Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત
    અમદાવાદ

    Ahmedabad અને Surat એરપોર્ટ પરથી બે વર્ષમાં ૨૨૮ કરોડનું દાણચોરીનું સોનું જપ્ત

    Vikram RavalBy Vikram RavalAugust 7, 2026Updated:August 8, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    દાણચોરીના કેસમાં જપ્ત કરાયેલું સોનું કોઈપણ સંજોગોમાં મુસાફરને પરત આપવામાં આવતું નથી

    Ahmedabad, તા.૭

    અમદાવાદ અને સુરતના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી છેલ્લા બે વર્ષ દરમિયાન કસ્ટમ વિભાગે દાણચોરીના સોનાના મોટા જથ્થા સામે કાર્યવાહી કરતાં કુલ ૨૨૮ કરોડનું ગોલ્ડ જપ્ત કરી કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરાવ્યું છે. કસ્ટમ વિભાગના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ, એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન ૧૩૫ કિલોગ્રામ ગોલ્ડ જપ્ત કરાયું હતું. તે સમયે બજારમાં ૧૦ ગ્રામ સોનાનો ભાવ અંદાજે ૮૦ હજારથી ૮૫ હજાર હોવાથી તેની કિંમત આશરે ૧૧૦ કરોડ આંકવામાં આવી હતી. એપ્રિલ-૨૦૨૫થી માર્ચ-૨૦૨૬ દરમિયાન વધુ ૯૫ કિલોગ્રામ દાણચોરીનું ગોલ્ડ ઝડપાયું હતું. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવ વધીને પ્રતિ ૧૦ ગ્રામ આશરે ૧.૨૫ લાખ સુધી પહોંચતાં જપ્ત કરાયેલા ગોલ્ડની બજાર કિંમત લગભગ ૧૧૮ કરોડ થઈ હતી. આમ બે વર્ષમાં કુલ ૨૩૦ કિલોગ્રામ દાણચોરીનું ગોલ્ડ, જેની કિંમત ૨૨૮ કરોડ થાય છે, તે સરકાર હસ્તક જમા કરાયું છે.સૂત્રોના જણાવ્યા મુજબ, દાણચોરીના કેસમાં જપ્ત કરાયેલું સોનું કોઈપણ સંજોગોમાં મુસાફરને પરત આપવામાં આવતું નથી અને તેને સીધું કેન્દ્ર સરકારની તિજોરીમાં જમા કરવામાં આવે છે. ઉપરાંત, ગોલ્ડ લઈને આવનાર કેરિયર અથવા મુસાફર પાસેથી કેસની ગંભીરતા અનુસાર ૫૦ ટકાથી લઈને ૨૦૦ ટકા સુધીની પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવે છે. જોકે, ડ્યૂટી સંબંધિત અન્ય કેસોમાં મુસાફર ડ્યૂટી, દંડ અને પેનલ્ટી ભરવા તૈયાર થાય તો નિયમ મુજબ ગોલ્ડ છોડવાની જોગવાઈ પણ છે.આંકડાઓ મુજબ, એપ્રિલ-૨૦૨૪થી માર્ચ-૨૦૨૫ દરમિયાન ૨૦ કેરિયર ઝડપાયા હતા, જેમાં પાંચ મહિલા મુસાફરોનો સમાવેશ થતો હતો. જ્યારે એપ્રિલ-૨૦૨૫થી માર્ચ-૨૦૨૬ દરમિયાન ૧૫ કેરિયર ઝડપાયા હતા, જેમાં આઠ મહિલા મુસાફરો સામેલ હતા. આમ કુલ ૩૫ કેરિયરમાં મહિલાઓની સંખ્યા નોંધપાત્ર રહી હોવાનું કસ્ટમ વિભાગે નોંધ્યું છે.કસ્ટમ વિભાગે વિદેશથી આવતા મુસાફરો ઉપરાંત ટૂર ઓપરેટરો પર પણ ખાસ નજર રાખી છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના આસપાસના ગામોમાંથી અબુધાબીની ટૂરના બહાને મુસાફરોને લઈ જનાર ટ્રાવેલ એજન્ટ પંકજ પટેલની ધરપકડ કરાઈ હતી. તપાસમાં સામે આવ્યું કે તે રાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ સાથે સંકળાયેલા કિરીટ પટેલ માટે કામ કરતો હતો. કિરીટ પટેલની પણ અગાઉ દાણચોરીના કેસમાં ધરપકડ થઈ ચૂકી છે. બે વર્ષમાં આ નેટવર્ક મારફતે કેટલા મુસાફરોને વિદેશ લઈ જઈ દાણચોરી કરાવવામાં આવી તેની માહિતી કસ્ટમ વિભાગને મળી ગઈ છે.

     

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAhmedabad: વટવાના શખ્સે વકીલને શાહઆલમ બોલાવી છરીની અણીએ એક્ટિવા લૂંટી લીધું
    Next Article Morbi: વાલ્મીકીવાસમાં જુગાર રમતી ત્રિપુટી ઝડપાઈ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadમાં ભયાનક અકસ્માતઃ અંજલિ બ્રિજ પર ટ્રકની ટક્કરે યુવકનું મોત

    September 15, 2026
    અમદાવાદ

    Ahmedabad: મકાન વહેંચણીના સમાધાન વખતે ડખો થતાં ફાયરિંગ

    September 15, 2026
    અમદાવાદ

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    અમદાવાદ

    Commonwealth Games 2030ની યજમાની માટે રાજ્ય સરકારની તૈયારીઓ તેજ, ૩૦૧ કરોડની માતબર ફાળવણી

    September 11, 2026
    અમદાવાદ

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026
    અમદાવાદ

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,600
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,970
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹225,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 04:56
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની તાત્કાલિક મદદથની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azharર ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.