Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા
    • કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud
    • L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત
    • પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ
    • Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક
    • સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી
    • Digital Arrest કરી ગઠિયાઓએ રૂ.૫૭.૫૬ લાખની છેતરપિંડી આચરી
    • Trump સરકાર એચ-૧બી વિઝા ફ્રોડની પેનલ્ટી વધારી ૨.૫૦ લાખ ડોલર કરશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ
    મનોરંજન

    Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai, તા.૮

    સની લિયોની અને રાહુલ દેવની ‘ચુડૈલ’ ફિલ્મ રાઇટ્‌સના મામલે અટવાઇ છે.નિર્માતા ગણેશ જૈને એક જાહેર નોટીસ આપી ફિલ્મના તમામ રાઇટ્‌સ પોતાની પાસે હોવાનો દાવો કર્યો છે.ફિલ્મ ‘ચુડૈલ’ બે વર્ષથી તૈયાર પડી છે પણ મધ્ય પ્રદેશની હાઇકોર્ટમાં આ ફિલ્મના નિર્માણ માટે મેળવવામાં આવેલાં નાણાં ન ચૂકવાયા હોવાથી મામલો ઘોંચમાં પડેલો હતો. બાદમાં કંપનીએ નાણાં ચૂકવી ફિલ્મ રજૂ કરવાની તૈયારી કરી તો હવે આ નવી નોટીસ આવી પડી છે. દરમ્યાન ફિલ્મનું નામ પણ ત્રણવાર બદલાઇ ચૂક્યુ છે. નોટીસમાં એમ પણ જણાવાયું છે કે ‘કોકાકોલા’ ફિલ્મનું નામ હવે ‘ચુડૈલ’ રાખવામાં આવ્યું છે.જાહેર નોટીસ અનુસાર ગણેશ જૈને ફિલ્મના પ્રોડકશન હાઉસ તથા પાર્ટનર્સ પાસેથી તમામ રાઇટ્‌સ ૩ જુન ૨૦૧૯ના રોજ કરાર કરી મળવ્યા છે. આ કરારને ૩ નવેમ્બર ૨૦૨૦માં અંતિમ રૂપ આપવામાં આવ્યું હતું. જૈનના જણાવ્યા અનુસાર સુગર એન્ડ સ્પાઇસ પ્રોડકશન પાસે હવે કોઇ રાઇટ્‌સ રહ્યા ન હોઇ જે કોઇ આ મામલે કોઇ પગલાં લે તે તેના હિસાબે અને જોખમે કરશે. કોઇનેઆ મામલે કોઇ ફરિયાદ કે વાંધો હોય તો તે દસ દિવસમાં લેખિત રજૂ કરવા જણાવાયું છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleપહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ
    Next Article ‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026
    મનોરંજન

    રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન

    October 8, 2026
    મનોરંજન

    ‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત

    October 8, 2026
    મનોરંજન

    પહેલી દીકરી ૧૫ માસની થઈ ત્યાં Kiara ફરી પ્રેગનન્ટ

    October 8, 2026
    મનોરંજન

    અભિનેતા Rajpal Yadav ૧.૧૫ કરોડ ચૂકવવા રાજી

    October 8, 2026
    મનોરંજન

    મિર્ઝિયા ફેમ Saiyami Kher ખોલી બોલિવૂડની પોલ

    October 8, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,720
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 20:22
    Categories
    Latest News

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026

    પાકિસ્તાનના PM શરીફે ઇમરાન ખાનની પાર્ટીને વાટાઘાટોનું આમંત્રણ આપ્યુ

    October 8, 2026

    Karjan તાલુકાના કણભા ગામે કપિરાજનો આતંક

    October 8, 2026

    સરકારી નોકરી અપાવવાની લાલચ આપી ૯.૯૦ લાખ રૂપિયાની છેતરપિંડી

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    TV એન્કર શેફાલી બગ્ગાએ ઈડ્ઢને સોંપ્યા ૧.૨૦ કરોડ રૂપિયા

    October 8, 2026

    કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર સાથે ૨.૬૨ લાખની સાયબર fraud

    October 8, 2026

    L. G . હોસ્પિ.ના કમ્પાઉન્ડની દીવાલ પડતાં એક શ્રમિકનું મોત

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.