Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    હવે 70 વર્ષમાં પ્રથમ વખત દેશમાં કોઈ રાજયમાં ડાબેરી શાસન નહી

    May 4, 2026

    Mamata નો ગઢ ધ્વસ્ત! પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત ભણી

    May 4, 2026

    એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

    May 4, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • હવે 70 વર્ષમાં પ્રથમ વખત દેશમાં કોઈ રાજયમાં ડાબેરી શાસન નહી
    • Mamata નો ગઢ ધ્વસ્ત! પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત ભણી
    • એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું
    • ધો. 12 પરિણામ: દીકરીઓએ મારી બાજી, સા. પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ સૌથી નબળું
    • ધો. 12 અને ગુજકેટનું પરિણામ જાહેર: સાયન્સનું 84.33% અને સા. પ્રવાહનું 92.71% રિઝલ્ટ
    • ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે
    • લોકસભાના સ્પીકર Om Birlaએ મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓના અધ્યક્ષોની નિમણૂક કરી
    • Fake Passport Racketના મુખ્ય સૂત્રધાર ફરાર આરોપીને Dubaiથી India પરત લાવવામાં આવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, May 4
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»Kashmir to Kedarnath સુધી હિમવર્ષા : ગુજરાત – મધ્ય ભારતમાં Heatwave
    રાષ્ટ્રીય

    Kashmir to Kedarnath સુધી હિમવર્ષા : ગુજરાત – મધ્ય ભારતમાં Heatwave

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 12, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.12
    ગુજરાત-રાજસ્થાન સહિત દેશના અનેક ભાગોમાં ઉનાળાના પ્રારંભે જ હીટવેવ શરૂ થઈ ગઈ છે ત્યારે કાશ્મીરથી કેદારનાથ સુધી પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદને કારણે વાતાવરણ ટાઢુબોળ બન્યુ છે.

    દેશના જુદા-જુદા ભાગોમાં હવામાનનું વિચિત્ર અને વિરોધાભાસી સ્વરૂપ સર્જાયુ છે. કાશ્મીર સહિત સમગ્ર ઉતરપશ્ર્ચીમ ભારતના પર્વતીય ભાગોમાં હિમવર્ષા તથા વરસાદનો દોર જારી રહ્યો હતો. ઉતરાખંડના કેદારનાથ તથા આસપાસના ક્ષેત્રોમાં વરસાદ સાથે હિમપાત સર્જાયો હતો.

    કાશ્મીરમાં ગુલમર્ગ, જોજીલા, રાજદાન પાસ સહિત અનેક ભાગોમાં સતત બીજા દિવસે વ્યાપક વરસાદ તથા હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશમાં મનાલી-કેલાંગ નેશનલ હાઈવે પર ઓલંગનાલાની નજીક ત્રણ સ્થળોએ હિમસ્ખલન થયુ હતું.

    હવામાન વિભાગ દ્વારા એમ કહેવાયુ છે કે નવુ વેસ્ટર્ન ડીર્સ્ટબન્સ સક્રીય થઈ રહ્યુ છે અને તેને કારણે ફરી હવામાનપલ્ટો થવાની સંભાવના છે. 14 માર્ચ સુધી જમ્મુ-કાશ્મીર, લદાખ, ગીલગીટ, બાલ્ટીસ્તાન, મુઝફરાબાદ તથા હિમાચલપ્રદેશમાં વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ તથા હિમવર્ષાની સંભાવના છે.

    બીજી તરફ ગુજરાત, રાજસ્થાન સહિત પશ્ચિમ તથા મધ્યભારતના મેદાની ભાગોમાં ઉનાળાનો પ્રકોપ રહેવા સાથે પારો ઉંચાઈએ ચડી રહ્યો છે. ગુજરાત તથા રાજસ્થાનના અમુક ભાગોમાં તાપમાનનો પારો 42 ડીગ્રીને પાર થઈ ગયો હતો.

    ડઝનબંધ શહેરોમાં 40 ડીગ્રીને પાર થયો હતો. ઓડિશા, વિદર્ભ, કોંકણ તથા ગોવાના જુદા-જુદા ભાગોમાં 40 ડીગ્રીને આંબ્યો હતો. ઉનાળો આગળ વધે તે પુર્વે જ લૂ ફુંકાવાના દિવસો વ્હેલા શરૂ થઈ ગયા છે.

    Gujarat - Central India Heatwave Kashmir to Kedarnath Snowfall
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    હવે 70 વર્ષમાં પ્રથમ વખત દેશમાં કોઈ રાજયમાં ડાબેરી શાસન નહી

    May 4, 2026
    રાષ્ટ્રીય

    Mamata નો ગઢ ધ્વસ્ત! પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત ભણી

    May 4, 2026
    રાષ્ટ્રીય

    એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

    May 4, 2026
    અમદાવાદ

    ધો. 12 પરિણામ: દીકરીઓએ મારી બાજી, સા. પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ સૌથી નબળું

    May 4, 2026
    ગુજરાત

    ધો. 12 અને ગુજકેટનું પરિણામ જાહેર: સાયન્સનું 84.33% અને સા. પ્રવાહનું 92.71% રિઝલ્ટ

    May 4, 2026
    મુખ્ય સમાચાર

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    હવે 70 વર્ષમાં પ્રથમ વખત દેશમાં કોઈ રાજયમાં ડાબેરી શાસન નહી

    May 4, 2026

    Mamata નો ગઢ ધ્વસ્ત! પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત ભણી

    May 4, 2026

    એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

    May 4, 2026

    ધો. 12 પરિણામ: દીકરીઓએ મારી બાજી, સા. પ્રવાહમાં અમદાવાદ શહેરનું પરિણામ સૌથી નબળું

    May 4, 2026

    ધો. 12 અને ગુજકેટનું પરિણામ જાહેર: સાયન્સનું 84.33% અને સા. પ્રવાહનું 92.71% રિઝલ્ટ

    May 4, 2026

    ૪૫૦૦૦ ટન ગેસ સાથે સુપર ટેન્કર Hormuz ઓળંગશે

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    હવે 70 વર્ષમાં પ્રથમ વખત દેશમાં કોઈ રાજયમાં ડાબેરી શાસન નહી

    May 4, 2026

    Mamata નો ગઢ ધ્વસ્ત! પશ્ચિમ બંગાળમાં ભાજપ પ્રચંડ જીત ભણી

    May 4, 2026

    એક લોન ડિફોલ્ટ કરશો તો તમામ લોનમાં ડિફોલ્ટર જાહેર કરાશે, RBIના નવા નિયમે ટેન્શન વધાર્યું

    May 4, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.