Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025

    Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી

    May 12, 2025

    Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા

    May 12, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા
    • Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી
    • Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા
    • Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો
    • Surat માં પીટી શિક્ષકને છાતીમાં બોલ વાગતા બેભાન, સારવાર પહેલા મળ્યું મોત
    • Vadodara માં મહિલાની છેડતી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો
    • Jamnagar નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્ર ઘાયલ
    • Jamnagar ના ધરાનગરમાં જુગારના દરોડા સમયે નાસ ભાગ મચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»સુરત»Surat પાલિકા સંચાલિત સુમન શાળાનું ધો.૧૦નું પરિણામ ૯૫.૯૪ ટકા
    સુરત

    Surat પાલિકા સંચાલિત સુમન શાળાનું ધો.૧૦નું પરિણામ ૯૫.૯૪ ટકા

    Vikram RavalBy Vikram RavalMay 8, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Surat તા.૮

    સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં ધો.૧૦નું ૯૫.૯૪ ટકા પરિણામ આવ્યું છે. જેમાં સુરત પાલિકાની પાંચ શાળા એવી છે જેનું એસએસસીનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. પાલિકાની વરાછાની શાળાનો એક વિદ્યાર્થી ૯૮ ટકા ટકા સાથે એ ગ્રેડમાં આવ્યો છે.

    આ વિદ્યાર્થી શાળા શિક્ષણ બાદ છુટક કામ કરતો હતો અને સાથે શિક્ષણ મેળવતો હતો. આ વિદ્યાર્થી એ વન ગ્રેડમાં આવતા આ વિદ્યાર્થીને શાળા પરિવાર સહિત અનેકે અભિનંદન આપ્યા હતા.

    સુરત મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વિસ્તારના બાળકો માટે સુરત શહેરમાં કુલ ચાર સુમન હાઈસ્કૂલ શરૂ કરવામાં આવેલ હતી, ત્યાર બાદ લોકોની માંગણી બાદ આજે શહેરના જુદા જુદા વિસ્તારમાં ૨૩ સુમન સ્કૂલ ચાલી રહી છે. આ શાળામાં ટેકનોલોજીનો ઉપયોગ કરી શિક્ષણ આપવામા આવે છે તેથી દર વર્ષે પરિણામ સારું આવી રહ્યું છે.

    પાલિકાની ૨૩ શાળાનું પરિણામ ૯૫.૯૪ ટકા આવ્યું છે. જેમાં હાલ સુરત શહેરમાં જુદા જુદા મધ્યમોની કુલ-૨૩ સુમન હાઇસ્કુલો કાર્યરત છે તમામ સુમન હાઇસ્કુલો ખાતે અદ્યતન ટેકનોલોજીથી આધુનિક ઢબે યોગ્ય ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. જેના થકી એસ.એસ.સી. બોર્ડ તથા એચ.એસ.સી બોર્ડના પરિણામમા સુમન હાઇસ્કુલો ખૂબ જ અગ્રેસર રહેલ છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન યોજાયેલ એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સુમન હાઇસ્કુલોનું પરિણામ ૯૫.૯૪% રહેલ છે. જેમાં સુમન હાઇસ્કુલ નંબર ૨ (વરાછા), સુમન હાઇસ્કુલ નંબર ૧૯ (ઉત્રાણ), સુમન હાઇસ્કુલ ૧૩ (ડીંડોલી), સુમન હાઇસ્કુલ નંબર ૧૫ (નાગસેન નગર) અને સુમન હાઇસ્કુલ નંબર ૨૩ (પાંડેસરા) નું પરિણામ ૧૦૦ આવ્યું છે.

    ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું પરિણામ ૮૩.૦૮ ટકા, તથા સુરતનું પરિણામ ૮૬.૨૦ ટકા રહેલ છે. તમામ સુમન હાઇસ્કુલો ખાતે કુલ ૨૩૪ વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે.

    surat Surat News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025
    સુરત

    Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો

    May 12, 2025
    સુરત

    Surat માં પીટી શિક્ષકને છાતીમાં બોલ વાગતા બેભાન, સારવાર પહેલા મળ્યું મોત

    May 12, 2025
    સુરત

    Surat: સગર્ભા બનેલી શિક્ષિકાએ ગર્ભપાત કરવા પરવાનગી માંગી

    May 10, 2025
    સુરત

    Surat માં હીરાનાં ૭ વેપારીઓ ૩.૧૪ કરોડની છેતરપિંડીનો ભોગ બન્યા

    May 8, 2025
    સુરત

    પહલગામ હુમલાના સુરતના મૃતક શૈલેષ કળથિયાના પત્નીએ કહ્યું, “મને સરકાર પર પૂર્ણ વિશ્વાસ હતો”

    May 7, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025

    Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી

    May 12, 2025

    Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા

    May 12, 2025

    Surat અને ધોલેરા-ભાવનગર રોડ પર અકસ્માત સર્જાયો

    May 12, 2025

    Surat માં પીટી શિક્ષકને છાતીમાં બોલ વાગતા બેભાન, સારવાર પહેલા મળ્યું મોત

    May 12, 2025

    Vadodara માં મહિલાની છેડતી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો

    May 12, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surat માંથી ૫૯ લાખના ગાંજા સાથે યુપી અને એમપીના યુવાનો ઝડપાયા

    May 12, 2025

    Botad નગરપાલિકાનું સંચાલન હવે મહિલાઓના હાથમાં, જનરલ બોર્ડે સોંપી મોટી જવાબદારી

    May 12, 2025

    Bhuj, Keshod, Jamnagar and Rajkot સહિત ગુજરાતના ૮ એરપોર્ટ તાત્કાલિક ખોલવામાં આવ્યા

    May 12, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.