેમરસ અંદાજના લીધે હંમેશાં ચર્ચામાં રહે છે

    Mumbai, તા.૮

    મુંબઈઃ ટેલિવિઝન જગતની સુંદર અભિનેત્રી શ્વેતા તિવારીની સુંદરતાથી તેના ચાહકો પરિચિત છે. ૪૫ વર્ષીય શ્વેતા તિવારી પોતાની ફિટનેસ અને પોતાના ગ્લેમરસ અંદાજના લીધે હંમેશાં ચર્ચામાં રહે છે. શ્વેતાની ફિટનેસ એટલી ગજબ છે કે તે હજી પણ ૩૦ વર્ષની યુવતી જેવી દેખાય છે. તાજેતરમાં જ અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તે બ્લેક આઉટફિટમાં ખૂબ જ બોલ્ડ અને સુંદર લાગી રહી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યા પછી તેના પર કમેન્ટ કરતા થાકતા નહોતા.બ્લેક મોનોક્રોમ લુક લોકોએ પસંદ પણ કર્યો હતો. શ્વેતાના આ ઓલ બ્લેક આઉટફીટને મોડર્ન ટેલર્ડ સિલહૂટ સાથે સ્ટાઇલ કરવામાં આવ્યો હતો. ફૂલ સ્લીવ ટોપ અને ડ્રેપ્ડ સ્કર્ટનું કોમ્બિનેશન સુંદર લાગી રહ્યું હતું. જોકે, આ લૂકમાં શ્વેતા બ્યુટી ઈન બ્લેક લાગી રહી હોવાની પણ કમેન્ટ કરી હતી. પોતાની દીકરીને પણ ટક્કર આપનારી શ્વેતાએ સોફ્ટ વેવી હેર અને ન્યૂડ મેકઅપ લુક કેરી કર્યો છે. એકટ્રેસનો આ લુક ખૂબ જ આકર્ષક અને ગ્લેમરસ લાગી રહ્યો છે. તમે પણ જો કોઈ પાર્ટી કે કોઈ સેલિબ્રેશનના ઓકેશન માટે આઉટફિટ શોધી રહ્યા હોવ તો શ્વેતાના આ લુકથી ઇન્સ્પિરેશન લઇ શકો છો.શ્વેતાના કલોઝ અપ લૂકને જોતા તેનો ચહેરાના ફીચર ખૂબ સાઈની નજર આવી રહ્યા છે, જેમાં તેની શાર્પ આઈલાઈનર, મેકઅપનો બેઝ અને ન્યૂડ લિપ્સ સમગ્ર લુકને પૂર્ણ કરે છે. તેણે ગળામાં પહેરેલું સુંદર ગોલ્ડ ચોકર રોયલ ફીલ આપે છે, જેમાં મેચિંગ ઈયરરિંગ્સનું ઉત્તમ કોમ્બિનેશન કર્યું છે. આ આઉટફિટમાં ટોપને બોડી ફિટેડ ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં તે ખુબ જ ગ્રેસફુલ લાગી રહી છે. આ લુકમાં તે એકદમ સ્ટાઈલિશ લાગી રહી છે. હાલમાં શ્વેતા ટેલિવિઝનથી અને ફિલ્મી પડદેથી દૂર પોતાની લાઈફમાં વ્યસ્ત છે, પરંતુ તે સોશિયલ મીડિયા પર અલગ અલગ પોસ્ટ મૂકી પોતાના ચાહકોને પોતાની ઝલક બતાવતી રહે છે.

    Shweta Tiwari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSuratમાં ૪ ખાડીઓ ઓવરફ્લો, ૨૧૦૦થી વધુ લોકોનું સ્થળાંતર; ૧૧નાં મોત, શાળા-કોલેજ બંધ
    Next Article Junagadh જિલ્લા પંચાયતની ૯ સમિતિના ચેરમેન જાહેર,અરવિંદ લાડાણી જૂથને પ્રાધાન્ય, પ્રથમ વખત આપ વિરોધ પક્ષમાં
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ગોવિંદા સાથે વિવાદ વચ્ચે Sunita Ahuja પહોંચ્યા ખાટૂ શ્યામના શરણે, બાલાજી ધામમાં પણ કર્યા દર્શન

    August 25, 2026
    મનોરંજન

    સ્ત્રીનો તેની સંસ્કૃતિ પ્રત્યેનો આદર તેના કપડાં દ્વારા માપવો જોઈએ નહીં,Kriti Sanon

    August 25, 2026
    મનોરંજન

    Actress and BJP MP Kangana Ranaut બાબા રામદેવ પર ફરી એકવાર તીખા પ્રહારો કર્યા

    August 25, 2026
    મનોરંજન

    Ajay Devgn ૨૧ વર્ષ પછી નેગેટિવ ભૂમિકા ભજવશે

    August 25, 2026
    મનોરંજન

    Akshay Kumar ની સર્વાીવલ થ્રીલર સમુકનું શૂટિંગ શરૂ

    August 25, 2026
    મનોરંજન

    Don 3 વિવાદમાં ઈમ્પા સામે કેસની રણવીરની ચિમકી

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹164,550
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-08-2026 22:20
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.