Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»NEET PGની પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાશે: સુપ્રીમ કોર્ટ
    રાષ્ટ્રીય

    NEET PGની પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાશે: સુપ્રીમ કોર્ટ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2025Updated:May 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.30

    NEET (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) 2025ની પરીક્ષાનું આયોજન દેશભરમાં નક્કી કરેલા વિવિધ કેન્દ્રો પર એક જ શિફ્ટમાં યોજાશે. બે શિફ્ટમાં પરીક્ષાના આયોજનને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન શુક્રવારે (30 મે) સુપ્રીમ કોર્ટે પરીક્ષાનું એક જ શિફ્ટમાં આયોજન કરવાનો નિર્ણય લીધો છે. NEET પરીક્ષાનું આયોજન 15 જૂનથી સીબીટી મોડમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલા NEET પરીક્ષા બે શિફ્ટમાં આયોજિત કરવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો.

    સુપ્રીમ કોર્ટે શુક્રવારે નેશનલ બોર્ડ ઑફ એગ્ઝામિનેશનને નિર્દેશ કર્યો કે, તે NEET PG 2025ની પરીક્ષાનું આયોજન બે શિફ્ટમાં ન કરવું પરંતુ, એક શિફ્ટમાં જ ગોઠવો. કોર્ટે NBE (National Board of Examinations in Medical Sciences)ને નિર્દેશ આપ્યો કે, પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પરીક્ષાને એક જ શિફ્ટમાં આયોજિત કરવાની વ્યવસ્થા કરો. 15 જૂને યોજાનારી પરીક્ષા માટે આવશ્યક વ્યવસ્થા કરવા અને કેન્દ્રોની ઓળખ કરવા માટે હજુ પણ પૂરતો સમય છે.

    કોર્ટના નિર્ણય પર પ્રતિવાદી તરફથી બીજી દલીલ એ હતી કે જો NEET પરીક્ષાનું આયોજન કરતી સંસ્થા વધુ કેન્દ્રોની ઓળખ કરવા માટે એક સંદર્ભ આપે છે, પરંતુ તેને વધુ સમયની જરૂર પડી શકે છે. જેના પરિણામ સ્વરૂપ પરીક્ષા આયોજિત કરવામાં મોડું થઈ શકે છે અને તમામ પરિણામી કાઉન્સેલિંગ અને પ્રવેશ વગેરેમાં મોડું થઈ શકે છે, જે આ કોર્ટ દ્વારા નિર્ધારિત સમય મર્યાદા મુજબ નહીં હોય. જોકે, કોર્ટે આ તર્કનો અસ્વીકાર કર્યો હતો અને કહ્યું કે, પરીક્ષા પૂરી થયા બાદ બીજા રાહત દાવાને લગતા મુદ્દા પર વિચારણા કરવામાં આવશે. એડમિટ કાર્ડ પરીક્ષા તારીખથી આશરે ચાર દિવસ પહેલા જાહેર કરવામાં આવશે. પ્રવેશ પત્ર પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ natboard.edu.in પર જાહેર કરવામાં આવશે, જેને ઉમેદવાર એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દ્વારા ડાઉનલોડ કરી શકશે. ઉમેદવાર એ વાતનું ખાસ ધ્યાન રાખે કે, એડમિટ કાર્ડ વિના પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ આપવામાં નહીં આવે.

    NEET પીજી પરીક્ષામાં સામેલ થનાર ઉમેદવારો માટે પરીક્ષાની સિટી સ્લિપ 2 જૂને રજૂ કરવામાં આવશે. આ સ્લિપ સત્તાવાર વેબસાઇટ પર જાહેર નહીં થાય. ઉમેદવારના સત્તાવાર ઈમેલ આઈડી પર આ સ્લિપ મોકલવામાં આવીશે, જેને ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે.

    Big decision exam will be NEET PG candidates one shift Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026
    મુખ્ય સમાચાર

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump

    April 18, 2026
    રાષ્ટ્રીય

    કોંગ્રેસ બંધારણમાં માનતી નથી. કોંગ્રેસના ઇરાદા ફક્ત દેખાડા માટે છે,Shankar Prasad

    April 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    પાકિસ્તાનમાં લોટના ભાવ ગરીબીમાં વધુ વધારો કરે છે, ૧૦૦ થી વધુ શહેરોમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા

    April 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.