Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ
    • Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા
    • Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે
    • Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન
    • PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું
    • Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ
    • Junagadh: ચોરવાડમાં આર્થીક રીતે કાંટાળી યુવકે કૂવો પૂર્યો
    • Junagadh જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પડધમ વાગતાની સાથે જ ચૂંટણીના વેરઝેર સામે આવ્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, July 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»SURAT : મનપા દ્વારા મહિલાનું મકાન નોટિસ વગર તોડી પાડતા હાઇકોર્ટમાં રિટ
    સુરત

    SURAT : મનપા દ્વારા મહિલાનું મકાન નોટિસ વગર તોડી પાડતા હાઇકોર્ટમાં રિટ

    Vikram RavalBy Vikram RavalNovember 7, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    SURAT,તા.7
    સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે રહેતી એક મહિલાનું  મકાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના જમીનદોસ્ત કરવામાં આવતા મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. ના દ્વાર ખખડાવ્યા છે.

    અરજદાર મહિલા દ્વારા રિટમાં દાદ માંગવામાં આવી હતી કે, સુરત મનપા સત્તાવાળાઓના ખર્ચે અરજદારનું મકાન ફરી અસલ સ્થિતિમાં પૂર્વવત્ કરવામા આવે, ઇલેક્ટ્રીક, પાણીનું કનેકશન ફરી શરૃ કરવામાં આવે, ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમગ્ર પ્રકરણમાં કસૂરવાર અધિકારીઓ વિરૃધ્ધ બે સપ્તાહમાં ખાતાકીય પગલાં લેવામાં આવે અને તેઓની વિરૃદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે. અરજદાર મહિલાએ સુરત મનપાના કસૂરવાર અધિકારીઓ પાસેથી રૃ.45 લાખનું વળતર અપાવવા પણ અરજીમાં દાદ માંગી હતી. 

    આ અરજીની  સુનાવણી બાદ  જસ્ટિસ મોના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર, ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ વિરૃધ્ધ નોટિસ જારી કરી સમગ્ર મામલે જવાબ માંગ્યો છે. 

    અરજદાર સાધનાબહેન ઇશ્વરભાઇ બડગુજર દ્વારા કરાયેલી રિટ અરજીમાં રજૂઆત કરાઈ હતી કે, અરજદાર વડોદ વિસ્તારમાં ઉપરોકત સોસાયટીમાં પોતાના પતિ અને બે નાના બાળકો સાથે રહે છે., જેમાંથી એક સાત વર્ષનો તેમનો બાળક તો, ચાલી શકતો નથી, બોલી પણ શકતો નથી, જાતે ખાઇ શકતો નથી અને 96 ટકા શારીરિક અપંગતા ધરાવે છે.

    અરજદારે વડોદ વિસ્તારમાં ઉપરોકત સોસાયટીમાં પ્લોટ નંબર-16 અને 17 બાંધકામ સહિત ખરીદયા હતા.બાદમાં સુરત મનપાના ટેકસ બીલમાં તેમનું નામ પણ ચઢાવ્યું હતું. પાણી કનેકશનની ફી પણ ભરી હતી અને પોતે ઇલેક્ટ્રીસીટી કનેકશન પણ ધરાવતા હતા. લગભગ એક વર્ષ પહેલાં જ અરજદારે સાડા નવ લાખ રૃપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. ઘરની કિંમત હાલ રૂ।.30 લાખથી વધુની થવા જાય છે. 

    દરમ્યાન ગયા મહિને તા.1-10-2024ના રોજ ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ સવારના સમયે તેમના ઘેર આવ્યા હતા અને અરજદાર તેમ જ તેમના બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂકયા હતા અને ઘરનો સામાન બહાર ફેંકી દીધો હતો. ત્યારબાદ કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ આપ્યા વિના કે આગોતરી જાણ કર્યા વિના જ સીધેસીધુ તેમના ઘર પર બુલડોઝર ચલાવી તેમનું આખુ મકાન જમીનદોસ્ત કરી નાંખ્યું હતું અને તેમને ઘરબાર વિનાના રસ્તા પર રઝળતા કરી મૂકયા હતા. 

    અરજદાર મહિલાએ અદાલતને જણાવ્યું કે, કયા કારણસર સુરત મનપાના અધિકારીઓએ આ પ્રકારનું અમાનવીય કૃત્ય આચર્યુ તેની હજુ તેમને ખબર નથી. કારણ કે, તેમને કોઇ નોટિસ જ અપાઇ નથી કે, આ બાબતની જાણ સુધ્ધાં કરાઇ ન હતી. અરજદારે આ સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી અને સુરત કલેકટર, સુરત મ્યુનિસિપલ કમિશનર, લોકપાલ, રાજયના ગૃહમંત્રી, રાષ્ટ્રીય મહિલા આયોગ સહિતના સત્તાવાળાઓને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની ગુહાર પણ લગાવી હતી પરંતુ કયાંયથી ન્યાય નહી મળતાં અરજદારને હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ફરજ પડી છે. 

    સુરત મનપા સત્તાવાળાઓ દ્વારા અચાનક અને એકાએક આ પ્રકારે તેમનું લાખો રૃપિયાનું મકાન તોડી નંખાતા અને તેઓને ઘરબાર વિનાના કરી નંખાતા અરજદાર મહિલાના સમગ્ર કુટુંબની માનસિક અને શારીરિક હાલત બગડી ગઇ હોવાનો અને સમગ્ર પરિવાર ઉંડા આઘાતમાં ગરકાવ હોવા બાબતની હકીકત પણ હાઇકોર્ટના ધ્યાન પર મૂકાઇ હતી.

    surat
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માં ઈનચાર્જ શાસનાધિકારીને મહેકમ વિભાગમાં પર્સનલ ઓફિસરનો વધારાનો ચાર્જ સોંપાયો

    June 5, 2025
    સુરત

    Surat: ટ્રકચાલકે મોપેડ પર જતી યુવતીને કચડી નાખતાં મોત

    May 31, 2025
    સુરત

    Surat ની અઠવા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકી પકડી પાડી

    May 30, 2025
    સુરત

    રોડ અકસ્માતમાં અભિનંદન મુનિ કાળધર્મ પામતાં સમસ્ત જૈન સમાજ સાધુઓની સુરક્ષા પ્રત્યે ચિંતિત

    May 30, 2025
    સૌરાષ્ટ્ર

    ૩૦ જૂન સુધી મુંબઈ સેન્ટ્રલથી રાજકોટ અને ગાંધીધામ વચ્ચે ઉનાળા માટે બે વિશેષ સુપરફાસ્ટ Tejas train દોડાવવાનું આયોજન

    May 25, 2025
    સુરત

    Surat માં ભાજપના ભ્રષ્ટાચારી નેતા હર્ષદ ચૌધરીને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા

    May 25, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025

    Mangrol વણકર વાસના યુવા ગ્રુપ દ્વારા સૌ ખર્ચે નવા બનાવેલ પ્રવેશ દ્વાવાર નું કર્યું ઉદ્ઘાટન

    June 6, 2025

    PMએ વિશ્વના સૌથી ઊંચા રેલ્વે કમાન પુલ-ચિનાબ પુલ અને ભારતનો પ્રથમ કેબલ-સ્ટેડ રેલ પુલ-અંજી પુલનું ઉદ્ઘાટન કર્યું

    June 6, 2025

    Junagadh: હોસ્પિટલમાં એક અજાણ્યા પુરુષનું સારવાર દરમિયાન મૃત્યુ

    June 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Yogi Adityanath ની બાયોપિક ફિલ્મ ‘અજય’નું ટીઝર રિલીઝ

    June 6, 2025

    Gir somnath માં ગેરકાયદેસર ગૌવંશ કતલની ખોટી પોસ્ટ વાયરલ કરનાર બે શખ્સો ઝડપાયા

    June 6, 2025

    Mangrol ભૂતકાળમાં લાખોના ખર્ચે બનાવાયેલા બોર પૈકી અડધોઅડધ ની હાલ ચોકઅપ સ્થિતિમાં છે

    June 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.