Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY Qureshi એ એસઆઈઆર પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી

    July 15, 2026

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026

    Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY Qureshi એ એસઆઈઆર પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી
    • Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી
    • Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે
    • Surat નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા
    • Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે
    • Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ
    • ગુજરાતના CM Bhupendra Patel આજે ૬૪ વર્ષ પૂરા કરીને ૬૫મા વર્ષમાં પ્રવેશ કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Suratમાં ઉતરાયણની રમઝટ વચ્ચે સરથાણા નેચર પાર્ક 24 હજાર જેટલા મુલાકાતીઓથી ઉભરાયું
    સુરત

    Suratમાં ઉતરાયણની રમઝટ વચ્ચે સરથાણા નેચર પાર્ક 24 હજાર જેટલા મુલાકાતીઓથી ઉભરાયું

    Vikram RavalBy Vikram RavalJanuary 15, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.15

     સુરતમાં પતંગ અને આતશબાજી સાથે ઉતરાયણની રમઝટ વચ્ચે આજે મોટી સંખ્યામાં સુરતીઓ પાલિકાના સરથાણા નેચર પાર્ક (પ્રાણીસંગ્રહાલય)માં પહોંચી ગયા હતા. ગઈકાલના દિવસે વીક એન્ડ કરતાં પણ ત્રણ ગણાથી વધુ મુલાકાતીઓ આવતા સરથાણા નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું. ગઈકાલે એક જ દિવસમાં સુરત પાલિકાના સરથાણા નેચર પાર્કમાં 24 હજાર જેટલા મુલાકાતીઓ આવતા પાલિકાને 8.86 લાખની આવક થઈ હતી. 

    સુરત પાલિકા સુરત કામરેજ રોડ પર તાપી નદી કિનારે 81 એકરમાં ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય (નેચર પાર્ક) બનાવ્યું છે. આ નેચર પાર્ક આમ તો વેકેશન દરમિયાન હાઉસ ફુલ હોય છે. જોકે, મંગળવારથી શુક્રવારની વચ્ચે રોજના અંદાજે એક થી દોઢ હજાર મુલાકાતીઓ આવે છે. જ્યારે વીક એન્ડમાં શનિ-રવિ વારે પાંચ હજારની આસપાસ મુલાકાતીઓ આવતા હોય છે. પરંતુ ગઈકાલે વીક એન્ડ કરતાં ચાર ગણા મુલાકાતીઓ આવતા પાલિકાનું નેચર પાર્ક હાઉસ ફુલ થઈ ગયું હતું. છેલ્લા કેટલાક વખતથી સુરતીઓ માટે રજાના દિવસોમાં સરથાણા નેચર પાર્ક હોટ ફેવરિટ બની રહ્યું છે. તેમાં પણ દિવાળી અને ઉનાળુ વેકેશનમાં સુરતીઓ નેચર પાર્કમાં ઉમટી પડતા હોય નેચર પાર્કના સમયમાં વધારો કરવો પડે છે. જોકે, ગઈકાલે સુરતીઓનો પોતિકો ઉતરાયણનો હોવા છતાં સુરતીઓ વેકેશનનો માહોલ હોય તેમ સરથાણા નેચર પાર્કમાં પહોંચી ગયા હતા. ઉતરાયણના દિવસ દરમિયાન સરથાણા નેચર પાર્કમાં 23,960 મુલાકાતીઓ આવ્યા હતા. આ મુલાકાતીઓએ ટિકિટ ખરીદી તેના કારણે પાલિકાને 8.86 લાખ રૂપિયાની આવક થઈ હતી.

     ગઈકાલે દિવસ દરમિયાન નેચર પાર્કમાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉતરાયણના દિવસે સુરતીઓ ઉમટી પડતાં વીક એન્ડ કરતાં ચાર ગણા સુરતીઓ નેચર પાર્કમાં પહોંચી ગયા હતા. જેના કારણે નેચર પાર્કમાં હાઉસ ફુલ જેવો માહોલ જોવા મળ્યો હતો. 

    Sarthana Nature Park surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026
    સુરત

    Surat સુમુલ ડેરી ચૂંટણી ૨૦૨૬ઃ ૯ બેઠકો પર મતદાન ૧૫ જુલાઈએ, ૧૭ જુલાઈએ પરિણામ; ભાજપે પ્રતિષ્ઠાનો જંગ બનાવ્યો

    July 14, 2026
    સુરત

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    સુરત

    Suratમાં ૨૧ વર્ષની યુવતીએ જીવન ટૂંકાવ્યું, પિતાની બીમારીને લઈ ચિંતામાં રહેતી હોવાનું પ્રાથમિક તારણ

    July 10, 2026
    સુરત

    વરસાદથી તારાજી બાદ Harsh Sanghviની મોડીરાત્રે હાઈલેવલ બેઠક, ૮૦૦થી વધુ લોકોને રૂ.૬,૮૦૦ લેખે કેશડોલની ચૂકવણી

    July 10, 2026
    સુરત

    Suratમાં પૂર અને ભારે વરસાદનો કાળો કહેર; મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો, વધુ ૮ લાશ મળી

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY Qureshi એ એસઆઈઆર પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી

    July 15, 2026

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026

    Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026

    Rajkot મનપાની સફાઈ કામગીરીમાં ગેરરીતિનો આક્ષેપ, એક કામદાર પાસે બે વ્યક્તિનું કામ લેવાય છે

    July 15, 2026

    Surat નાસિરનગર ડિમોલિશન કેસમાં સસ્પેન્ડેડ એન્જિનિયરે હાઈકોર્ટમાં વોટ્‌સએપ ચેટ અને કોલ રેકોર્ડ રજૂ કર્યા

    July 15, 2026

    Ahmedabad: રથયાત્રાના દિવસે સરકાર-સંગઠન સાથે ગૃહમંત્રી અમિત શાહ મહત્વની બેઠક કરશે

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY Qureshi એ એસઆઈઆર પ્રક્રિયા અંગે ચૂંટણી પંચની ટીકા કરી

    July 15, 2026

    Supreme Court જાતીય ગુનાના કેસોમાં ન્યાયાધીશો અને પોલીસની સંવેદનશીલતા અંગે કડક માર્ગદર્શિકા જારી કરી

    July 15, 2026

    Anandમાં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.