Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat Cyber ​​Crime Branchએ 24 કલાકમાં 1067 લોકોને 1.26 કરોડની રોકડ પરત અપાવી
    સુરત

    Surat Cyber ​​Crime Branchએ 24 કલાકમાં 1067 લોકોને 1.26 કરોડની રોકડ પરત અપાવી

    Vikram RavalBy Vikram RavalJuly 28, 2026Updated:July 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat તા.28
    સાયબલ ક્રાઈમનો ભોગ બનેલ 1067 પીડિતોને 1.26 કરોડ ફ્રીઝ કરાવેલ રૂપિયા પરત અપાવવા માટે અરજી/ રીકવેસ્ટ સબમીટ કરાવવાની કાર્યવાહીમાં સુરત શહેર સાયબર ક્રાઈમ બ્રાંચે મહત્વની કામગીરી કરી છે.

    પોલીસ કમિશનરવાબાંગ જમીર તથા અ.પો.કમિશનર ક્રાઈમ ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને સુચના પ્રમાણે નાયબ પોલીસ કમિશનરસાયબર ક્રાઈમ દ્વારા સુરત શહેરના તમામ ઝોનના ડીસીપી સાથે સંકલન કરવામાં આવેલ અને એમઆરએમ પોર્ટલ વિશે જાણકારી આપવામાં આવેલ.

    સુરત શહેરના તમામ થાણા અધિકારીઓ સાથે મીટીંગ કરવામાં આવેલ જેમાં તેઓને એમઆરએમ પોર્ટલ બાબતની તાલીમ આપવામાં આવેલ. સુરત શહેરના તમામ પોલીસ સ્ટે.માં સાયબર ક્રાઈમનું કામ કરતા કર્મચારીઓને એમઆરએમ પોર્ટલ બાબતે તાલીમ આપવામાં આવેલ અને તેઓને ઉદભવતા પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવામાં આવેલ. આ તમામ મીટીંગ લીધા પછી 24 કલાકમાં પોર્ટલ પર રીકવેસ્ટ મેળવવા ડ્રાઈવ રાખવામાં આવી હતી.

    આ કોર્ડીનેશન અને સટીક માર્ગદર્શનના પરીણામે સુરત શહેર પોલીસ દ્વારા 24 કલાકના ટુંકા સમયમાં કુલ 1067 જુદા જુદા ફરીયાદીઓનો વ્યકિતગત સંપર્ક કરી તેઓને માર્ગદર્શન આપી એમઆરએમ પોર્ટલ પર ઓનલાઈન મની રીસ્ટોરેશન રીકવેસ્ટ માટેની કુલ 1915 રીકવેસ્ટ મેળવવામાં મોટી સફળતા મળી છે. જેના પરિણામ સ્વરૂપે 1.26 કરોડ રૂપિયા તેઓને પરત અપાવતા અરજદારોમાં ખુશી જોવા મળી હતી.

    MRM મોડયુલ પર રિકવેસ્ટ કેવી રીતે સબમિટ કરવી ?
    સુરત: જે પીડિતોની ફરિયાદ નેશનલ સાયબર ક્રાઈમ રીપોટીંગ પોર્ટલ (NC RP) www.cybercrime.gov.in પર નોંધાયેલ છે અને જેમના બેંક ખાતામાં નાણા ફ્રીઝ થયેલ છે, તેઓ MRM મોડયુલ પર રિક્વેસ્ટ સબમિટ કરી શકશે.
    રિક્વેસ્ટ સમિટ કરવા માટે સાયબર ફ્રોડ પીડિતે પોતાનો NCRP એકનોલેજમેન્ટ નંબર, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, બેંક ખાતાની વિગત તથા ફ્રીઝ થયેલ રકમની વિગત તૈયાર રાખવી.
    પીડિતે ઉપરોકત પોર્ટલ પર લોગીન કરી પોતાની ફરિયાદનું સ્ટેટરા ચેક કરી, જ્યાં નાણા ફીઝ દર્શાવેલ હોય ત્યાં આપેલ Mo n ey Restoration Module (MRM) લિંક પર  ક્લિક કરી ઓનલાઈન રિક્વેસ્ટ ફોર્મ ભરવું. અથવા MRM  પોર્ટલ વેબસાઇટ https://mrm-ncrp.mha.gov.in પર રીકવેસ્ટ સબમીટ કરી શકાશે.
    MRM  પોર્ટલ નવું હોવાથી જો કોઈ પીડિતને ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય, તો તેઓએ પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઈમ કર્મચારીનો સીધો સંપર્ક કરવો, જેઓ રૂબરૂ હાજર રહી રિક્વેસ્ટ.સમિટ કરવામાં સંપૂર્ણ મદદ કરશે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujaratના ઇન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં સતત ત્રીજા મહિને વૃધ્ધિ
    Next Article South Superstar જુનિયર NTRને ખભામાં ઈજા
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat: માતાના સામાન્ય ઠપકાથી માઠું લાગતાં 13 વર્ષીય કિશોરનો આપઘાત

    September 2, 2026
    સુરત

    Surat: યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

    September 1, 2026
    સુરત

    Surat: શીતળા સાતમ હવે નાના રસોઈયા-કેટરર્સ માટે પણ ‘રોજગારીનો તહેવાર’

    September 1, 2026
    સુરત

    Surat: પ્રતિબંધિત પ્લાસ્ટિક શહેરમાં ઘૂસ્યું કેવી રીતે? આયાતથી લઈને સપ્લાય ચેઇનની તપાસ

    September 1, 2026
    સુરત

    Surat: જાહેરમાં કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહીની માગ વચ્ચે મંત્રીની સમીક્ષા બેઠક

    September 1, 2026
    સુરત

    શેર બજારમાં નફો મેળવી આપવાના નામે Suratમાં એન્જિનિયર સાથે ૧૩.૧૦ લાખની છેતરપિંડી

    August 31, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,750
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-09-2026 10:15
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Court વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.