Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    E20 Petrol થી કોઈ નુકશાન નથી; અફવા ફેલાવાતી હોવાનો પરિવહનમંત્રી ગડકરીનો દાવો

    July 8, 2026

    England સામે 125 રનથી શરમજનક હાર : T20 ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો પરાજય

    July 8, 2026

    સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં

    July 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • E20 Petrol થી કોઈ નુકશાન નથી; અફવા ફેલાવાતી હોવાનો પરિવહનમંત્રી ગડકરીનો દાવો
    • England સામે 125 રનથી શરમજનક હાર : T20 ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો પરાજય
    • સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં
    • Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા
    • Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો
    • Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું
    • Amreli: ભારે વરસાદના કારણે વધુ એક માનવ જિંદગીનો ભોગ લીધો
    • Rajkot: “નમો સ્વચ્છતા અભિયાન” અંતર્ગત …રાજ્યમાં હોસ્પિટલોમાંથી ૫ લાખથી વધુ બિન ઉપયોગી વસ્તુનો નિકાલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓના Student Visas પુનઃબહાલ કર્યા
    આંતરરાષ્ટ્રીય

    ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓના Student Visas પુનઃબહાલ કર્યા

    Vikram RavalBy Vikram RavalApril 26, 2025No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ્‌સ વિઝા રજિસ્ટ્રેશન રદ્દ કરવાના સરકારના નિર્ણય સામે કરાયેલા કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી

    Washington, તા.૨૬

    અમેરિકામાં અભ્યાસ કરતાં ભારત સહિત વિશ્વના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર છે. ટ્રમ્પ વહીવટતંત્રએ શુક્રવારે એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, જે વિદેશી વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો એકાએક રદ્દ કરાયો હતો તેમના સ્ટુડન્ટ વિઝાનું રજિસ્ટ્રેશન પુનઃબહાલ કરાઈ રહ્યું છે. એક સરકારી વકીલે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ)એ દેશભરમાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો કાનૂની દરજ્જો રદ્દ કરવાનો નિર્ણય હાલ પૂરતો પાછો ખેંચ્યો છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ્‌સ વિઝા રજિસ્ટ્રેશન રદ્દ કરવાના સરકારના નિર્ણય સામે કરાયેલા કેસની સુનાવણી દરમિયાન આ નિર્ણયની જાહેરાત કરાઈ હતી. સ્ટુડન્ટ વિઝા રદ્દ કરવાના ટ્રમ્પ સરકારના નિર્ણયને પગલે આશરે ૧૧ લાખથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર અધવચ્ચેથી અભ્યાસ પડતો મુકી અમેરિકા છોડવાનું દબાણ સર્જાયું હતું. ટ્રમ્પે ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫માં સત્તા ગ્રહણ કરી ત્યારથી અત્યાર સુધીમાં આશરે ૪,૭૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના નામ યુએસ આઈસીઈ દ્વારા જાળવવામાં આવતાં સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર ઈન્ફર્મેશન સિસ્ટમ (સેવીસ)માંથી દૂર કરાયાં હતાં.

    Donalad-Trump reinstates student visas Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    E20 Petrol થી કોઈ નુકશાન નથી; અફવા ફેલાવાતી હોવાનો પરિવહનમંત્રી ગડકરીનો દાવો

    July 8, 2026
    ખેલ જગત

    England સામે 125 રનથી શરમજનક હાર : T20 ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો પરાજય

    July 8, 2026
    રાષ્ટ્રીય

    Amit Shah, Delhi CM Rekha Guptaએ ૭૦ લાખ વૃક્ષો વાવવા માટે ઇકો-રિસ્ટોરેશન ડ્રાઇવ શરૂ કરી,૩૦૦ ઇ-બસને લીલી ઝંડી આપી

    July 7, 2026
    મુખ્ય સમાચાર

    Donald Trump નાટો સમિટમાં હાજરી આપવા માટે તુર્કી જવા રવાના થયા, ઝેલેન્સકી સાથે પણ મુલાકાત કરશે

    July 7, 2026
    ગુજરાત

    શહેરોમાં આઇકોનિક સ્થળો ડેવલપ કરવા શહેરી વિકાસ વિભાગ જંગી સહાય આપશે

    July 7, 2026
    ગુજરાત

    Surat ના રાંદેરમાં વીજળી પડતાં ૨ યુવકનાં મોત થયાં

    July 7, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    E20 Petrol થી કોઈ નુકશાન નથી; અફવા ફેલાવાતી હોવાનો પરિવહનમંત્રી ગડકરીનો દાવો

    July 8, 2026

    England સામે 125 રનથી શરમજનક હાર : T20 ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો પરાજય

    July 8, 2026

    સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં

    July 8, 2026

    Amreli: લાઠીમાં વરસાદી સંકટ વચ્ચે પાલિકા ટીમની માનવતા વયોવૃદ્ધ મહિલાને ખાટલા સહિત સલામત સ્થળે ખસેડાયા

    July 7, 2026

    Amreli: ભારે વરસાદથી સાવરકુંડલા–લીલીયા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો

    July 7, 2026

    Una તાલુકા ના અસરગ્રસ્થ ગામોમાં BAPS સ્વા. સંસ્થા એ ફૂડ પેકેટ વિતરણ કર્યું

    July 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    E20 Petrol થી કોઈ નુકશાન નથી; અફવા ફેલાવાતી હોવાનો પરિવહનમંત્રી ગડકરીનો દાવો

    July 8, 2026

    England સામે 125 રનથી શરમજનક હાર : T20 ઈતિહાસમાં ભારતનો સૌથી મોટો પરાજય

    July 8, 2026

    સંગઠિત ગુના સિન્ડિકેટનો સંપૂર્ણ વિનાશ: જામીન નહીં

    July 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.