Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી
    • Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી
    • વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!
    • Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો
    • તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર
    • Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ
    • 80મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનું Amreliમાં આગમન
    • શ્રાવણ માસના સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા કોર્પો.નું જાહેરનામું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, August 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ
    અમદાવાદ

    Ahmedabadના થલતેજ, સેટેલાઇટ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં ભૂકંપનું જોખમ વધુ

    Vikram RavalBy Vikram RavalAugust 3, 2026Updated:August 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૩

    ભૂકંપ સંશોધન સંસ્થા ગાંધીનગરના સત્તાવાર અભ્યાસમાં મહત્વનો ખુલાસો થયો છે. ભૂકંપ સંસ્થાના સંશોધન પ્રમાણે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપનું જોખમ વધારે છે. અમદાવાદના થલતેજ, મેમનગર, સેટેલાઇટ, જોધપુરમાં વધુ જોખમ હોવાનું સંશોધનમાં સામે આવ્યું છે. અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર જોખમી છે.

    ગાંધીનગર ભૂકંપ સંશોધન સંસ્થાના તારણ પ્રમાણે અમદાવાદની પૂર્વની વાત કરવામાં આવે તો રખિયાલ, બાપુનગર, નારોલ સર્કલ, ઈસનપુર, ઘોડાસર હાઈ રિસ્ક વિસ્તારો છે. જ્યારે શહેરમાં સોલા, ગોતા, નરોડા, વટવા, મણિનગર, વાસણા અને સરખેજના વિસ્તારો ભૂકંપની દ્રષ્ટિએ ઓછા જોખમકારક છે. નોંધનીય છે કે શહેરની જમીન, બાંધકામ અને સ્થાનિક ભૂગર્ભ રચનાને ધ્યાને લેતા ભૂકંપ જોખમ વિસ્તાર બદલાઈ શકે છે.

    ભારતીય માનક સંસ્થાએ વર્ષ ૨૦૦૨ની ભૂકંપીય ઝોનિંગ વ્યવસ્થા અંતર્ગત અમદાવાદને ઝોન-૩મા મુકવામાં આવ્યું હતું. અમદાવાદે ભૂતકાળમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપના આંચકાનો અનુભવ કરેલો છે. ૨૦૦૧ના ભૂકંપમાં અમદાવાદમાં થયેલી અસરોને ધ્યાનમાં રાખી આ સંશોધન કરવામાં આવ્યું છે. આ સંશોધન માટે સંશોધકોએ ભૂગર્ભ રચના, માટીના ગુણધર્મો, ભૂસ્તરીય માહિતી, ભૂકંપીય તરંગોના વર્તનને ધ્યાને લઈ વિશ્લેષણ કર્યું છે.

    ઇસરના સંકલિત ભૂકંપીય જોખમના નક્શા પ્રમાણે અમદાવાદમાં ભૂકંપના જોખમને ઓછું, મધ્યમ અને તીવ્ર તેમ ત્રણ ભાગમાં દર્શાવવામાં આવ્યું હતું. આ નક્શામાં અમદાવાદ પશ્ચિમનો ભાગ ઊંચા ભૂકંપીય જોખમવાળા વિસ્તાર તરીકે દર્શાવવામાં આવ્યો હતો. જ્યારે ઉત્તર અને પૂર્વ ભાગમાં મધ્યમ સ્તરનું જોખમ દર્શાવવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદ શહેરમાં ભૂકંપીય જોખમ એકસમાન નથી.

    શહેરમાં જમીનની સ્થાનિક રચના, નદીકાંઠાના સ્તરો, ભૂગર્ભ રચના અને ભૂકંપીય જમીન-ચળવળ વૃદ્ધિ જેવા પરિબળો તેમાં ફેરફાર લાવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ૨૩ બોરહોલ કરવામાં આવ્યા હતા. જેમાં ૧૧ બોરહોલ ૮૦ મીટર, ૭ બોરહોલ ૪૭ મીટર અને ૫ બોરહોલ ૩૫ મીટર સુધીની ઊંડાઈ ધરાવતા હતા. સપાટીના તરંગોના વિશ્લેષણ દ્વારા ભૂગર્ભ કાપણી તરંગની ગતિ અંગે તપાસ કરવામાં આવી હતી.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGandhinagar: ગુજરાતમાં ૫૫ લાખ શંકાસ્પદ રેશનકાર્ડ પકડાયા
    Next Article Kheda: ઠાસરા નેસ ગામે મકાનની દીવાલ ધરાશાયી થતા સાસુ-પુત્રવધુના ઊંઘમાં જ મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    બસ એક મહિનો બાકી! PM Modi પછી, CM Bhupendra Patel ગુજરાતમાં ઘણા રેકોર્ડ તોડશે

    August 13, 2026
    અમદાવાદ

    Audaના મકાનો આપવાના બહાને વાસણામાં આચરાઈ લાખોની ઠગાઈ, બનાવાતી કોર્પોરેશનની બોગસ ફાઇલો!

    August 13, 2026
    અમદાવાદ

    AMC સંચાલિત પ્રાથમિક શાળામાં બાળકોની સુવિધાઓને લઈને ચોંકાવનારા આક્ષેપો

    August 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: સાયબર ફ્રોડના ભોગ બનેલા ૧૧ ફરીયાદીઓને રૂ.૨.૬૦ કરોડ પરત કરાયા

    August 13, 2026
    અમદાવાદ

    Ahmedabad: પ્રખ્યાત મંદિરોના દર્શન સરળ બન્યા, AMTSએ શરૂ કરી ખાસ ૮ કલાકની બસ સેવા

    August 12, 2026
    અમદાવાદ

    Ahmedabad: SG હાઈ-વે પર હૃદય કંપાવનારી ઘટના, ૩૨ માળની બિલ્ડિંગની ક્રેન પરથી યુવકે મોત વ્હાલું કર્યું

    August 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,090
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-08-2026 20:46
    Categories
    Latest News

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026

    Toxic ફિલ્મના શૂટિંગ દરમિયાન Kiara Advani ગર્ભવતી હતી, અને યશ તેની સંભાળ રાખતો હતો

    August 14, 2026

    તંત્રી લેખ…સંસદ સમક્ષ એક નવો પડકાર

    August 14, 2026

    Gujaratમાં નવી ટ્રાફિક ચલણ વ્યવસ્થા લાગુ

    August 14, 2026
    Search
    Main News

    15 ઓગસ્ટ પહેલા જ દિલ્હીમાં એરપોર્ટ, હાઈકોર્ટ અને જામનગર હાઉસમાં બોમ્બની ધમકી

    August 14, 2026

    કેન્દ્રીય આરોગ્ય મંત્રી J.P. Naddaની તબિયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ

    August 14, 2026

    CM આજે અમરેલીમાં: કાલે ધ્વજવંદન બાદ 403 કરોડના વિકાસ કામોની ભેંટ આપશે

    August 14, 2026

    Americaથી ગેસની આયાત વધારવા તેલ કંપનીઓને કેન્દ્ર સરકારનો આદેશ

    August 14, 2026

    Americaમાં વિવાદ: ICE એજન્ટોને મળશે 380 વોલ્ટનો ઝાટકો આપતાં Electric Gloves

    August 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ફોનના વ્યસનથી તેણી બીમાર પડી ગઈ, જેના કારણે તેણીને ગરદનની સારવાર કરાવવાની ફરજ પડી

    August 14, 2026

    Rani Mukherjee ને ભારતીય ફિલ્મ મહોત્સવ મેલબોર્ન ખાતે ખાસ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી

    August 14, 2026

    વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં Stock Market, દરેક ઉછાળે વેચવાલી યથાવત્…!!!

    August 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.