Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત
    • જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump
    • Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર
    • Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી
    • શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં
    • Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ
    • Jamnagarના મોખાણા ગામે ફરી દીપડાના આંટાફેરા, કૂતરાનું મારણ કર્યું,ભયનો માહોલ
    • Alia Bhatt તેના મિત્રના લગ્ન પહેલા “માહી વે” ગીત પર ડાન્સ કર્યો હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, July 11
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»IPL 2025માં KKRના 54 કરોડના આ 5 ખેલાડીઓએ આશા પર પાણી ફેરવ્યું
    ખેલ જગત

    IPL 2025માં KKRના 54 કરોડના આ 5 ખેલાડીઓએ આશા પર પાણી ફેરવ્યું

    Vikram RavalBy Vikram RavalMay 27, 2025Updated:May 27, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.27

    કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2025 સીઝન ખૂબ જ નિરાશાજનક રહી છે. મોટી-મોટી અપેક્ષાઓ અને પ્રખ્યાત ખેલાડીઓથીસજેલી ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. 2024ની ચેમ્પિયન ટીમે આ વખતે પોતાના ચાહકોને નિરાશ કર્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સામે લીગની છેલ્લી મેચમાં પણ બોલરોએ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને 278 રન આપ્યા.

    હવે ટીમ એવા તબક્કા પર પહોંચી ગઈ છે જ્યાં તેણે કઠિન નિર્ણયો લેવાની જરૂર છે. ઘણા મોંઘા ખેલાડીઓએ આશા પર પાણી ફેરવ્યું અને ટીમને કોઈ નોંધપાત્ર ફાયદો ન પહોંચાડ્યો. આગામી સિઝનની તૈયારી કરતી વખતે KKRએ કોઈપણ ખચકાટ વિના કેટલાક ખેલાડીઓને રિલીઝ કરી દેવા જોઈએ. આગામી સીઝન પહેલા KKRએ આ 5 ખેલાડીઓને રિલીઝ કરી દેવા જોઈએ. કોલકાતાએ આ 5 ખેલાડીઓ પર લગભગ 54 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા પરંતુ તેમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.

    કોલકાતાએ વેંકટેશ અય્યરને લગભગ 24 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ તેનું પ્રદર્શન ન તો બેટિંગમાં સારું હતું કે ન તો બોલિંગમાં સારું યોગદાન આપ્યું. અય્યર એક પણ મેચમાં પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. હવે ટીમે તેની ભૂમિકા વિશે વિચારવું પડશે. અય્યરે 11 મેચમાં માત્ર 160 રન બનાવ્યા.

    2. આન્દ્રે રસેલ

    એક સમય હતો જ્યારે આન્દ્રે રસેલનું નામ જ વિરોધી ટીમોમાં ડર પેદા કરી દેતું હતું, પરંતુ હવે તે સમય પૂરો થઈ ચૂક્યો છે. આ સિઝનમાં તેણે માત્ર 167 રન બનાવ્યા અને 8 વિકેટ લીધી. 11 કરોડ રૂપિયામાં તે ન તો ફિટ રહ્યો અને ન તો ફોર્મમાં.

    3. રિંકુ સિંહ- 2023માં હિરો, 2025માં ફ્લોપ

    2023નો હિરો રિંકુ સિંહને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો પરંતુ આ સિઝનમાં તેનું પ્રદર્શન ખૂબ જ એવરેજ રહ્યું. તેણે આ સીઝનમાં માત્ર 197 રન બનાવ્યા અને મહત્વપૂર્ણ ક્ષણોમાં ફેલ થયો. માત્ર એક સારી સીઝનના દમ પર વારંવાર તક આપવી એ હવે સમજદારીભર્યું નથી.

    4. ક્વિન્ટન ડી કોક

    ક્વિન્ટન ડી કોકે આખી સિઝનમાં માત્ર એક જ શાનદાર ઈનિંગ રમી. તેણે રાજસ્થાન સામે 97 રન બનાવ્યા હતા. પરંતુ ત્યારબાદ તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો. તેણે માત્ર 143 રન બનાવ્યા. જ્યારે રહેમાનુલ્લાહ ગુરબાઝ વધુ સુગમતા બતાવી રહ્યો છે. આવી સ્થિતિમાં ડી કોકને રિલીઝ કરવો યોગ્ય રહેશે. કોલકાતાએ ક્વિન્ટન પર 3 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે.

    5. મોઈન અલી

    KKRએ ઈંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડરને ટીમમાં સામેલ કર્યો પરંતુ તેણે નિરાશ કર્યા. તેની બોલિંગ ઠીક હતી, પરંતુ બેટિંગમાં તેનું કોઈ ખાસ યોગદાન નથી રહ્યું. તેની ઉંમર પણ હવે વધી રહી છે અને KKRએ હવે નવા વિકલ્પ તલાશવા પડશે. મોઈન અલીને કોલકાતાએ 2 કરોડની મોટી રકમમાં ખરીદ્યો હતો.

    IPL 2025 KKR
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Aakash Chopra એ ઇંગ્લેન્ડ સામેની ટી ૨૦ શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીના પ્રદર્શન પર પ્રશ્ન ઉઠાવ્યો

    July 11, 2026
    ખેલ જગત

    Spain ક્વાર્ટર ફાઇનલમાં બેલ્જિયમને ૨-૧થી હરાવ્યું અને હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો ફ્રાન્સ સામે થશે

    July 11, 2026
    ખેલ જગત

    Harmanpreet Kaur આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો, ૯,૦૦૦ રન બનાવનાર ત્રીજી ભારતીય બની

    July 11, 2026
    ખેલ જગત

    Alexander Zverev ઇતિહાસ રચ્યો, ૩૧ વર્ષમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ જર્મન ખેલાડી બન્યો

    July 11, 2026
    ખેલ જગત

    Team India નેપાળનો પ્રવાસ કરશે, ત્રણ મેચની ટી ૨૦ શ્રેણીનો સમયપત્રક જાહેર

    July 11, 2026
    ખેલ જગત

    Team India હવે નંબર-૧ રેન્કિંગ ગુમાવવાનું જોખમ ધરાવે છે; જો ઈંગ્લેન્ડ પાંચમી ટી ૨૦ જીતશે તો તે ફરીથી ટોચનું સ્થાન મેળવશે.

    July 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026

    Deepika Padukone ચાહકોને તેની ગર્ભાવસ્થા વિશે અપડેટ આપી, તેના ત્રીજા ત્રિમાસિક દરમિયાન પડકારો વિશે વાત કરી

    July 11, 2026

    શું Aamir Khan and Gauri Spratt ઓસ્ટ્રેલિયામાં હનીમૂન ઉજવશે,૫ જુલાઈ, ૨૦૨૬ ના રોજ લગ્ન કર્યા હતાં

    July 11, 2026

    Jamnagarમાં પરિણીતાની છેડતી અને પતિ પર હુમલાના કેસમાં આરોપીને એક વર્ષની સખત કેદ

    July 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સાબરકાંઠા, મહેસાણા અને ખેડા જિલ્લામાં Chandipura virusનો પગપેસારો; અત્યાર સુધીમાં ૫ બાળકોના મોત

    July 11, 2026

    જો મને કંઈ થશે તો તેહરાનને ભારે બોમ્બ વિસ્ફોટનો સામનો કરવો પડશે,Donald-Trump

    July 11, 2026

    Suratમાં ખાડી પૂરની સમસ્યાનો આવશે કાયમી ઉકેલઃ સોમવારથી ચાલશે ગેરકાયદે બાંધકામો પર ’દાદા’નું બુલડોઝર

    July 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.