Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે

    July 22, 2026

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026

    Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    July 22, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે
    • IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે
    • Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    • TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા
    • Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીઃ કોંગ્રેસના ૧૬૫ કાર્યકરોએ બતાવી ચૂંટણી લડવાની ઇચ્છા
    • Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા
    • તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan
    • આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 22
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»T20 match માં યુએઇ ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને ૨ વિકેટથી હરાવીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી
    ખેલ જગત

    T20 match માં યુએઇ ક્રિકેટ ટીમે બાંગ્લાદેશને ૨ વિકેટથી હરાવીને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી

    Vikram RavalBy Vikram RavalMay 20, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,,તા.૨૦

    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં યુએઇના પ્રવાસ પર છે અને ૩ મેચની ટી-૨૦ શ્રેણી રમી રહી છે. પહેલી મેચમાં બાંગ્લાદેશની ટીમ ૨૭ રનથી જીતવામાં સફળ રહી હતી પરંતુ બીજી મેચમાં કંઈક એવું બન્યું જે પહેલાં ક્યારેય જોવા મળ્યું ન હતું. ૧૯ મેના રોજ શારજાહમાં રમાયેલી બીજી ટી ૨૦ મેચમાં યુએઇએ બાંગ્લાદેશને હરાવીને મોટો અપસેટ સર્જ્‌યો યુએઇ એ ટી ૨૦ ક્રિકેટમાં પ્રથમ વખત બાંગ્લાદેશને હરાવવાની મહાન સિદ્ધિ હાંસલ કરી. એટલું જ નહીં, એસોસિયેટ ટીમ યુએઈ એ કોઈપણ ફોર્મેટમાં પ્રથમ વખત પૂર્ણ સભ્ય ટીમ બાંગ્લાદેશને હરાવ્યું છે.યુએઈ ની આ શાનદાર જીતનો હીરો કેપ્ટન મોહમ્મદ વસીમ હતો, જેણે ૮૨ રનની ઝડપી ઇનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો.

    પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૨૦૫ રન બનાવ્યા. જવાબમાં, યજમાન યુએઈએ માત્ર ૧ બોલ બાકી રહેતા ૨૦૬ રનનો પર્વતીય લક્ષ્યાંક હાંસલ કર્યો. આ રીતે, ેંછઈ એ ્‌૨૦ૈં માં તેની સૌથી મોટી જીત નોંધાવીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી. યુએઈની આ ઐતિહાસિક જીતમાં ટીમના કેપ્ટન મુહમ્મદ વસીમે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. વસીમે લગભગ ૨૦૦ ના સ્ટ્રાઇક રેટથી ૪૨ બોલમાં ૮૨ રનની તોફાની ઇનિંગ રમી. આ શાનદાર ઇનિંગમાં તેણે ૯ ચોગ્ગા અને ૫ જબરદસ્ત છગ્ગા ફટકાર્યા.

    તમને જાણીને નવાઈ લાગશે કે યુએઈએ પહેલીવાર ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૦૦ કે તેથી વધુ રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. એટલું જ નહીં,યુએઈ ટીમ ટી ૨૦માં કોઈપણ પૂર્ણ સભ્ય ટીમ સામે આટલા મોટા સ્કોરનો પીછો કરનારી પ્રથમ એસોસિયેટ ટીમ છે. આ જીત બાદ, યુએઈ એ ૩ મેચની શ્રેણી ૧-૧ થી બરાબર કરી લીધી છે. શ્રેણીનો નિર્ણય હવે ૨૧ મેના રોજ શારજાહમાં રમાનારી ત્રીજી ટી ૨૦ મેચ દ્વારા કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ  આઇસીસી ટી ૨૦ રેન્કિંગમાં ૯મા ક્રમે છે જ્યારે યુએઈ રેન્કિંગમાં ૧૫મા સ્થાને છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે યુએઈ માટે આ જીત કેટલી મોટી છે. ૨૦૧૬ થી યુએઇ અને બાંગ્લાદેશ વચ્ચે ટી ૨૦ મેચ રમાઈ રહી છે, પરંતુ  યુએઈ ને હવે પહેલીવાર બાંગ્લાદેશ સામે સફળતા મળી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી ફક્ત એક જ વનડે મેચ રમાઈ છે, જેમાં બાંગ્લાદેશ જીત્યું છે.

    Bangladesh T20 Match UAE cricket team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleKamal Haasan નું ૩૦ વર્ષ નાની અભિનેત્રી સાથે લીપલોક ચર્ચામાં
    Next Article Digvesh Rathi and Abhishek Sharma ને મેદાન પર લડવા બદલ મોટી સજા, દંડ સાથે પ્રતિબંધિત
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ગુરુ પૂર્ણિમા પહેલા Anushka and Virat વૃંદાવન પહોંચ્યા,ખુલ્લા પગે કાદવમાં ચાલ્યા અને પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ મેળવ્યા

    July 22, 2026
    ખેલ જગત

    Hockey World Cup 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    July 22, 2026
    ખેલ જગત

    ‘મને રોહિત શર્માની વાત પર ભરોસો ન હતો, સોરી, હિટમેન’: Sanju Samson

    July 22, 2026
    ખેલ જગત

    મહાન ફૂટબોલર Lionel Messi એ સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી, ફેન્સનો આભાર માન્યો

    July 22, 2026
    ખેલ જગત

    PV Sindhu ના કમબેક પાછળ વિરાટ કોહલીનો હાથ! 2 વર્ષ બાદ ટાઈટલ જીતીને આપ્યો શ્રેય

    July 22, 2026
    ખેલ જગત

    India-Bangladesh ક્રિકેટ સંબંધો સુધારવા `Sports Diplomacy

    July 22, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹128,736
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,922
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹187,193
    લાઈવ રેટ્સ • અપડેટ: 22-07-2026 20:41
    Categories
    Latest News

    બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે

    July 22, 2026

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026

    Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    July 22, 2026

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીઃ કોંગ્રેસના ૧૬૫ કાર્યકરોએ બતાવી ચૂંટણી લડવાની ઇચ્છા

    July 22, 2026

    Surendranagarમાં ગેરકાયદેસર હથિયારોનું મોટું નેટવર્ક પકડાયુંઃ ૧૦ આરોપીઓ ઝડપાયા

    July 22, 2026
    Search
    Main News

    TMC સાંસદ કલ્યાણ બેનર્જીને મોનસૂન સત્રમાંથી સસ્પેન્ડ કરાયા

    July 22, 2026

    તમે વિદેશમાં ભણો છો કારણ કે, દેશની એજ્યુકેશન સિસ્ટમ ફેઇલ છે : Naimisha Pradhan

    July 22, 2026

    આખરે Sonam Wangchuk ભૂખ હડતાળ સમાપ્ત કરવાની તૈયારી દર્શાવી

    July 22, 2026

    માસ્ટરમાઇન્ડ Somendr Kankarane ની હરિદ્વારમાં સાત સાથીઓ સાથે ધરપકડ, ત્રણ વર્ષથી ફરાર

    July 22, 2026

    Andhra Pradesh માં ફરી કોવિડ-૧૯નો કહેર, ૭ નવા કેસ નોંધાયા, કુલ ચેપગ્રસ્તોની સંખ્યા ૨૬ પર પહોંચી

    July 22, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બટાકાના ભાવ તળિયે પહોંચતાં Deesaમાં ખેડૂતો પાયમાલીના આરે

    July 22, 2026

    IPL અને FEMA કેસમાં રાહત મળ્યા બાદ Lalit Modi ૧૬ વર્ષ પછી ભારત પરત ફરશે

    July 22, 2026

    Junagadhના જાંબુડી ગામમાં દીપડાનો હુમલો, વૃદ્ધા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

    July 22, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.