Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!
    • Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી
    • માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu
    • Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા
    • Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો
    • Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Surendranagar : વિઠ્ઠલગઢ ચેકપોસ્ટ પરથી શરીર સંબંધી ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ પિસ્ટલ અને કારતૂસ સાથે પકડા્યા
    સૌરાષ્ટ્ર

    Surendranagar : વિઠ્ઠલગઢ ચેકપોસ્ટ પરથી શરીર સંબંધી ગુનામાં સામેલ ત્રણ આરોપીઓ પિસ્ટલ અને કારતૂસ સાથે પકડા્યા

    Vikram RavalBy Vikram RavalOctober 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મહેશ રાવલ દ્વારા)

    Surendranagar તા.૧૩ઃ

    પોલીસ મહાનિરીક્ષક નીર્લીપ્ત રાય સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ જીલ્લામાંથી શરીર સંબંધી ગુન્હામા સંડોવાયેલા માથાભારે ઇસમોને ત્વરીત પકડી તેમજ તેઓ વીરુદ્ધ કડક કાર્યવાહી અને તેઓની અસામાજીક પ્રવૃતી સદંતર નેસ્ત નાબુદ કરવા ખાસ સુચના કરેલ હોય તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એમ રબારી સાહેબ, લીંબડી ડીવીઝન, નાઓએ એકશન પ્લાન તૈયાર કરી માર્ગદર્શન આપી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના કરવામાં આવેલ.

    જે અન્વયે લીંબડી પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૧૦૩૧૨૬૦૪૭૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૦૯(૧),૫૪,૧૧૫(૨), ૧૧૮(૧),૩૫૧(૩), ૬૧(૨) ૩૨૪ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ), ૨૫(૧-બી)(એ) ના કામે આરોપીઓએ આ કામના ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ફરીયાદી સામે પિસ્ટલ તાકી ત્રણ વાર ફાયરીંગ કરેલ જેમાં એકવાર મિસફાયર થતા તેમજ છરા વડે ગાડીનો કાચ તોડી નાખી સમાજમાં અસામાજીક પ્રવૃતી કરી ભયનો માહોલ ઉભો કરેલ હોય જેથી આ કામના આરોપીઓને સત્વરે પકડી પાડી હથીયાર શોધી કાઢવા સુચના થયેલ હોય જે આધારે આ કામના આરોપીઓ નાસી જવા સારુ ફોરવ્હીલ લઇને નીકળી જતા ત્રણ આરોપીઓને સુ.નગર ટેકનીકલ સેલની મદદથી લખતર પો.સ્ટેના વીઠ્ઠલગઢ ઓ.પી ખાતે આવેલ ચેક પોસ્ટ પરથી પકડી પાડી હસ્તગત કરી મજકુર આરોપીઓ પૈકી

    જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા ઉ.વ-૨૪, રહે-ભલગામડા ગામ, તા-લીંબડી પાસેથી ગુન્હામા વાપરેલ હથીયાર તેમજ એક જીવીત કાર્ટીસ તથા બે ખાલી કેચીસ તેમજ છરો તથા બ્રેઝા ફોરવ્હીલ સહીતનો મુદામાલ કબ્જે કરી કરેલ કામગીરી બદલ મહે.પ્રેમસુખ ડેલુ સાહેબ નાઓએ લીંબડી પોલીસ ટીમને અભિનંદન પાઠવી તથા લખતર વિઠ્ઠલગઢ ચેક પોસ્ટ ખાતે ફરજમાં રહેલ જી.આર.ડી જવાનો તથા હોમગાર્ડ સભ્યોને પ્રસંશનીય કામગીરી બદલ રૂ.૧૧૦૦/-નુ રોકડ ઇનામ આપી પ્રોત્સાહીત કરેલ છે.તેમજ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

    ગુન્હોઃ(૧) લીંબડી પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૩૧૨૬૦૪૭૬/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૦૯(૧),૫૪,૧૧૫(૨), ૧૧૮(૧),૩૫૧(૩), ૬૧(૨) ૩૨૪ તથા આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧)(એ), ૨૫(૧-બી)(એ) તથાજી.પી.એક્ટ કલમ-૧૩૫

    પકડાયેલ આરોપીઓઃ(૧) જયદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા ઉ.વ-૨૪, રહે-ભલગામડા ગામ, તા-લીંબડી જી-સુરેન્દ્રનગર,(૨) મયુરસિંહ કાળુભા ઝાલા ઉ.વ-૨૯, રહે-મોટા લીંબલા ગામ, તા-લીંબડી જી-સુરેન્દ્રનગર,(૩) શક્તીસિંહ જગદિશસિંહ રાણા રહે-મોટા ટીંબલા તા-લીંબડી જી-સુરેન્દ્રનગર

    કબ્જે કરેલ હથીયારઃ(૧) એક હાથ બનાવટની પીસ્ટલ,(૨) જીવીત કાર્ટીસ-૧,(૩) ફાયરીંગ કરેલ ખાલી કેચીસ-૨,(૪) છરો

    Surendranagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJunagadhમાં ૬૦૦ સ્થળે રાસ-ગરબાની રમઝટ મંદિરોમાં અનુષ્ઠાન અને માતાજીની આરાધના
    Next Article Rajkot ખાતે ૧૪-૧૫ ઓક્ટોબરે રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026
    રાજકોટ

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    રાજકોટ

    Rajkot: સામું જોવા બાબતે યુવાન પર જીવલેણ હુમલો

    October 13, 2026
    રાજકોટ

    Rajkot: વીવીપી કોલેજમાં નેશનલ વર્કશોપ ઇમર્જિંગ સેમિકન્ડક્ટર્સ ટેકનોલોજી ફોર સ્માર્ટ સસ્ટેનેબલ સિસ્ટમ ઇન્ટીગ્રેશનનું સમાપન

    October 13, 2026
    રાજકોટ

    Rajkot ખાતે ૧૪-૧૫ ઓક્ટોબરે રાજ્ય કક્ષાના સાયન્સ ડ્રામા ફેસ્ટિવલ ૨૦૨૬-૨૭નું ભવ્ય આયોજન

    October 13, 2026
    જૂનાગઢ

    Junagadhમાં ૬૦૦ સ્થળે રાસ-ગરબાની રમઝટ મંદિરોમાં અનુષ્ઠાન અને માતાજીની આરાધના

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,160
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹210,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-10-2026 21:52
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026

    Rajkotમાં કાયદો-વ્યવસ્થા લૂલી એક માસમાં ચાર લોથ ઢળી

    October 13, 2026

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026

    Rajkot: ડ્રગ્સ સાથે વેરાવળના બે મિત્રો ઝડપાયા

    October 13, 2026
    Search
    Main News

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે, Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026

    Saudi Arabiaમાં યુદ્ધ જેવી સ્થિતિ! હુથીઓના હુમલા વચ્ચે ક્રાઉન પ્રિન્સ સિક્રેટ બંકરમાં શિફ્ટ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 13, 2026

    આજનું રાશિફળ

    October 13, 2026

    Stock Market મૂવમેન્ટ : સ્થાનિક સંસ્થાઓના રિકવરી પ્રયાસ વચ્ચે તેજીની આશા…!!!

    October 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.