Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    May 5, 2026

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    • Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ
    • Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી
    • Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું
    • Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ
    • Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો
    • Rajkot મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ
    • Rajkot પશ્ચિમ રેલ્વે દ્વારા રૂ 5.38 લાખનો ખોવાયેલ સામાન શોધી કાઢી મુસાફરને પરત કર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા
    સૌરાષ્ટ્ર

    Wankaner હાઈવે પર અજાણ્યા વાહને બાઈકને ઠોકરે લેતા મામા-ભાણેજ ધવાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 5, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ચોટીલાથી ઢુવા બહેનના ઘરે જતી વેળાએ નડ્યો અકસ્માત
    Wankaner,તા.05
    વાંકાનેર-બાઉન્ડ્રી હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે આજે સાંજના સમયે એસ.કે. ચોકડી પાસે મોટરસાયકલ પર જઈ રહેલા મામા-ભાણેજને કોઈ અજાણ્યા ફોરવીલર ચાલકે જોરદાર ટક્કર મારતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
    પ્રાપ્ત વિગતો મુજબ, ચોટીલાના ત્રંબોડા વિસ્તારમાં રહેતા અને પશુપાલન (માલઢોર) ના વ્યવસાય સાથે સંકળાયેલા અનિતભાઈ બચુભાઈ સાદમીયા (ઉં.વ. ૨૩) અને તેમનો ભાણેજ યુવરાજ ગોરધનભાઈ માતાસીયા (ઉં.વ. ૧૪)પોતાનું મોટરસાયકલ લઈને ચોટીલાથી ધુવા પોતાની બહેનના ઘરે જઈ રહ્યા હતા. સાંજે આશરે પાંચ વાગ્યાની આસપાસ તેઓ જ્યારે વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે એસ.કે. પ્લાન્ટ પહેલા કોઈ અજાણ્યા ફોરવીલર ચાલકે તેમના મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં:
    અનિતભાઈને માથાના ભાગે અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમજ યુવરાજને પણ પગના ભાગે ઇજાઓ થઈ હતી. અકસ્માત બાદ બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Wankaner Wankaner news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Prabhas Patan : વોન્ટેડ બુટલેગર વિજય વાજા ઝડપાયો

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Commonwealth Games 2030 માટે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જ

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli પુત્રને બચાવવા આવેલી માતા પર કાર ચડાવી હત્યા, મહિલા સહિત 7 ઝડપાયા

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Porbandar 12 વર્ષીય સગીરે માત્ર 4 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar જવાહર મેદાનમાં જુગારની બાજી માંડી બેઠેલા 8 શખ્સ ઝડપાયા

    May 5, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar ધો.12 વિ.પ્ર.નું 92.65% અને વિ.પ્ર.નું 95.90% પરિણામ

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026

    Rajkot હાથ ઉછીની રકમ ચૂકવવા આપેલો ચેક રિટર્ન કેસમા પ્રોઢને બે વર્ષની જેલ

    May 5, 2026

    Rajkot લોધીકા રોડ પર આવેલ રાજકોટ ફાઉન્ડ્રી’ કંપની સાથે રૂ.૩૯.૨૦ લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો

    May 5, 2026

    Rajkot મોવિયાની કરોડોની જમીન પચાવી પાડવા રાજકોટના ભૂ માફિયાએ મહિલા વકીલ સાથે મળી આચર્યું કૌભાંડ

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot પીજીવીસીએલના એમડીના નામે ડિજિટલ ફ્રોડ, જનરલ મેનેજર સાથે ₹45.60 લાખની ઠગાઈ

    May 5, 2026

    Rajkot એલસીબીનો સપાટો,શીકલીગર બેલડી દબોચી

    May 5, 2026

    Rajkot પૌત્રના ત્રાસથી વૃદ્ધાએ ઝેર પીધુ,પૌત્રએ ફિનાઈલ ગટગટાવ્યું

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.