Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    • Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા
    • Surendranagar: તરણેતરના ભાતીગળ મેળામાં ગ્રામીણ ઓલિમ્પિકનો ધમધમાટ, બીજા દિવસે રાજ્યભરમાંથી ઉમટી પડ્યા ખેલાડીઓ
    • ભગવાન શ્રી Ganeshના આઠ અવતારોની ધાર્મિક અને આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»NATO પર રશિયાના હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
    આંતરરાષ્ટ્રીય

    NATO પર રશિયાના હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    નાટો પર સંભવિત રશિયન હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પે પોતાના નિવેદનમાં યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા પર ભાર મૂક્યો

    New Delhi, તા.૨૮

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયા દ્ગછર્‌ંના કોઈ પણ સભ્ય દેશ પર આશ્ચર્યજનક રીતે  હુમલો નહીં કરે. ઝ્રૈંછના ડિરેક્ટર જ્હોન રેટક્લિફની તાજેતરની મોસ્કો મુલાકાત અને વ્લાદિમીર પુતિન સાથેની બેઠક બાદ ટ્રમ્પનું આ નિવેદન વૈશ્વિક રાજકારણમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રશિયા ક્યારેય પણ દ્ગછર્‌ંના ક્ષેત્ર કે સભ્ય દેશો પર હુમલો કરવાના નથી. ઓવલ ઓફિસમાં મીડિયા સાથે વાતચીત કરતા ટ્રમ્પે દિનપ્રતિદિન વધતા તણાવ વચ્ચે શાંતિ જાળવવાનો સંકેત આપ્યો છે. જો કે, તેમણે સીઆઈએ ચીફ જ્હોન રેટક્લિફ દ્વારા પુતિનને સીધી કોઈ વિશેષ ચેતવણી આપવામાં આવી છે કે નહીં તે અંગે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને આ મુદ્દે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ અગાઉ ટ્રમ્પે રેટક્લિફની મોસ્કો યાત્રાને એક ‘સેમી-રૂટિન’ ગણાવી હતી અને અફવાઓનું ખંડન કર્યું હતું.અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએના વડા જ્હોન રેટક્લિફની આ અચાનક અને રહસ્યમય મોસ્કો યાત્રાને લઈને એક ન્યૂઝ રિપોર્ટ મુજબ, રેટક્લિફની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રશિયાને નાટો દેશોની સામુહિક સુરક્ષા સામે કોઈ પણ સાહસિક કે આક્રમક પગલું ભરવાથી અટકાવવાનો અને કડક ચેતવણી આપવાનો હતો. નાટોના નિયમો અનુસાર, સભ્ય દેશ પર હુમલો એટલે અમેરિકા સહિત સમગ્ર સંગઠન પર હુમલો ગણાય છે.નાટો પર સંભવિત રશિયન હુમલાની અટકળો વચ્ચે ટ્રમ્પે પોતાના નિવેદનમાં યુક્રેન યુદ્ધને વહેલી તકે સમાપ્ત કરવા પર ભાર મૂક્યો છે. તેમણે કહ્યું કે તેઓ રાષ્ટ્રપતિ તરીકે સત્તામાં પરત ફર્યા બાદથી રશિયા-યુક્રેન યુદ્ધને અટકાવવા માટે સતત ગંભીર પ્રયાસો કરી રહ્યા છે, જોકે આ દિશામાં હજુ સુધી કોઈ સ્થાયી અને મોટી સફળતા મળી શકી નથી.

    NATO Russian attack
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUkraine ના એક સાથે નવ શહેરો પર રશિયાના ભીષણ હુમલાઃ અનેકનાં મોત
    Next Article Nepal આપત્તિને લઈ બાલેન સરકારને વિદેશી બચાવ ટીમો પર વિશ્વાસ નથી?
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં કરોડોનું ડ્રગ્સ-હવાલા નેટવર્ક પકડાયું

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    એઆઈ પર નિયંત્રણ વૈશ્વિક ટેક ઇનોવેશનથી ચીનને બહાર રાખવાનું કાવતરું: Jinping

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Beijing: ભારત પોતાની જમીન પર ચીન-વિરોધી ગતિવિધિ નહીં થવા દે!

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Jeddah: હુથી બળવાખોરોએ વધાર્યું તેલ સંકટ! બંને મહત્વના દરિયાઈ ચોકપોઈન્ટ સ્થગિત

    September 15, 2026
    આંતરરાષ્ટ્રીય

    Jeddah-અભહા-જાઝાન સહિત ૫ાંચ શહેરોમાં ઈમરજન્સી એલર્ટ, ૧૩ નાગરિકો ઘાયલ

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,450
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹230,650
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-09-2026 17:10
    Categories
    Latest News

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026

    Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે

    September 15, 2026

    Amreli જિલ્લામાં ૧૧૨ ઈમરજન્સી સેવા બની રહી છે લોકોની મદદની આશા

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.