Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો
    • Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત
    • Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો
    • Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો
    • Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું
    • Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો
    • Rajkot: તહેવારમા છરી સાથે સાત અને નસામા વાહન ચલાવતા આઠ ઝડપાયા
    • બંધારણની કલમ 19 શાંતિપૂર્ણ અભિવ્યક્તિ અને રાજ્યની જવાબદારી પર ભાર મૂકે છે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, September 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»કેપ્ટન Shubman Gillએ ત્રીજી વનડેમાં હારનું ઠીકરું બોલરો પર ફોડ્યું
    ખેલ જગત

    કેપ્ટન Shubman Gillએ ત્રીજી વનડેમાં હારનું ઠીકરું બોલરો પર ફોડ્યું

    Vikram RavalBy Vikram RavalJuly 20, 2026Updated:July 21, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.20

    ઇંગ્લેન્ડ સામે લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી 3rd ODI મેચમાં ભારતીય ટીમને 27 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ તરફથી મળેલા 388 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 360 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે જ ભારતે T20 બાદ 3 મેચોની વન-ડે સીરિઝ પણ 1-2થી ગુમાવી દીધી છે. મેચ બાદ ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટીમની હાર માટે સ્પષ્ટપણે બોલરોના ખરાબ પ્રદર્શનને જવાબદાર ઠેરવ્યું છે.ભારતીય કેપ્ટન શુભમન ગિલે રન ચેઝની રણનીતિ અંગે ખુલાસો કરતા કહ્યું કે, “હા, ચોક્કસપણે અમે વિચાર્યું હતું કે જો 40 ઓવર પછી અમારી પાસે વિકેટો બચી રહેશે, તો અમે મેચ જીતી શકીશું. જોકે, અમે રન રેટમાં પાછળ પણ રહેવા નહોતા માંગતા. આ જ કારણે પાવરપ્લે પછી અમે રન બનાવવાની ગતિ વધારી અને રન રેટને 6 કે 6.5ની આસપાસ જાળવી રાખ્યો. જો અમે 6 કે 6.5ની એવરેજથી રમીને અંતિમ 10 ઓવરમાં 100-110 રન બનાવ્યા હોત, તો પરિણામ કંઈપણ હોઈ શકતું હતું.”શુભમન ગિલના મતે આ સીરિઝમાં બોલરોનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું છે. તેણે ઉમેર્યું, “આ સીરિઝમાં લગભગ તમામ બેટ્સમેનોએ રન બનાવ્યા છે. પરંતુ આ મેચમાં અમે સારી બોલિંગ ન કરી, ખાસ કરીને પાવરપ્લેમાં. પાવરપ્લે દરમિયાન અમે ઘણા ખરાબ બોલ ફેંક્યા, જેનો ફાયદો ઉઠાવીને ઇંગ્લેન્ડના બંને ઓપનર્સે શાનદાર બેટિંગ કરી અને અમને મેચમાં વાપસી કરવાની કોઈ તક જ ન આપી. ત્યારબાદ ડેથ ઓવર્સમાં પણ તેઓ અમારાથી ઘણું આગળ નીકળી ગયા.”મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતા બેન ડકેટના 141 રન, જેકબ બેથલના 91 રન અને જો રૂટની 48 બોલમાં અણનમ 74 રનની વિસ્ફોટક ઇનિંગની મદદથી 50 ઓવરમાં 3 વિકેટે 387 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત તરફથી રોહિત શર્માએ 138 રન, શુભમન ગિલે 77 રન અને વિરાટ કોહલીએ 74 રનની લડાયક ઇનિંગ્સ રમી હોવા છતાં મિડલ ઓર્ડરના ધબડકાને કારણે ટીમ ઇન્ડિયા લક્ષ્યથી 27 રન દૂર રહી ગઈ હતી.

    captain Shubman Gill Third ODI
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શનને બિરદાવ્યું
    Next Article Nolanની ફિલ્મ ઓડિસ્સીને પ્રથમ દિવસે રૂ. 20.76 કરોડની કમાણી
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    Pakistan ભારત સામે શ્રેણી રમવા માટે ઉત્સુક છે,આઇસીસી ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે

    September 7, 2026
    ખેલ જગત

    Nigeria એ ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં ૪ રનથી હરાવીને ૨૦૨૭ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું

    September 7, 2026
    ખેલ જગત

    Satwik-Chirag ઇતિહાસ રચ્યો, ચીની જોડીને હરાવીને પહેલીવાર ચાઇના માસ્ટર્સનો ખિતાબ જીત્યો

    September 7, 2026
    ખેલ જગત

    દુલીપ ટ્રોફી ફાઇનલમાં હાઇ-વોલ્ટેજ ડ્રામા શરૂ થયો, Vaibhav Suryavanshi અને Tilak Verma વચ્ચે ટક્કર

    September 7, 2026
    ખેલ જગત

    Rinku Singh ની કેપ્ટનશીપ હેઠળ, મેરઠની ટીમ ચેમ્પિયન બની, ફાઈનલમાં લખનૌને ૯૪ રનથી હરાવ્યું

    September 7, 2026
    ખેલ જગત

    Imran Tahir ની ટીમે સીપીએલમાં વિજયનો સિક્સર ફટકાર્યો, ૪૧ વર્ષીય ઓલરાઉન્ડરે ૪ વિકેટ લીધી

    September 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,260
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,890
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-09-2026 07:21
    Categories
    Latest News

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: જુદા જુદા બે સ્થળે દારૂના દરોડા: 70 ચપલા અને 12 બોટલ દારૂ ઝડપાયો

    September 7, 2026

    Rajkot: માતાના ઠપકાથી પુત્રએ અને પતિ સાથે ઝઘડો થતા સગર્ભાએ ઘર તરછોડ્યું

    September 7, 2026

    Rajkot: જૂના ઝધડામા યુવાન પર હુમલો; બચવવા પડેલા ત્રણ મિત્રને માર પડ્યો

    September 7, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge એ બેરોજગારી અને પેપર લીક પર પીએમ મોદી પર હુમલો કર્યો

    September 7, 2026

    Sachin Pilot સામે મોટો પડકાર, તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત પહેલાં કોંગ્રેસના વિભાજનને દૂર કરી શકશે?

    September 7, 2026

    Ahmedabad રિક્ષા-ટેક્સીચાલકોની ચાર દિવસીય હડતાળ શરૂ થતાં શહેરના રોજિંદા પરિવહન પર સીધી અસર પડી

    September 7, 2026

    Chaitar Vasava ને મળી રાહત, હાઈકોર્ટે મંજૂર કર્યા વચગાળાના શરતી જામીન

    September 7, 2026

    બળવાખોરી Asim Munir માટે દુઃખદ મુદ્દો બની ગઈ, દર મહિને ૧૨૦ સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા

    September 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: આણંદપરમાં સરપંચના પુત્રએ સામાન્ય બોલાચાલીમાં પરિવાર ઉપર કર્યો જીવલેણ હુમલો

    September 7, 2026

    Rajkot: હનુમાન મંદિર પાછળ ચેકડેમમાં ન્હાવા પડેલા ચાર બાળકોના ડૂબી જવાથી મોત

    September 7, 2026

    Rajkot: રેલવે સ્ટેશનથી ૯.૨૩ લાખના ગાંજા સાથે શખ્સ ઝડપાયો

    September 7, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.