Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, July 6
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat જનસેવા હોસ્પિટલના સંચાલકો હાજર થયા પણ અસલ પુરાવા લાવ્યા જ નહી
    સુરત

    Surat જનસેવા હોસ્પિટલના સંચાલકો હાજર થયા પણ અસલ પુરાવા લાવ્યા જ નહી

    Vikram RavalBy Vikram RavalNovember 29, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat,તા.29

    સુરતના પાંડેસરાની જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંચાલકોને ફટકારેલી નોટીસના પગલે આજે હાજર તો થયા હતા. પરંતુ હોસ્પિટલને લગતા ઓરીજનલ ડોકયુમેન્ટ સાથે લાવવાના બદલે ઝેરોક્ષની ફાઇલો સાથે હાજર થયા હતા. સાથે જ ત્રણેય સંચાલકો પોતાના કોઇ પુરાવા રજુ ના કરી શકતા આખરે જિલ્લા આરોગ્ય અધિકારીએ સમ્રગ પ્રકરણના ઓરીજનલ પુરાવા સાથે હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ હતુ.

    સુરતના પાંડેસરા ખાતે આવેલી જનસેવા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલના સંચાલકોએ ધી કલીનીકલ એસ્ટાબલીસ એકટ હેઠળ હોસ્પિટલની નોંધણી સરકારના પોર્ટલ પર કરાવી નહીં હોવાથી ગત શુક્રવારે મોડી રાત્રે જિલ્લા આરોગ્ય અધિકારી અનેે તેમની ટીમે હોસ્પિટલને સીલ મારી દીધી હતી. આ સીલ મારવાની સાથે જ હોસ્પિટલના ત્રણ સંચાલકો બબલુ રામાઆશ્રમ શુકલ, ગંગાપ્રસાદ વૈકુઠપ્રસાદ મિશ્રા અને રાજારામ કેશવપ્રસાદ દુબેને ધી કલીનીકીકલ એસ્ટાબલીસ એકટ હેઠળ હોસ્પિટલની નોંધણી નહીં કરાવી હોવાથી જરૃરી આધાર પુરાવા સાથે ૨૮ નવેમ્બરે હાજર થવા નોટીસ ફટકારી હતી. આ નોટીસની સાથે જ આજે જિલ્લા આરોગ્ય અધિકારી અને ડિસ્ટ્રીકટ રજિસ્ટ્રેશન ઓથોરીટી એવા ડૉ. અનિલ પટેલ સમક્ષ હાજર થયા હતા.

    આ ત્રણેય હોસ્પિટલના પુરાવા સાથે હાજર તો થયા હતા. પરંતુ ત્રણેય પાસે હોસ્પિટલને લઇને એક પણ ઓરીજનલ પુરાવા ના હતા. બધી જ ઝેરોક્ષની ફાઇલો લઇને આવ્યા હતા. સાથે જ આ ત્રણેય હોસ્પિટલોના સંચાલકો છે તેના પણ કોઇ પુરાવા રજુ કરી શકયા ના હતા. આમ ફકત ઝેરોક્ષ કાગળીયા લઇને હાજર થયા હોવાથી જિલ્લા અધિકારીએ ઝેરોક્ષ નહીં પરંતુ હોસ્પિટલને લગતા તમામ પુરાવાઓ લઇને અને સંચાલકોને પોતાના પણ ઓરીજનલ પુરાવા સાથે હાજર થવા અલ્ટીમેટમ આપ્યુ છે. આમ જનસેવા હોસ્પિટલના ચાલી રહેલા વિવાદમાં આજે ઝેરોક્ષ સાથે હાજર થતા પાછા ફરવુ પડયુ હતુ. અને ઝેરોક્ષ સાથે જ હાજર થવા વધુ એક વિવાદ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. 

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    સૌરાષ્ટ્ર

    ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ Tejas train દોડાવવાનું આયોજન

    May 25, 2025
    સુરત

    Surat માં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

    May 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.