Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો
    • Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ
    • Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી
    • સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા
    • Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે
    • Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે
    • Gujarat આજે બેંગ્લોર સામે ટકરાશે,વિરાટ અને રબાડા પર નજર રહેશે
    • અભિનેતામાંથી રાજકારણી બનેલા Vijay તમિલનાડુ ચૂંટણીના સૌથી મોટા વાઇલ્ડકાર્ડ તરીકે ઉભરી શકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, April 30
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લાઈફ સ્ટાઇલ»મહિલા વિશેષ»stoles and scarves ની સિઝન આવી
    મહિલા વિશેષ

    stoles and scarves ની સિઝન આવી

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ઠંડીની ઋતુ શિયાળો આવે એટલે સ્ત્રીઓને સ્કાર્ફની યાદ આવે, પરંતુ શું તમને ખબર છે કે આ સ્કાર્ફની શરૂઆત કેવી રીતે થઈ?

    સન ૧૭૮૩માં ડયૂક ઑફ ક્રોકો ત્રીજાને આ આઈડિયા આવ્યો કે ગળામાં ઠંડીથી બચવા અને હૂંફ માટે લાંબા મટીરિયલનું કાપડ વીંટવું જોઈએ, પછી આ પ્રયોગ વૂલન કાપડથી કર્યો અને આઈસલૅન્ડથી જન્મ થયો સ્કાર્ફનો. અત્યારે ફેન્સી સ્ટોલ પણ ભારે ડિમાન્ડમાં છે. તમે કોઈ ખાસ પ્રસંગે હેવી શોલ પણ યુઝ કરી શકો છે. જે તમને રૉયલ લુક આપશે.

    ૧. તમે જિન્સ અને ટીશર્ટ ઉપર હલકા કલરના વૂલન સ્કાર્ફ નાખી શકો છો.

    ૨. ફેન્સી દેખાવા અને કૉલેજમાં રેગ્યુલર સિલ્ક અને જોર્જટ મટીરિયલના સ્કાર્ફ કે સ્ટોલ પણ યુનિક લાગશે.

    ૩. તમે પંજાબી સલવાર કમીઝ પર દુપટ્ટાની જગ્યાએ સ્ટોલ ઉપયોગ કરશો તો તમને રિચ અને એટ્રેક્ટિવ લૂક મળશે.

    ૪. પણ ધ્યાન રહે કે પાર્ટી કે કોઈ પ્રસંગે સ્ટોલ કે સ્કાર્ફ યુઝ કરો ત્યારે બને તેટલા બ્રાઈટ કલર યુઝ કરવા.

    ૫. અત્યારે માર્કેટમાં પ્લેન અને પ્રિન્ટેડની સાથે-સાથે વર્કવાળા સ્કાર્ફ અને સ્ટોલ પણ મળે છે. તમને ઓકેઝનમાં ડ્રેસ સાથે હેવી લુક આપશે.

    ૬. હવે મૅન્સ વેરના સાથે પણ ફેન્સી સ્કાફ મળે છે જે રેગ્યુલર શર્ટ અંદર ગળામાં ટાઈની જેમ રેપ કરી પહેરવાથી ઠંડી નહીં લાગે  અને ઉનાળામાં પરસેવો પણ શોષી લેશે.

    ૭. પણ ધ્યાન રહે કે પીળા શર્ટમાં તમે બ્લેક સ્કાર્ફ પહેરશો તો ટૅક્સી જેવા લાગશો એટલે જે તે ડ્રેસ સાથે કલર કોમ્બિનેશન પણ મેચ કરીને પછી જ પહેરવાનો આગ્રહ રાખવો.

    ૮. તમે વિન્ટરમાં સાડી ઉપર અવનવા સ્ટોલ રોજિંદા જીવનમાં પહેરી શકો છો અને પાર્ટી માટે એક્સાઈડ સ્ટોલ ફૅશન તરીકે પણ યુઝ કરી શકો છો.

    ૯. બ્રિટિશ કૉલેજ અને યુનિવર્સિટીઝમાં અમુક ચોક્કસ કલરના સ્કાર્ફ પહેરવાના હોય છે. તમે પણ તમારી યુનિવર્સિટીઝમાં બધા ફ્રેન્ડઝ ભેગા થઈ આવું કરી શકો છો અને બધાનું ધ્યાન તમારી તરફ કેન્દ્રિત કરી શકો છો.

    ૧૦. ફેન્સી સ્કાર્ફ અને સ્ટોલ સાથે મેટલ કે મોતીની એસેસરીઝ તમારી પર્સનાલિટીને ચાર ચાંદ લગાવી આપશે.

    stoles and scarves
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મહિલા વિશેષ

    1 ઓગસ્ટથી 7 ઓગસ્ટ, “’World Breastfeeding Week

    August 1, 2025
    ખેલ જગત

    Wonder Girl Divya: સાત વર્ષની ઉંમરથી જ સફળતાના શિખરો સર કરવા લાગી હતી

    July 29, 2025
    મહિલા વિશેષ

    શરીરને સુંદર,આકર્ષક અને ચુસ્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ અને સરળ માર્ગ Aerobics

    July 18, 2025
    મહિલા વિશેષ

    Skin Care Tips: દરેક ઉંમરે સ્કિનની કેર કરવી જરૂરી હોય છે

    May 30, 2025
    રાષ્ટ્રીય

    કોઈપણ સંસ્થા મહિલાને તેના Maternity Leaveના અધિકારથી વંચિત ન કરી શકે: Supreme Court

    May 23, 2025
    લાઈફ સ્ટાઇલ

    સરસવના તેલ ચહેરા પર લગાવવાથી ઘણા ફાયદા થાય છે

    May 23, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026

    સપોર્ટ સ્ટાફના સભ્યની પુત્રીનું નિધન થતાં Mumbai Indians ખેલાડીઓ કાળી પટ્ટી સાથે મેદાનમાં ઉતર્યા

    April 30, 2026

    Vaibhav Suryavanshi નો `આક્ષેપ’ સામે સોફ્ટ જવાબ,ભગવાને જ ચીપ લગાવીને બેટ મોકલ્યું છે

    April 30, 2026

    Captain Hardik સ્પષ્ટ કર્યું કે, ઝાકળ નહીં, પણ ટીમની ખરાબ બોલિંગ હારનું મુખ્ય કારણ છે

    April 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Veraval ખડખડ વિસ્તારમાં રૂા. 2.95 લાખના વિદેશી દારૂ સાથે ઝડપાયો

    April 30, 2026

    Gir Somnath કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રિમોન્સુન કામગીરી અંગે બેઠક યોજાઇ

    April 30, 2026

    Kodinar તાલુકા પંચાયતમાં અપક્ષના ટેકાથી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી

    April 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.